લોકસભા ચૂંટણી 2019 કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા માંતોડકર સામે ફરિયાદ,જુઓ વિગત

કોંગ્રેસનાં ઉમેદવાર અને ભૂતપૂર્વ અભિનેત્રી ઉર્મિલા માંતોડકર સામે બીજેપી નેતા સુરેશ નકુઆએ ફરિયાદ નોંધાવી, ઉર્મિલા માંતોડકરે હિંદુ ધર્મને દુનિયાનો સૌથી હિંસક ધર્મ કહ્યો છે તેવી ફરિયાદ કરી

Trending news