Zee TV New Show: જો ખોલવો હોય નસીબનો દરવાજો તો બસ 'લગાઓ બોલી'

ઝી ટીવી પર એક નવો ખાસ શો આવવાનો છે

Zee TV New Show: જો ખોલવો હોય નસીબનો દરવાજો તો બસ 'લગાઓ બોલી'

નવી દિલ્હી : ઘણીવાર એક નાનો નિર્ણય લોકોના નસીબ બદલી નાખતો હોય છે. વ્યક્તિને ખબર પણ નથી પડતી અને નાની વાત નસીબનો દરવાજો ખોલી નાખે છે. હવે ઝી ટીવી પર એક નવો શો આવવાનો છે જે કિસ્મત બદલાવી શકે છે. 

હવે કોઈ વ્યક્તિ માત્ર સ્વિચ ઓન કરીને નસીબ બદલાવી શકે છે અને શો જોતા જોતા તમે કંઈ પણ જીતી શકો છો. લગાઓ  બોલી નામનો આ શો આજે સાંજે 6 વાગ્યાથી શરૂ થવાનો છે.

Watch @RajKundra give some amazing advice on how you could play small to win big on #LagaoBoli today, 6 PM on #ZeeTV

Download the app & make the smallest, most unique bid and stand a chance to win a car and lots of amazing prizes! pic.twitter.com/vZUJ5qgoGP

— Zee TV (@ZeeTV) August 18, 2019

આ શોનો પહેલો એપિસોડ 18 ઓગસ્ટના દિવસે સાંજે 6 વાગ્યે ટેલિકાસ્ટ થશે જેમાં વ્યક્તિ પોતાના મોબાઇલથી બોલી લગાવી શકે છે.  જો તમારી બોલી સૌથી ઓછી હશે તો તમે વિજેતા બની શકો છો. 

— Zee TV (@ZeeTV) August 17, 2019

આ સંજોગોમાં આજે સાંજથી જ બોલી લગાવવાનું શરૂ કરી દો. આનાથી કદાચ તમારી કિસ્મત પણ ચમકી જાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news