हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
69/ 2
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Answer Sheet
Answer sheet News
gujarat
કેટલી ઉત્તરવહી ગાયબ થશે? ગુજરાત યુનિ.માંથી નર્સિગ બાદ ફિઝિયોથેરાપીની ઉત્તરવહી ગુમ
ગુજરાત યુનિવર્સિટીમાં 10 જુલાઈએ બોટની વિભાગમાંથી નર્સિંગની ઉત્તરવહી ગાયબ થઈ હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી હતી.
Aug 31,2023, 20:34 PM IST
Exam paper
પરીક્ષા પેપરમાં વિદ્યાર્થીઓના આ જવાબ જોઇ તમે પણ કહેશો, દેશમાં આવા કેટલા નમૂના છે
જીંદગીમાં આગળ વધવા માાટે, સફળતા મેળવવા માટે શિક્ષણ મેળવવું ખુબ જ જરૂરી છે. પરંતુ અમુક વિદ્યાર્થીઓ આ વાતને ધ્યાનમાં નથી લેતા અને ભણવામાં બિલકુલ ધ્યાન આપતા નથી. આવા વિદ્યાર્થીઓ પરીક્ષામાં એવું એવું લખીને આવે છે કે, પેપર ચેક કરનારા સર પણ ચોંકી જાય. અમુક વિદ્યાર્થીઓ તો આન્સર કીમાં જ સરને પાસ કરવાની વિનંતી લખી નાખે છે. ત્યારે આજે અમે તમને અમુક એવી જ આન્સર કીના ફોટા બતાવીશું જેને જોઈને તમે પણ હસવાનું નહીં રોકી શકો.
Jun 30,2022, 22:45 PM IST
Bhupendrasinh Chudasama
ધોરણ 10-12ની પરીક્ષાની ઉત્તરવહી તપાસવાની 60 ટકા કામગીરી પૂર્ણ: ભૂપેન્દ્રસિંહ ચુડસમા
દેશના તમામ રાજ્યોના શિક્ષણ મંત્રીઓની આજે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાની 60 ટકા ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં એટલા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને અભ્યાસ સામગ્રી પહોંચાડવામાં આવી હોવાનો પણ શિક્ષણ મંત્રીએ દાવો કર્યો હતો.
Apr 28,2020, 19:39 PM IST
ઉત્તરવહી
રસ્તે રઝળતી ઉત્તરવહી મામલે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની સ્પષ્ટતા
રસ્તે રઝળતી ઉત્તરવહી મામલે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરી છે. ભારતમાં વિદ્યાર્થીઓનું ભાવિ હંમેશા ધૂધળું હોય છે, જેથી વર્ષેદહાડે અનેક વિદ્યાર્થીઓ વિદેશની વાટ પકડે છે. આવામાં વધુ એકવાર વિદ્યાર્થીઓનું ભાવિ રસ્તે રઝળતુ મળી આવ્યું છે. વીરપુરની જીતપુર ચોકડી પાસેના રોડ પર આ વર્ષની બોર્ડની ધોરણ 10 અને 12ના પરીક્ષાની ઉત્તરવહી મળી આવી છે. પરીક્ષા બોર્ડના ચેરમેને પણ સ્વીકાર્યું કે ગાડીમાંથી ત્રણ પોટલા પડી ગયા હતા. ત્યારે આ ઘટના શિક્ષણ વિભાગ પર અનેક સવાલો ઉભા કરી રહ્યાં છે. અધિકારીઓ પોતાના બચામાં કહી રહ્યાં છે કે, ઉત્તરવહીને કંઈ નુકસાન થયું નથી. પરંતુ રસ્તા પરથી મહેલી ઉત્તરવહીને જોઈને સ્પષ્ટ કહી શકાય કે તે ફાટેલી છે. એક એક પાના અલગ પડેલા છે. તો ક્યાંક કાગળના ટુકડા થયેલા પણ જોવા મળી રહ્યાં છે.
Mar 18,2020, 18:55 PM IST
ઉત્તરવહી
રસ્તે રઝળતું ભવિષ્ય : વકર્યો રસ્તા પર રઝળતી ઉત્તરવહીનો વિવાદ
બોર્ડના અધિકારીઓના છબરડાનો સિલસિલો અટકવાનું નામ જ નથી લેતો. બોર્ડની મહાબેદરકારી સામે આવી છે. વીરપુરની જેમ ગોંડલ પાસે ધોરણ 10 અને 12ની ઉત્તરવહી રેઢી મળી આવી છે. ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પાસે આવેલ શીતલા માતાજીના મંદિર પાસેથી મોટી માત્રામાં ઉત્તરવહી મળી આવી છે. ગોંડલમાંથી પણ ત્રણ થેલા ભરીને ઉત્તરવહી મળી આવી છે. હાઇબોન્ડ સિમેન્ટના ડ્રાઇવરનું ધ્યાન રસ્તે રઝળતી આ ઉત્તરવહી પર ગયું હતું, અને વિદ્યાર્થીઓનુ ભાવિ ના બગડે તેથી તાત્કાલિક જાણ કરી હતી. આમ, બે બે સ્થળેથી ઉત્તરવહી મળે તો તેને ભૂલ કહેવાય કે બેદરકારી.
Mar 18,2020, 18:55 PM IST
Rajkot
રાજકોટ : રસ્તા પરથી મળી બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓ
રાજકોટમાં રસ્તા પરથી મળી બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓ
Mar 18,2020, 11:00 AM IST
વડોદરા એમએસ યુનિવર્સીટી
MS Uni.માં ઉત્તરવહી કાંડ સામે આવતા ખળભળાટ, આ રીતે આચરવામાં આવતું કૌભાંડ
વડોદરાની એમ એસ યુનિવર્સીટી હરહંમેશની જેમ ફરી એકવાર વિવાદમાં આવી છે. એમ એસ યુનિવર્સીટીના ઈતિહાસમાં પ્રથમવાર વિધાર્થીઓની ઉત્તરવહી બહાર મોકલવાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
May 10,2019, 14:28 PM IST
Trending news
Harsh Sanghvi
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અનોખી પહેલ રંગ લાવી, માત્ર 7 કલાકમાં Facebook પર 900 લો
Joe Root
આ ખેલાડીએ તોડ્યો સચિનનો આ મહા વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
TRAI New OTP Rule
11 ડિસેમ્બરથી બદલાઈ જશે મેસેજનો આ નિયમ;Jio, Airtel, Vi અને BSNL યૂઝર્સ ફટાફટ જાણી લો
World AIDS Day
માત્ર 22 વર્ષની ઉંમરે HIV પોઝિટિવ બનેલી દર્દીની આપવીતી સાંભળીને કાળજુ કંપી જશે
Apple iPhone 17 Pro Launch Date
iPhone 17 Pro ની લોન્ચ ડેટ, કિંમતથી લઈને ફીચર્સ સુધી બધુ જ લીક, નવા મોડલમાં શું મળશે
Business
વધારવામાં આવી ITR ફાઈલ કરવાની તારીખ, આ ટેક્સપેયર્સને આપાયું 15 દિવસનું એક્સટેન્શન
Vivah Panchami
જો કોઈના વિવાહ થવામાં મુશ્કેલી પડી રહી હોય તો વિવાહ પંચમીના દિવસે કરો આ કામ, ફટાફટ..
health
તાવથી લઈને કેન્સર સુધી 38 દવાઓના સેમ્પલ થયા ફેલ, દર્દિઓ માટે મોટો ખતરો!
dubai visit
હવે બુર્જ ખલીફા આગળ ફોટો પડાવવો સ્વપ્ન બનશે! દુબઈમાં જવું, રહેવું અને ફરવું મુશ્કેલ!
Gujarat Tourism
હવે અમદાવાદથી સીધા રણોત્સવ પહોંચી શકાશે, સરકારે શરૂ કરી નવી બસ સુવિધા