हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
12/ 3
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કૃષિ સમાચાર
કૃષિ સમાચાર News
gujarat
ગુજરાતના ખેડૂતો ખાસ વાંચી લેજો! નહીં તો PM કિસાનનો હપ્તો નહીં આવે, છેલ્લી તારીખ છે આ
ગુજરાતના ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેંડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લીંક કરવા માટે ગત તા. 15 ઓક્ટોબરથી ફાર્મર રજીસ્ટ્રી શરૂ કરવામાં આવી છે.
Nov 22,2024, 16:25 PM IST
gujarat
ગુજરાતના ખેડૂતો મહિને કેટલું કમાય છે? દેશના તમામ રાજ્યોના ખેડૂતોની કમાણી જાહેર
શું તમે જાણો છો કે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોના ખેડૂત પરિવારોની સરેરાશ આવક કેટલી છે? જેનો જવાબ આજે અમે તમને જણાવીશું. કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર, મેઘાલયના ખેડૂત પરિવારો દર મહિને આવકમાં પ્રથમ સ્થાને છે. જ્યારે ઝારખંડ આ યાદીમાં સૌથી નીચે છે.
Jul 26,2024, 19:50 PM IST
Kesar Mango
કેરીનો સ્વાદ આ વખતે મોંઘો: આંખે અંધારા લાવશે કેરીની પેટીનો ભાવ, આ કારણોએ ભાવ વધ્યા
કેસર કેરીના શોખીનો કેરીનો સ્વાદ માણવા તલપાપડ હશે. બજારમાં કેરીનું આગમન પણ થઈ ગયું છે. પરંતુ કેરીના ભાવ તમે બજારમાં સાંભળ્યા હશે પરંતુ આ ભાવમાં ઘટાડો થાય તેમ લાગતું નથી. કારણ કે ગ્લોબલ વોર્મિંગ અને કમોસમી માવઠાને કારણે કેરીના પાકને ખરાબ અસર થઈ છે.
Apr 13,2024, 17:35 PM IST
gujarat
ગુજરાતમાં જીરું પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર; આ એક કારણથી ભાવમાં થશે મોટો ઘટાડો!
AGRICULTURE NEWS: આ વર્ષે કમોસમી વરસાદ છતાં ગુજરાતમાં જીરું અને વરિયાળીનું બમ્પર ઉત્પાદન થવાની ધારણા છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન સ્પાઈસ સ્ટેકહોલ્ડર્સ (FISS)નો અંદાજ છે કે આ પાકની સિઝનમાં રાજ્યમાં જીરું અને વરિયાળીનું ઉત્પાદન લગભગ બમણું થઈ જશે. જેના કારણે ખેડૂતોને સારી આવક થશે. જીરુંના ઉત્પાદનમાં એશિયામાં નંબર વન ગુજરાત છે.
Apr 1,2024, 9:38 AM IST
gujarat
ઉત્તર ગુજરાતમાં છુપાયેલો છે હંમેશા યુવાન રહેવાનો ખજાનો, આ સિઝનમાં ઉગે છે ભરપૂર પાક
Rajgira Farming: આયુર્વેદના મતે રાજગરોએ કુદરતી સ્ટિરોઇડ છે. આ પાકની માગણી વધતાં હવે ઉત્તર ગુજરાતના ખેડૂતોએ રાજગરાની ખેતી તરફ ઝંપલાવ્યું છે. પ્રત્યેક ઉપવાસમાં મોરૈયો અને રાજગરાનો ઉપયોગ કરવામાં આવે છે.
Nov 24,2023, 20:35 PM IST
Agriculture News
ખેડૂતોએ દ્રાક્ષની ખેતી ક્યારે અને કેવી રીતે કરવી? જાણો ખેતીની એકદમ સરળ સાચી પદ્ધતિ
Grapes Farming: આપણા દેશમાં દ્રાક્ષ એક અગત્યનો ફળપાક ગણાય છે. વિશ્વભરમાં દ્રાક્ષ એ લીબું તેમજ કેળા પછી ત્રીજા ક્રમે સૌથી વધુ ઉગાડાતો ફળ પાક છે. વિશ્વમાં સૌથી વધુ દ્રાક્ષ ઉત્પાદન કરતાં દેશોમાં પ્રથમ ક્રમે ચીન (13 ટકા), બીજા ક્રમે ઈટાલી (12 ટકા) અને ત્રીજા ક્રમે અમેરિકા(9 ટકા) આવે છે. દ્વાક્ષમાં દુનિયાના કુલ ઉત્પાદનમાં ભારત 2 (બે ) ટકા હિસ્સો ધરાવે છે.
Nov 24,2023, 18:15 PM IST
Mushroom Cultivation
ખેતી કરી તો કરોડપતિ બની જશો, દુનિયાના સૌથી મોંધા મશરૂમની એડવાન્સમાં થાય છે બુકિંગ
Agriculture News: ગુચ્છી મશરૂમ - આ જંગલી મશરૂમ માત્ર હિમાલયના પર્વતોને અડીને આવેલા વિસ્તારોમાં જ જોવા મળે છે. મુખ્યત્વે ચીન, નેપાળ, ભારત અને પાકિસ્તાનને અડીને આવેલી હિમાલયની ખીણોમાં મશરૂમ જાતે જ ઉગે છે. તેને સ્પોન્જ મશરૂમ પણ કહેવામાં આવે છે, જેમાં ઘણા ઔષધીય ગુણો છે.
Jun 16,2023, 20:54 PM IST
Mushroom Cultivation
Most Expensive Mushroom: આ છે દુનિયાના સૌથી મોંઘા મશરૂમ, આ જાતો છે અત્યંત દુર્લભ
Expensive Mushroom: આ મશરૂમની ખેતી કરવી એ નફાકારક સોદો સાબિત થશે. મશરૂમની કેટલીક જાતો અત્યંત દુર્લભ છે. આ સ્વાસ્થ્ય માટે સંજીવની સમાન છે, પરંતુ તમારે તેને ખરીદવા માટે લાખો રૂપિયા ખર્ચવા પડી શકે છે.
Apr 19,2023, 12:49 PM IST
barmer news
1 લાખ 70 હજાર રૂપિયા કિલોવાળા ટામેટાંના બિયારણે કરી કમાલ, આ ખેડૂત છે આજે માલામાલ!
બાડમેર જિલ્લાના મુખ્ય મથકથી 15 કિલોમીટર દૂર આવેલા મીઠાડી ગામમાં ખેડૂતો પોતાની મહેનતથી ટામેટાના સેંકડો છોડ ઉગાડી રહ્યા છે. બાડમેરના મીઠડીના ઉમ્મેદારામ પ્રજાપતે પોતાના ખેતરમાં 2 વીઘા જમીન પર માત્ર ટામેટાના પાક માટે પ્રયોગશાળા જ તૈયાર કરી નથી...
Jan 15,2023, 22:26 PM IST
Trending news
Winter Drinks
શું લેશો... ચા કે કોફી? શિયાળામાં સેહત માટે આ બન્નેમાંથી કોણ છે સૌથી વધુ ફાયદાકારક
Smartphone Side Effects
કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ થઈ જાય સાવધાન! આંખોમાં આવી શકે છે આ સમસ્યા
Maharastra election
કોણ બનશે મહારાષ્ટ્રના નવા નાથ? આ 3 દિગ્ગજોના નામ પર ચાલી રહી છે ચર્ચા
Agriculture
ખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબ
Rishabh Pant
રિષભ પંત બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, આટલા કરોડમાં ખરીદ્યો આ ટીમે
Ahmedabad
આ ઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો નકલી અધિકારી
Shreyas Iyer
શ્રેયસ અય્યર પર થયો કરોડોનો વરસાદ, પંતે થોડી જ મિનિટોમાં તોડ્યો IPLનો 'રેકોર્ડ'
Shani Mangal Yuti
7 ડિસેમ્બરથી આ 3 રાશિઓનો ગોલ્ડન ટાઈમ થશે શરૂ,ષડાષ્ટક યોગની સાથે શનિ-મંગળ દેવ મેહરબાન
Job
આ છે ટોપ ડિગ્રી કોર્સ, જેમાં અભ્યાસ કર્યો તો કમાશો પૈસા જ પૈસા, લાખ રૂપિયા પગાર
health
Eye Strain: લેપટોપ પર કામ કરતા આંખોમાં થાય છે દુખાવો અને બળતરા? આ રીતે કરો બચાવ