મ્યુ. કોર્પોરેશન દ્વારા ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-૨૦ ટુર્નામેન્ટનો પ્રારંભ

રાજકોટ: મ્યુ. કોર્પોરેશન દ્વારા ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-૨૦ ટુર્નામેન્ટનો પ્રારંભ. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસામા અને કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ ટુર્નામેન્ટનો કરાવ્યો પ્રારંભ. બન્ને મંત્રીઓએ બેટિંગ કરી કરાવ્યો ટુર્નામેન્ટનો પ્રારંભ.

Trending news