સતત દુષ્કર્મની ઘટનાથી એક્શન મોડમાં CM યોગી, અધિકારીઓને કડક કાર્યવાહીના નિર્દેશ
Trending Photos
લખનઉ : ઉત્તરપ્રદેશમાં મહિલાઓ વિરુદ્ધ અચાનક ગુના વધી ગયા છે. અલીગઢનાં કુશીનગર અને હમીરપુર જિલ્લામાં દુષ્કર્મ અને હત્યાનાં જધન્ય ઘટનાઓ બાદ કાયદો વ્યવસ્થાનાં મોર્ચા પર ઘેરાયેલી પ્રદેશ સરકાર હવે હરકતમાં આવી ચુકી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોમવારે લોકસભવનમાં મુખ્ય સચિવ ડીજીપી અને પોલીસ વિભાગનાં અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે મીટિંગ યોજી હતી. મુખ્યમંત્રીએ આ ત્રણેય જિલ્લાની ઘટનાઓ અંગે વિસ્તારથી માહિતી લીધી અને આ મુદ્દે થયેલી પ્રગતીની સમીક્ષાની પ્રભાવી કાર્યવાહીનાં નિર્દેશ આપ્યા. પ્રભાવી કાર્યવાહીનાં નિર્દેશ આપ્યા.
બચાવ પક્ષના વકીલે કહ્યું Zee News ન હોત તો કદાચ ક્યારે પણ સત્ય સામે ન આવત !
અપરાધ નિયંત્રણ માટે પ્રભાવી અભિયોજન ને જરૂરી ગણાવતા તેમણે પ્રત્યેક રેંજથી નાબાલિક બાલિકાઓ સાથે થયેલા જધન્ય ગુનાઓનાં 10-10 મુદ્દાઓને ચિન્હીત કરીને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાનાં નિર્દેશ આપ્યા અને કહ્યું કે, ગુનેગારોને કડક સજા આપવામાં આવવી જોઇએ.
મોદી સરકારની મોટી કાર્યવાહી, 12 કમિશનર રેન્કના અધિકારીઓની કરી 'છુટ્ટી'
મુખ્યમંત્રીના નિર્દેશ આપ્યો કે પ્રત્યેક પોલીસ સ્ટેશનમાં પૂર્વમાં મહિલા અને બાલીકાઓ વિરુદ્ધ ગુનાઓમાં સંડોવાયેલા ગુનાહિત તત્વોની ઓળખ કરીને તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.
અલીગઢમાં વાતાવરણ તંગ: તંત્રએ કલમ 144 લગાવી, ઇન્ટરનેટ પર પ્રતિબંધ
મુખ્યમંટ્રીએ ફુટ પેટ્રોલિંગ વધારવા માટેના નિર્દેશ આપ્યા અને એન્ટી રોમિયા સ્કવોર્ડને વધારે સક્રિય જણાવ્યું. મુખ્યમંત્રીએ ફુટ પેટ્રોલિંગ વધારવા માટેના નિર્દેશ અપાયા અને એન્ટી રોમિયો સ્કવોર્ડ પર દરેક પ્રકારની સુરક્ષા આપવા માટે પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, મહિલાઓ અને બાલિકાઓની છેડખાની કરવા તથા તેમને પરેશાન કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઇએ. એન્ટી રોમિયો સ્કવોર્ડ થી જુન મહિનામાં અભિયાન ચલાવવાનાં નિર્દેશ આપતા તેમણે કહ્યું કે, ભીડવાળા તથા સંવેદનશીલ સ્થળ પર આ સ્કવોર્ડ વધારે સક્રિય બને.
કઠુવા રેપ કેસમાં નિર્દોષ વિશાલના માંએ કહ્યુ Zee Newsનો ખુબ ખુબ આભાર
મુખ્યમંત્રીએ કહ્યું કે પોલીસની હાજરી માત્ર પણ ગુનાઓના નિયંત્રણ માટે સહાયક હોય છે. પેટ્રોલિંગ વ્યવસ્થાને અને પ્રભાવી બનાવવા માટેનાં નિર્દેશ આપતા તેમણે ડાયલ 100 ના વાહનોને વ્યાવસાયીક ક્ષેત્રો અને સંવેદનશીલ સ્થળો પર ઉભા રહેવું જોઇએ.
UP: અશ્લિલતાના આરોપમાં મેરઠ પોલીસે કિન્નરોને દોડાવી દોડાવીને માર્યા, VIDEO વાઈરલ
મુખ્યમંત્રીએ વાહનોના રેન્ડમ ચેકિંગને બિનજરૂરી ગણાવતા વિશેષ અભિયાન ચલાવવાનાં નિર્દેશ આપ્યા અને ગુના નિયંત્રણ માટે વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ વધારવા માટે જણાવ્યું. એડીજી, આઇજી અને ડીઆઇજી જેવા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ફિલ્ડમાં પેટ્રોલિંગ કરે. પોલીસ કેપ્ટન પ્રતિદિવસ અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પણ ભ્રમણ કરે.
દિલ્હીમાં ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ, પાલમમાં પારો 48 ડિગ્રીને પાર પહોંચ્યો
મુખ્યમંત્રીના અધિકારીઓએ કેલેન્ડર તૈયાર કરવા માટેના નિર્દેશ આપતા કહ્યું કે, જુલાઇમાં તમામ શાળામાં મહિલા કલ્યાણ વિભાગ અને પોલીસ મહિલા સુરક્ષા સંબંધિત પ્રાવધાનો સંબંધિત જાગૃતી અભિયાનો ચલાવે. સીએમએ 181 અને 1090 વીમેન પાવર લાઇનને વધારે સુદ્રઢ બનાવવા, માસિક સમીક્ષા કરવા માટેના નિર્દેશ પણ આપ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે