हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
WI
105/ 6
(34.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
283 કિલો ગાંજો
283 કિલો ગાંજો News
Valsad
દારૂ બાદ ગાંજાનું હબ બની રહ્યું છે વલસાડ? 283 કિલો ગાંજો ભરેલી બસ પોલીસ પર ચડાવી દીધ
જિલ્લા એલસીબી પોલીસે નશીલા ગાંજાનું એક મસમોટું રેકેટ ઝડપી પાડ્યું છે. જેમાં પોલીસે વલસાડ નજીક હાઈ-વે પરથી રૂપિયા 28 લાખની કિંમતના 283 કિલો જેટલા ગાંજાનો જથ્થો ભરેલી ટેમ્પો ટ્રાવેલર બસને ઝડપી પાડ્યો છે. ઉપરાંત એક આરોપીની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લા એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વોચમાં હતી. વાહન ચેકિંગ દરમિયાન ત્યાંથી પસાર થઇ રહેલા એક ટેમ્પો ટ્રાવેલર બસને રોકવા માટે એલસીબીની ટીમે પ્રયાસ કર્યો હતો. જોકે આ બસ ચાલકે પોલીસની ટીમને જોતા જ પૂર ઝડપે બસને હાઇવે પર દોડાવી મુકી હતી. જેથી હકીકત સમજી ચૂકેલી એલસીબી પોલીસની ટીમે હાઇવે પર ફરાર થઈ રહેલી આ ટેમ્પો ટ્રાવેલર બસનો પીછો કર્યો હતો. થોડા સમય સુધી એલસીબીની ટીમ અને ટેમ્પો ટ્રાવેલર બસ વચ્ચે પૂર ઝડપે રેસ થઈ હતી. હાઇવે ઉપર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આખરે વલસાડના ધમડાચી નજીક પહોંચતા જ એલસીબીની ટીમે આ ટેમ્પો ટ્રાવેલર બસને રોકવામાં સફળતા મળી હતી.
Jan 12,2021, 18:47 PM IST
Trending news
Gujarat Poltics
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા ભાજપને હરાવવા AAP તૈયાર, ઈસુદાનનું ગઠબંધન અંગે નિવેદન
bhilistan
ગુજરાતમાં વધુ એક આંદોલનના ભણકારા! અલગ ભીલીસ્તાનની માંગમાં છોટુ વસાવા કૂદી પડ્યા
government employees
બજેટ પહેલા જ સરકારી કર્મચારીઓને ભેટ! પેન્શન અંગે આવ્યા મોટા સમાચાર, 1 એપ્રિલથી લાગૂ
Weather Forecast
ભયંકર પલટી મારશે હવામાન, ગણતરીના કલાકોમાં તૂટી પડશે વરસાદ, ઠંડી પણ પીછો નહીં છોડે
Patidar Samaj
રાદડિયાએ કોને ઝાટક્યા? સમાજની 2 ટકા ટપોરી ગેંગ હવનમાં હાડકા નાંખવાનું બંધ કરે
Guillain-Barre Syndrome
મહારાષ્ટ્રમાં ગુલિયન બેરે સિન્ડ્રોમનો હાહાકાર, 16 દર્દી વેન્ટિલેટર પર, પહેલું મોત
2020 Delhi
2020 Delhi: ટ્રેલર રિલીઝ થતાં જ '2020 દિલ્હી' ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની થઈ માંગ
Pine Nut Benefits
આ સસ્તા ડ્રાયફ્રુટની શક્તિ કાજુ-બદામ કરતાં પણ વધારે, આ સમસ્યા હોય એવા લોકોએ રોજ ખાવુ
Increase Height
Increase Height: બાળકોને રોજ ખવડાવો આ સુપરફૂડ્સ, ઉંમર અનુસાર વધતી રહેશે લંબાઈ
shukra gochar 2025
1 ફેબ્રુઆરીથી શુક્રની બદલશે ચાલ, શનિના નક્ષત્રમાં કરશે પ્રવેશ, 3 રાશિ પર થશે ધનવર્ષા