શક્તિસિંહને હરાવવા ભાજપ ત્રીજો ઉમેદવાર ઊભો રાખી શકે
કોંગ્રેસના ઉમેદવારો બાદ ભાજપ ત્રીજા ઉમેદવાર જાહેર કરશે. કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાતની રાહ જોવાઇ રહી છે. ત્રીજા ઉમેદવાર અંગે હાલ વિચારણા ચાલી રહી છે. કોંગ્રેસના બીજા ઉમેદવારની જાહેરાત થયા બાદ ભાજપ ત્રીજા ઉમેદવાર અંગે આખરી નિર્ણય લેશે.