हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
janata curfew
Janata curfew News
Palanpur
પાલનપુરમાં રથયાત્રાનો રૂટ ટૂંકાવાયો, 2 કલાકમાં ભગવાનના રથ મંદિર પરત ફર્યા
પાલનપુરમાં (Palanpur) અષાઢી બીજ નિમિત્તે આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Rathyatra) નીકળી હતી. જનતા કરફ્યુ વચ્ચે અને કોરોના ગાઈડલાઈન મુજબ ભગવાન જગન્નાથજીની રથયાત્રા (Rathyatra 2021) નીકળી હતી
Jul 12,2021, 13:28 PM IST
Coronavirus
જનતા કર્ફ્યુને આજે એક વર્ષ થયું પૂર્ણ, કોરોના બીજી લહેર શરૂ, જાણો શું છે સ્થિતિ
ગુજરાતમાં 19 માર્ચે રાજકોટમાં પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ ગુજરાત (Gujarat) માં ભયનો માહોલ સર્જાયો હતો. લોકડાઉનમાં જનતા બેદરકારીના લીધે સતત ગુજરાતમાં કેસોમાં વધારો થયો હતો. આજે એક વર્ષ પણ આપણે ત્યાંના ત્યાં જ છીએ.
Mar 22,2021, 11:27 AM IST
Coronavirus
આ શહેરમાં લાગ્યો જનતા કર્ફ્યૂ, જરૂરી સેવાઓને બાદ કરતાં બધુ રહેશે બંધ
દેશભરમાં કોરોના (Corona) ના ઘટતા જતા કેસ વચ્ચે મહારાષ્ટ્ર (Maharashtra) માં નવા કેસની સંખ્યા ઝડપથી વધી રહ્યા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) તેને લઇને ચેતાવણી પણ આપી ચૂક્યા છે કે જો કોવિડ 19ના દિશા-નિર્દેશોનું પાલન કરવામાં ન આવ્યું તો વધુ એક લોકડાઉન (Lockdown) માટે લોકોને તૈયાર રહેવું પડશે. આ દરમિયાન તૈયાર રહેવું પડશે. આ દરમિયાન અમરાવતી જિલ્લામાં જનતા કર્ફ્યૂ લગાવી દીધો છે.
Feb 18,2021, 19:16 PM IST
Rathyatra
143મી રથયાત્રા: આ વખતે જનતા કર્ફ્યુ વચ્ચે ભગવાન જગન્નાથજી નીકળશે નગરચર્યાએ
ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રાને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગ રથયાત્રા તેના નિયત સમયે નિયત રૂટ પર નીકળવાની મંજૂરી આપવામાં આવી છે. દરવખક કરતા અલગ આ વખતે જનતા કર્ફ્યુ વચ્ચે રથયાત્રા તેના રૂટ પર નીકળથી જોવા મળશે. જેમાં 200થી 250 હરિભક્તો સાથે રથયાત્રા નીકળશે.
Jun 16,2020, 20:37 PM IST
janata curfew
સવારે 7થી લઈને રાતે 9 વાગ્યા સુધી આજે જનતા કર્ફ્યૂ, કઈ સેવા ચાલુ અને કઈ બંધ તે જાણો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચના રોજ જનતા કર્ફ્યૂનું આહ્વાન કર્યું છે. આજે સવારે 7 વાગ્યાથી લઈને રાતે 9 વાગ્યા સુધી લોકો ઘરથી બહાર ન નીકળે તેવો આગ્રહ કરવામાં આવ્યો છે. પીએમ મોદીનું કહેવું છે કે આ કવાયતથી COVID-19ના સંક્રમણને ફેલાતો અટકાવવામાં મદદ મળશે. વડાપ્રધાનની આ પહેલનો વિવિધ વ્યવસાયિકો, સંસ્થાનો અને યુનિયનોએ સમર્થન કર્યું છે. દેશના અલગ અલગ ભાગમાં ઈમરજન્સી સર્વિસિસને બાદ કરતા લગભગ બંધની સ્થિતિ જોવા મળશે. આવો જાણીએ કે આજના આ જનતા કર્ફ્યૂના દિવસે શું બંધ રહેશે અને કઈ સેવાઓ ઉપલબ્ધ રહેશે.
Mar 22,2020, 7:26 AM IST
Coronavirus
દેશમાં ઝડપથી પગ પસારી રહ્યો છે કોરોના, માત્ર 8 દિવસમાં 89થી 250 થઇ ગયા પીડિત
ભારતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યું છે. જેના કારણે અત્યાર સુધી 250 લોકો સંક્રમિત તઇ ચુક્યા છે, જ્યારે ચાર લોકોનાં મોત થઇ ચુક્યા છે.
Mar 21,2020, 2:01 AM IST
Trending news
RSS
RSS નેતા ભૈયાજીનું મોટું નિવેદન : ધર્મની રક્ષા માટે ક્યારેક-ક્યારેક હિંસા જરૂરી છે
Fertilizer
દૂધીના વેલાના મૂળમાં નાખી દો આ વસ્તુનું પાણી, દૂધીથી છલોછલ થઈ જશે વેલ, મબલખ ફળ આવશે
Mahakumbh 2025
મહાકુંભ માટે ગુજરાતથી દોડશે વોલ્વો, સરકારે જાહેર કર્યું સાવ સસ્તું પેકેજ ટુર
Saif Ali Khan
આખરે સચ્ચાઈ સામે આવી ગઈ! સૈફ અલી ખાને હુમલાવાળી રાતે શું થયું હતું? એક એક વિગત જણાવી
big decision
ગુજરાતના હાઈવે પર આવેલી આ 27 હોટલો પર નહિ રોકાય એસટી બસ, GSRTC નો મોટો નિર્ણય
Weather Forecast
જાન્યુઆરી મહિનો આવો કેમ? શિયાળામાં ગરમીનો અહેસાસ, વરસાદ...કારણ અત્યંત ચોંકાવનારું
new rule
RTO માં ફેબ્રુઆરીથી બદલાયો નિયમ, ઘર બેઠાં મળી જશે લર્નિંગ લાયસન્સ
Backup Partner
પતિ કે બોયફ્રેન્ડ હોય તો પણ 50% મહિલાઓ રાખે છે બેકઅપ પાર્ટનર, કારણ જાણી ચોંકી જશો
Saif Ali Khan
સૈફ કેસમાં મોટું 'જુઠ્ઠાણું' સામે આવ્યું? ઈબ્રાહિમ નહીં આ વ્યક્તિ હતો સાથે
drugs
સરકારના દાવા પર મોટી લપડાક! ખંભાતથી પકડાઈ 100 કરોડના ડ્રગ્સ સાથેની આખેઆખી ફેક્ટરી