તમારી જાતને સ્માર્ટ સમજો છો! તો અમને જણાવો કે તસવીરમાં કેટલા બતક છે? 99 ટકા લોકો થયા છે નાપાસ

યુઝર ડેનિયલ ન્યુમેન દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલી આ તસવીરને તમે પહેલીવાર જોશો ત્યારે માત્ર નવ ડક ઈમોજી જ દેખાશે. જો કે, જ્યારે તમે વધુ નજીકથી જોશો તો તમને ફોટોમાં બાળકના નાના બાળકો પણ નજરે પડશે, પરંતુ શું તમે કહી શકો છો કે આ ચિત્રમાં કેટલા ડક ઇમોજી છે.

 તમારી જાતને સ્માર્ટ સમજો છો! તો અમને જણાવો કે તસવીરમાં કેટલા બતક છે? 99 ટકા લોકો થયા છે નાપાસ

જો શિયાળામાં તમારું મન થોડું સુસ્ત પડી ગયું હોય તો ચાલો તમારા માટે એક એવી પઝલ લઈને આવ્યા છીએ કે તેને જોઈને પાછા સક્રિય થઈ જશો. હા, આવી તસવીર જોયા પછી થોડીવાર માટે તમારી આંખો ત્યાં જ રોકાઈ જશે. સોશિયલ મીડિયામાં એક વાયરલ પઝલ જે ઓનલાઈન દરેકને પડકારી રહી છે તે છે કે આ ફોટામાં કેટલા બતક છે? તમે વિચારો છો કે એમા શું પરંતુ તમને જણાવી દઈએ કે એટલું સરળ નથી જેટલું તમે વિચારો છો.

ટ્વિટર પર શેર કરેલી તસવીર બની ગઈ એક મોટો કોયડો
યુઝર ડેનિયલ ન્યુમેન દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલી આ તસવીરને તમે પહેલીવાર જોશો ત્યારે માત્ર નવ ડક ઈમોજી જ દેખાશે. જો કે, જ્યારે તમે વધુ નજીકથી જોશો તો તમને ફોટોમાં બાળકના નાના બાળકો પણ નજરે પડશે, પરંતુ શું તમે કહી શકો છો કે આ ચિત્રમાં કેટલા ડક ઇમોજી છે. આ કોયડો એવા કોયડાઓ માટે ખૂબ જ પડકારરૂપ સાબિત થયું છે જેઓ વારંવાર આવા કોયડાઓ ઉકેલતા હોય છે.

duck puzzel

LIC ના IPO માટે તૈયાર રહેજો, રોકાણકારોને મળશે જબદસ્ત મોકો, આ તારીખે થશે લોન્ચ

જ્યારે આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તો લોકોએ પોત-પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. એક યુઝરે લખ્યું, 'મેં ગણતરી કરવાનો પ્રયાસ બંધ કરી દીધો.' જ્યારે અન્ય એક યુઝરે કહ્યું, 'આ મારી આંખોને ભ્રમિત કરી રહી છે' હજુ પણ લોકો તમામ બતકની સંખ્યા કહી શકતા નથી અને સંઘર્ષ કરી રહ્યા છે.

છેવટે ચિત્રમાં કેટલા છે બતક?

duck
વાસ્તવમાં કુલ 16 બતક છે. જેવી રીતે ટ્વિટર યૂઝર કેટ જુલિયાએ સમજાવ્યું. તેણે પોતાના ટ્વિટમાં લખ્યું, 'આ તસવીરમાં કુલ 16 ડક ઈમોજીસ છે. જેમાં 9 બતક તમને સામે દેખાઈ રહ્યા છે અને પછી કેટલાક એવા છે કે જેના પર મીની ઇમોજી છુપાયેલ છે અને એક કપલ બતક છે, જેની પાછળ એક બતક છુપાયેલ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news