રાશિફળ 21 સપ્ટેમ્બર: આ 3 રાશિના જાતકો માટે ધનલાભના પ્રબળ યોગ, આજે આ વસ્તુઓનું કરો દાન

રાશિફળ 21 સપ્ટેમ્બર: આ 3 રાશિના જાતકો માટે ધનલાભના પ્રબળ યોગ, આજે આ વસ્તુઓનું કરો દાન

દરેક રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ તે જાણો.

પ્રશ્ન – પ્રિયપાત્રને રીઝવવા શું કરવું ?

  • જો કર્ક રાશીનું પાત્ર હોય તો...
  • વિશેષ સંવેદનશીલ હોય છે.
  • તેમની ખબરઅંતર લેતા રહેવું
  • તેમની જન્મતારીખ, મેરેજડેટ ભૂલવી નહીં
  • સરોવર, નદીકાંઠો, દરિયાકાંઠો વિશેષ પ્રિય છે.
  • ઝઘડો થાય તો ઘટનાને ભૂલી નથી શકતા.

તારીખ

21 સપ્ટેમ્બર, 2018 શુક્રવાર

માસ

ભાદરવા સુદ બારશ

નક્ષત્ર

શ્રવણ

યોગ

સુકર્મા

ચંદ્ર રાશી

મકર (ખ,જ)

  1. રાજયોગ સાંજે 4.47 થી બીજા દિવસના 3.42 સુધી રહેશે.
  2. ચણાનું દાન કરી શકાય, ચોખાનું દાન પણ કરી શકાય.
  3. કુંવારીકાનું પૂજન કરી યથાશક્તિ દાનદક્ષિણા આપવી.
  4. કુળદેવીનું પૂજન કરવું.
  5. કનકધારા સ્તોત્રનો પાઠ પણ કરવો.

રાશિ ભવિષ્ય (21-9-2018)

મેષ (અલઈ)

  • રાજનીતિજ્ઞને મળવાનું થાય
  • લક્ષ્મીયોગ પણ રચાયો છે
  • વાહનની ગતિ જાળવવી
  • મુસાફરીથી યુક્ત દિવસ રહે

વૃષભ (બવઉ)

  • ધર્મભાવના વધુ પ્રબળ બને
  • પરદેશ પ્રવાસની શક્ય બને
  • ધાર્મિક પ્રસંગમાં અગ્નિથી સાચવવું
  • ગુરુના કાર્યમાં સંકળાવાનું થાય

મિથુન (કછઘ)

  • આપની સર્જનશક્તિ ખીલી ઊઠે
  • જીવનસાથીનું આરોગ્ય જાળવવું
  • સાસરીયામાં મિથ્યા વિવાદથી બચવું
  • ભાગ્યનો સાથ મળતો જણાય

કર્ક (ડહ)

  • આરોગ્યની દરકાર રાખવી
  • મનદુઃખના પ્રસંગો બને
  • લેખકો માટે સાનુકૂળતા
  • પાડોશી સાથે મનમેળ વધે

સિંહ (મટ)

  • તકરાર થઈ શકે છે, સાવધાન રહેવું.
  • આરોગ્યની જાળવણી પણ રાખવી
  • વયસ્ક જાતકોએ વિશેષ સચેત રહેવું
  • સંધ્યા સમય મિત્રો સાથે આનંદમય રહે

કન્યા (પઠણ)

  • પિતા તરફથી સહકાર મળે
  • સરકારી ક્ષેત્રના જાતકોને સાનુકૂળતા
  • એકાઉન્ટ ક્ષેત્રે જોડાયેલાને પણ લાભ
  • કલાત્મક સર્જનશક્તિ ખીલે

તુલા (રત)

  • અંતરમાં પ્રેમના સ્પદંનો જાગે
  • યુવામિત્રો માટે ખુશનુમા દિવસ વિતે
  • વાહનયોગ પણ રચાયો છે
  • સંધ્યા સમયે દિપપ્રાગટ્ય કરવું

વૃશ્ચિક (નય)

  • મુસાફરી દરમિયાન નવી તક મળે
  • ભાગ્યના સહારે તરી જાવ
  • પરદેશના યોગ સક્રિય બન્યા છે
  • અચાનક મુસાફરી થાય

ધન (ભધફઢ)

  • વિદ્યાર્થી મિત્રો માટે સાનુકૂળતા
  • અચાનક ધન પ્રાપ્તિના યોગ છે
  • જો બિમાર હોવ તો દાક્તર પાસે અવશ્ય જજો
  • આળસનો ત્યાગ કરજો

મકર (ખજ)

  • જીવનસાથી સાથે મિથ્યા વિવાદ થાય
  • કપડાના વેપારીને સાનુકૂળતા
  • વેપારમાં વૃદ્ધિ થઈ શકે છે
  • આરોગ્ય જાળવજો

કુંભ (ગશષસ)

  • કાર્ય કરવાની ઇચ્છા ન થાય
  • નાસ્તિકતાના વિચારો હાવી થાય
  • સીઝનલ બિમારીથી ચેતવું
  • જીવનસાથી વધુ સક્રિય રહે

મીન (દચઝથ)

  • પતિ અને પત્ની બેઉ સમજદાર
  • બે સમજુ વચ્ચે ટકરાવ ન થાય તે જોવું
  • ધનલાભ પ્રબળ દેખાય છે
  • આરોગ્ય જળવાય, સ્ફૂર્તિ રહે.
  • જીવનસંદેશ – શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની ભેદરેખા સમજવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news