हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
WI
101/ 6
(32.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Health News In Gujarati
Health news in gujarati News
heart attack
રાજકોટમાં ચોથા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત, જમતી વખતે જ ઢળી પડ્યો!
પૂર્વાગ ધામેચાને છેલ્લા બે દિવસથી ઝાડા ઊલટી હોવાથી ખાનગી ક્લિનિકમાંથી દવા લીધી હતી. બાળક પોતાના ઘરે જમવા બેઠો હતો ત્યારે ઊલટી થતાં તે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. જો કે પૂર્વાગને વધુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું.
Jul 29,2024, 18:53 PM IST
gujarat news
સુરતમાં ભયાનક છે હાર્ટ એટેકના આ આંકડા; ડરામણો છે WHOનો આ રિપોર્ટ, જાણો કેમ વધ્યું જો
Gujarat Surat Heart Attack News: સુરતમાં હાર્ટ એટેકના આંકડાઓએ લોકોની ચિંતા વધારી દીધી છે. છેલ્લા 150 દિવસમાં હાર્ટ એટેકના કારણે 138 મોત થયા છે, જેના કારણે લોકોની ચિંતા વધી ગઈ છે. જી હા... નવી સિવિલ અને સ્મીર હોસ્પિટલોમાં દરરોજ 10થી 100 લોકો ECG માટે આવે છે. અચાનક થયેલા આ મોતમાં મૃતકના પોસ્ટમોર્ટ રિપોર્ટમાં લોહી ગંઠાઈ જવાને કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
May 7,2024, 15:00 PM IST
lifestyle
ટાબરિયાને દૂધ સાથે અથવા દૂધ પીધા પછી ક્યારેય ખવડાવવી નહી આ વસ્તુ, બગાડશે સ્વાસ્થ્ય
Health Care Tips: આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ જણાવવા જઈ રહ્યા છીએ જે બાળકોને દૂધ સાથે અથવા દૂધ પીધા પછી ક્યારેય ખવડાવવી જોઈએ નહીં. આ તેમના સ્વાસ્થ્ય સાથે ગરબડ કરી શકે છે, તો ચાલો જાણીએ (Bad Food Combination With Milk)બાળકોને દૂધ સાથે કઈ વસ્તુઓ ક્યારેય ખવડાવવી જોઈએ નહીં.....
Aug 23,2023, 13:23 PM IST
health tips
Vitamin D: આ સંકેતોને નજરઅંદાજ ન કરો, શરીરમાં હોઈ શકે છે વિટામિન ડીની કમી
Vitamin D Deficiency: શરીરને સ્વસ્થ રાખવા માટે વિટામિન ખુબ જરૂરી હોય છે. તે બોડીમાં વિટામિન ડીની કમી થવા પર ઘણા સંકેત જોવા મળે છે. અમે અહીં તમને જણાવીશું કે વિટામિન ડીની કમી થવા પર બોડી શું સંકેત આપે છે.
Feb 16,2023, 19:17 PM IST
how to remove fat
3 શક્તિશાળી કસરતો જે હાથની લટકતી ચરબી ઘટાડશે, ખાવા માટે કોઈ પ્રતિબંધ નથી
ઝડપથી વજન ઘટાડવા કે હોર્મોન્સમાં ગડબડીને કારણે હાથ પર ફેટ જામવા લાગે છે. તેને કસરતની મદદથી ઘટાડી શકાય છે.
Aug 12,2021, 7:47 AM IST
હેલ્થ ટીપ્સ
લાઇફસ્ટાઇલ ટીપ્સ: ખોટી રીતે બેસવું બનાવી શકે છે તમને વિકલાંગ, શું તમે આ..
Life Style Tips: નોકરીનું સ્થળ હોય કે ઘર, તમે કેવી રીતે બેસો છો એ તમારા આરોગ્ય પર અસર કરી શકે છે, તમારા બેસવાની સ્ટાઇલ જો ખરાબ છે તો આવનારા સમયમાં તમે ગંભીર રોગના શિકાર બની છો અને વિકલાંગ પણ બની શકો છો. નોકરી કે ઘરના સ્થળે તમે તો આવી ભૂલ નથી કરી રહ્યા ને? જાણો વિગત
May 29,2019, 13:01 PM IST
Trending news
bhilistan
ગુજરાતમાં વધુ એક આંદોલનના ભણકારા! અલગ ભીલીસ્તાનની માંગમાં છોટુ વસાવા કૂદી પડ્યા
government employees
બજેટ પહેલા જ સરકારી કર્મચારીઓને ભેટ! પેન્શન અંગે આવ્યા મોટા સમાચાર, 1 એપ્રિલથી લાગૂ
Weather Forecast
ભયંકર પલટી મારશે હવામાન, ગણતરીના કલાકોમાં તૂટી પડશે વરસાદ, ઠંડી પણ પીછો નહીં છોડે
Patidar Samaj
રાદડિયાએ કોને ઝાટક્યા? સમાજની 2 ટકા ટપોરી ગેંગ હવનમાં હાડકા નાંખવાનું બંધ કરે
Guillain-Barre Syndrome
મહારાષ્ટ્રમાં ગુલિયન બેરે સિન્ડ્રોમનો હાહાકાર, 16 દર્દી વેન્ટિલેટર પર, પહેલું મોત
2020 Delhi
2020 Delhi: ટ્રેલર રિલીઝ થતાં જ '2020 દિલ્હી' ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની થઈ માંગ
Pine Nut Benefits
આ સસ્તા ડ્રાયફ્રુટની શક્તિ કાજુ-બદામ કરતાં પણ વધારે, આ સમસ્યા હોય એવા લોકોએ રોજ ખાવુ
Increase Height
Increase Height: બાળકોને રોજ ખવડાવો આ સુપરફૂડ્સ, ઉંમર અનુસાર વધતી રહેશે લંબાઈ
shukra gochar 2025
1 ફેબ્રુઆરીથી શુક્રની બદલશે ચાલ, શનિના નક્ષત્રમાં કરશે પ્રવેશ, 3 રાશિ પર થશે ધનવર્ષા
Rashmika Mandanna
28 વર્ષની આ હસીનાના પગના હાંડકામાં થયા 3 ફ્રેક્ચર,ગયા વર્ષે આપી સૌથી મોટી હીટ ફિલ્મ