हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પુલ
પુલ News
World news
Cross Border Bridges Photos: ઈન્ટરનેશનલ બોર્ડર પર બન્યા બે દેશોને જોડતા 5 શાનદાર પુલ
Feb 23,2024, 15:51 PM IST
પોરબંદર
પોરબંદર: મિયાણી ગામ પાસે ટ્રક પુલ પરથી ખાબક્યો
પોરબંદરના મિયાણી ગામ નજીક અકસ્માતનો બનાવ બન્યો છે. પોરબંદર દ્વારકા હાઈવે પર ફોરલેન હાઈવેની કામગીરી ચાલી રહી છે. નવા બની રહેલા પુલ પરથી ટ્રક નીચે ખાબક્યો છે. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
Jan 31,2020, 14:55 PM IST
મોરબી
મોરબીનો ઐતિહાસિક ઝુલતો પુલ આજથી બંધ
મોરબીનો ઝુલતા પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરીત હતો અને જે ટ્રસ્ટ દ્વારા તેની જવાબદારી સંભાળવામાં આવતી હતી તેને પાલિકાને પુલની જવાબદારી પાછી સોંપવા માટે અનેક વખત પત્રો લખ્યા હતા. જો કે, તંત્રએ તેને ગંભીરતાથી નહી લેતા આજથી ટ્રસ્ટ દ્વારા મોરબી શહેરની આન, બાન અને શાન સમાન કહી શકાય તે ઝુલતા પુલને કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
Jan 27,2020, 12:10 PM IST
highway closed
માળિયાથી જામનગર જતો રોડ પરનો પુલ બેસી જતા હાઇવે બંધ
મોરબી જિલ્લના માળિયાથી જામનગર તરફ જવાનો હાઇવે બંધ થયો. આમરણ ગામ પાસેથી પસાર થતા મેઈન રોડમાં પુલીયું બેસી ગયું હતું. રાત્રી દરમ્યાન અક્સમાત થયો હોવાથી જીવલેણ અક્સમાત સહેજમાં ટળ્યો હતો. દરરોજના હજારો ટ્રક જામનગરથી કચ્છ તરફ જવા માટે અહીથી પસાર થાય છે.
Dec 17,2019, 17:10 PM IST
પુલ
અધુરા પુલથી પરેશાન છે સાંતલપુરની જનતા
અધુરા પુલથી પરેશાન છે સાંતલપુરની જનતા
Aug 17,2019, 13:33 PM IST
આંખની છેતરપિંડી
OMG: એક એવો પુલ જ્યાંથી ટર્ન લેતા જ પહોંચી જશો બીજી દુનિયામાં, Viral Video
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક પૂલ પરથી વાહનો પસાર થઇ રહ્યાં છે અને આ વાહનોના ટર્ન મારતા જ ગાયબ થઇ જાય છે
Jul 4,2019, 14:48 PM IST
વલસાડ
ભારે વરસાદને પગલે વલસાડમાં પુલ ધરાશાયી
ભારે વરસાદને પગલે વલસાડના વાંકલ ગામના વણઝાર નદી ઉપર નિર્માણાધીન પુલના બાંધકામમાં ટેકાઓ સાથે બનાવવામાં આવેલું સ્ટ્રકચર ધસમસતા પાણીના પ્રવાહમાં ગરક થઇ ગયું હતુ. આ ઉપરાંત ધરમપુરના ખારવેલ તીસ્ક્રરી જતા માર્ગ ઉપર વણઝાર ખાડીના ડુબાઉ પુલ પરથી પાણી ફરી વળતા ૪ ગામો સંપર્ક વિહોણા થયા હતા.
Jul 1,2019, 11:38 AM IST
રાજકોટ
રાજકોટ: પુલ ધરાશાયી થતા મૂસાફરો અટવાયા, જુઓ વિગત
રાજકોટના જામકંડોરણા-જામનગર હાઇવે પર સાતુદડ ગામના કોબેશ્વર મહાદેવ મંદિર પાસે પુલ ધરાશાયીની ઘટના બની છે.વર્ષો જૂનો પુલ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો.સદનસીબે ઘટના બની તે દરમિયાન પુલ પર કોઈ વાહન ન હોવાથી મોટી દૂર્ઘટના ટળી છે.
Jun 19,2019, 19:10 PM IST
Trending news
Kidney Stone
પથરીનો સાવ મફત ઈલાજ, ઓપરેશન વિના તુટીને નીકળી જશે પથરી, ખાલી પેટ ખાવું આ લીલું પાન
donald trump
કોર્ટે ટ્રમ્પને આપ્યો 440 વોટનો જબરદસ્ત 'ઝટકો', નાગરિકતાવાળા આદેશ પર લગાવી રોક
rice flour
ડલ સ્કિન માટે બેસ્ટ છે આ સફેદ પાવડર, ફેશિયલ કરાવ્યું હોય તેવો ગ્લો ચહેરા પર આવશે
Trigrahi Yog 2025
સૂર્ય, બુધ અને શનિનો ત્રિગ્રહી યોગ 3 રાશિઓ માટે કષ્ટકારી, યાત્રા અને રોકાણમાં રાખવું
Government scheme
સરકાર બિઝનેસ માટે આપી રહી છે ફંડ, આ સરકારી યોજનાઓમાં મળી રહ્યાં છે રૂપિયા
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું