Happy Janmashtami 2022 Wishes: નંદ ઘેર આનંદ ભયો,જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલખી, કનૈયાના જન્મદિવસે આ મેસેજ મોકલી પાઠવો શુભેચ્છાઓ

જન્માષ્ટમીના આ પાવન અવસર પર આ મેસેજ, કોટ્સ, શુભેચ્છા સંદેશ, ઇમેજ, શાયરી (Krishna Janmashtami quotes, Message, wishes, images, GIF 2022) મોકલી નંદલાલાના જન્મની શુભેચ્છા પાઠવો અને ગોપાલા પાસે તમામને સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરો. 

Happy Janmashtami 2022 Wishes: નંદ ઘેર આનંદ ભયો,જય કનૈયાલાલ કી, હાથી ઘોડા પાલખી, કનૈયાના જન્મદિવસે આ મેસેજ મોકલી પાઠવો શુભેચ્છાઓ

Happy Janmashtami 2022  Images: જન્માષ્ટમી પર આજે આખો દેશ કૃષ્ણની ભક્તિમાં ડૂબ્યા છે. રાધે-કૃષ્ણનો જયકારોની ચારેય તરફ ગૂંજ છે. આ વર્ષે જન્મોત્સવ 18 અને ઓગસ્ટ 2022 (Janmashtami 2022 date) ને ઉજવવામાં આવી રહ્યો છે. હિંદુ ધર્મમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનું આગવું મહત્વ છે. જન્માષ્ટમીનો તહેવાર આખા દેશમાં ધામધૂમ અને હર્ષોઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે રોહિણી નક્ષત્રમાં થયો હતો. ભગવાન કૃષ્ણની યાદમાં તેમની કૃપા અને આર્શિવાદ મેળવવા માટે ભક્ત દર વર્ષે ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમી તિથિને જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે આ અષ્ટમી તિથિ બે દિવસ આવી રહી છે. 

પંચાગના અનુસાર ગુરૂવારે, 18 ઓગસ્ટના રોજ રાત્રે 9:21 થી અષ્ટમી શરૂ થઇ રહી છે જે બીજા દિવસે 19 ઓગસ્ટ શુક્રવારના રોજ રાત્રે 10:59 મિનિટે પુરી થાય છે. એવામાં આ વખતે જન્માષ્ટમી બે દિવસ 18-19 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવી રહી છે. તમને જણાવી દઇએ કે મથુરા અને વૃંદાવનમાં જન્માષ્ટમીનો પર્વ આજે એટલે કે 19 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. જન્માષ્ટમીના આ પાવન અવસર પર આ મેસેજ, કોટ્સ, શુભેચ્છા સંદેશ, ઇમેજ, શાયરી (Krishna Janmashtami quotes, Message, wishes, images, GIF 2022) મોકલી નંદલાલાના જન્મની શુભેચ્છા પાઠવો અને ગોપાલા પાસે તમામને સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરો. 

મુરલી, મનોહર, બ્રિજ કે ધરોહર
વો નંદલાલ ગોપાલ હૈ
બંસીની ધુન પર સબ દુખ હરનેવાલા
મુરલી મનોહર આનેવાલા હૈ

Happy Janmashtami 2022: દેખો ફીર જન્માષ્ટમી આયી છે
દેખો ફીર જન્માષ્ટમી આયી હૈ,

માખન કી હાંડીને ફીર મિઠાસ બઢાઇ હૈ,
કાન્હા કી લીલા સબસે પ્યારી, 

વો દે તુમ્હે દુનિયાભર કી ખુશિયા સારી
Happy Janmashtami 2022

રાધા કા પ્રેમ, મુરલી કી મિઠાસ
માખન કા સ્વાદ, ગોપીયો કા રાસ
સબ મિલકર બનતા હૈ જન્માષ્ટમી કા દિન ખાસ

દે કે દર્શન કર દો પુરી પ્રભુ મેરે મન કી તૃષ્ણા
કબ તક તેરી રાહ નિહારૂ, અબ તો આઓ નટખટ કૃષ્ણા

ભાવ બિના બજાર મેં વસ્તુ મિલ ન મોલ
તો ભાબ બિના 'હરી' કૈસે મિલે, જો હૈ અનમોલ

માખન કા કટોરા, મિશ્રી કા થાલ
મિટ્ટી કી ખુશ્બુ, બારિશની ફુહાર
રાધા કી ઉમ્મીદે, કૃષ્ણ કા પ્યાર
મુબારક હો આપકો જન્માષ્ટમી કા તહેવાર

ગોકુલ મેં જો કરે નિવાસ, ગોપીઓ સંગ જે રચાયે રાસ, 
દેવકી-યશોદા જિનકી મૈયા, એસે હમારે કિસન કન્હૈયા

કૃષ્ણ જિનકા નામ, ગોકુલ જિનકા ધામ
એસે શ્રી કૃષ્ણ ભગવાન કો હમ સબ કા પ્રણામ

શ્રી કૃષ્ણ કે કદમ આપકે ઘર આયે
આપ ખુશિયો કે દીપ જલાયે
પરેશાની આપસે આંખે ચુરાયે 
કૃષ્ણ જન્મોત્સવ કી આપકો શુભકામનાએ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news