हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
27/ 0
(6.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Chikhali
Chikhali News
gujarat
કરોડોની જમીન પચાવી પાડવાનો કારસો! 58 વર્ષ પૂર્વે અવસાન પામેલા માલિકના નામે લંડનમાં..
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુંધ ગામે આવેલી કરોડોની 15 વીઘા જમીનના માલિક 64 વર્ષ પૂર્વે અવસાન પામ્યા હોવા છતાં વર્ષ 2022 માં NRI બતાવી જમીન પચાવી પાડવાનો કારસો રચનારા મુખ્ય બે આરોપીઓને ચીખલી પોલીસે દબોચી પડ્યા છે.
Sep 12,2023, 20:32 PM IST
શેરી મહોલ્લાની ખબર
શેરી મહોલ્લાની ખબર: જાણો નવસારીના ચીખલીના રહિશોની સમસ્યા
શેરી મહોલ્લાની ખબરમાં જાણો નવસારીના ચીખલીના રહિશોની સમસ્યા વિશે..
Dec 9,2019, 16:31 PM IST
Rainfall
ખેડૂતોની માઠી દશા: દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં વઘઇ -ચીખલીમાં અઢી ઇંચ વરસાદ
હવામાન વિભાગની આગાહીઓ વચ્ચે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાનાં વધઇ અને નવસારી જિલ્લાના ચીખલીમાં અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે
Oct 24,2019, 0:15 AM IST
નવસારી
ભારે વરસાદથી નવસારી-ડાંગમાં ઘોડાપૂર, ઔરંગા નદીનો પુલ પાણીમાં ગરકાવ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી બાદ નવસારી અને ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. નવસારીની કાવેરી, અંબિકા, ખરેરા અને ઔરંગા નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. ત્યારે ખેરગામથી પસાર થતી ઔરંગા નદીનો પુલ પાણીમાં ગરકાવ થઇ ગયો છે.
Jul 25,2019, 10:31 AM IST
નવસારી
બીલીમોરા -ચીખલી રોડ પર આંતલિયા નજીક સર્જાયો અકસ્માત, સમગ્ર ઘટના CCTV માં કેદ
નવસારી હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ગત રાત્રીએ રાહદારી મહિલાને બાઈક સવારે અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માત બીલીમોરા -ચીખલી રોડ પર આંતલિયા નજીક સર્જાયો હતો. ચીખલી તરફથી પુર ઝડપે આવતી મોટરસાયકલે રોડ ક્રોસ કરતી મહિલાને અડફેટે લેતા ઇજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી.
Apr 10,2019, 10:55 AM IST
દક્ષિણ ગુજરાત
દ. ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘમહેર: કોડીનારમાં આઠ ઇંચ અને ગણદેવીમાં 7ઇંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસાવ્યો છે. રાજ્યના ૮૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. આ સાથે રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૨૬.૭૦ ટકા જેટલો નોંધાયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૧૩/૦૭/૨૦૧૮ને સવારે ૭-૦૦ કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ૨૧૨ મી.મી. અને ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં ૧૯૫ મી.મી., મળી કુલ બે તાલુકાઓમાં આઠ ઇંચ તથા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં ૧૮૮ મી.મી., ચીખલી તાલુકામાં ૧૮૩ મી.મી. અને અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં ૧૭૯ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં સાત ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
Jul 13,2018, 13:03 PM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા