हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
SA
104/ 1
(20)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kartarpur Sahib
Kartarpur sahib News
Kartarpur Sahib Gurdwara
પાકિસ્તાની મોડલે કરતારપુર સાહિબમાં કરી એવી હરકત, લોકો ભડકી ગયા
તસવીર સામે આવ્યા બાદ લોકો આ મોડલ અને જે બ્રાન્ડ માટે આ એડ શૂટ થયું તેને પણ નિશાના પર લઈ રહ્યા છે.
Nov 29,2021, 14:36 PM IST
Navjot Singh Sidhu
બાજવાને ગળે લગાડનાર સિદ્ધુ પાકિસ્તાન પહોંચ્યા, કહ્યું- 'ઈમરાન મારા મોટા ભાઈ...
નવજોત સિંહ સિદ્ધુ આજે (શનિવારે) પાકિસ્તાનના કરતારપુર સાહિબ પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન મારા મોટા ભાઈ છે.
Nov 20,2021, 14:32 PM IST
કરતારપુર સાહિબ ગુરુદ્વારા
Kartarpur Sahib પર પાકિસ્તાનનું નવું ષડયંત્ર, ગુરુદ્વારાનો કંટ્રોલ હવે ISI ના હાથમાં
કરતારપુર સાહિબ પર પાકિસ્તાને એકવાર ફરીથી નવી ચાલ ચલી છે. શીખોના પવિત્ર ધર્મસ્થળ કરતારપુર સાહિબને પાકિસ્તાને પોતાના કંટ્રોલમાં લઈ લીધુ છે. તેનું મેનેજમેન્ટ SGPC પાસેથી છીનવીને ETPB નામની મુસ્લિમ કમિટીને સોંપી દીધુ છે.
Nov 5,2020, 15:22 PM IST
કરતારપુર કોરિડોર
કરતારપુર કોરિડોર પર આતંકનો ઓછાયો, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ચાલે છે આતંક
ઈન્ટેલિજન્સ એજન્સીઓને પાકિસ્તાન(Pakistan)ના પંજાબ (Punjab) પ્રાંતના નારોવાલ જિલ્લામાં આતંકી ટ્રેનિંગ ગતિવિધિઓની સૂચના મળી છે.
Nov 4,2019, 13:05 PM IST
ઈમરાન ખાન
ઈમરાન ખાનની જાહેરાત, કરતારપુર દર્શન માટે શ્રદ્ધાળુઓને પાસપોર્ટની જરૂર નથી
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (Imran Khan)એ કરતારપુર કોરિડોર (Kartarpur Corridor)ના ઉદ્ધાટન પહેલા શુક્રવારે મોટી જાહેરાત કરી છે.
Nov 1,2019, 9:22 AM IST
કેપ્ટન અમરિંદર સિંહ
કેપ્ટન અમરિંદર કરતારપુર સાહિદના ઉદ્ઘાટન સમારોહમાં પાકિસ્તાન નહીં જાય
પ્રેસ નોટમાં વધુમાં જણાવાયું છે કે, "અમરિંદર સિંહે જણાવ્યું છે કે, મારા જવાનો સવાલ જ થતો નથી. મારા મતે ડો. મનમોહન સિંહ પણ નહીં જાય. તેમણે કહ્યું કે, પાકિસ્તાન જવામાં અને કોરિડોર દ્વારા ગુરુદ્વારા જવામાં આકાશ-પાતાળનું અંતર છે. પાકિસ્તાન જ્યાં સુધી સરહદ પાર આતંકવાદ બંધ કરતું નથી ત્યાં સુધી ત્યાં જવાનો સવાલ જ પેદા થતો નથી."
Oct 3,2019, 19:38 PM IST
મનમોહન સિંહ
મનમોહન સિંહ કરતારપુર સાહિબ જશે, પાકિસ્તાનનું નહીં પંજાબના CMનું આમંત્રણ સ્
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ કરતારપુર સાહિબના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા ત્યાં જશે. 9 નવેમ્બરે ત્યાં જતા લોકોની પ્રથમ બેન્ચમાં જોડાશે. તેઓ પંજાબના મુખ્યમંત્રીના આમંત્રણ પર જશે
Oct 3,2019, 15:32 PM IST
કરતારપુર સાહિબ
કરતારપુર સાહિબના દર્શન માટે શ્રદ્ધાળુઓ પાસેથી 20 ડોલર ફી લેવાનો વિરોધ
સૂત્રો અનુસાર, આ બેઠકમાં ભારતની સીઆરપીએફ અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે સંદેશાવ્યવહારની એક સીધી રેખા સ્થાપિત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સરહદ સુધી 4 લેન હાઈવે બનાવવાનો પણ નિર્ણય લેવાયો છે. આ સાથે જ રાવી નદી પર બંને બાજુએ પુલ બનાવવાનો અને ક્રોસિંગ પોઈન્ટ માટે અત્યારે એક સર્વિસ લેન બનાવવાનો નિર્ણય લેવાયો છે.
Sep 4,2019, 17:58 PM IST
Kartarpur Sahib
પાક. સરકારે કરતારપુર સાહેબ ગુરૂદ્વારાની જમીન હડપી લીધી,દબાણ ચાલુ કર્યું
ભારતીય પ્રતિનિધિમંડળે ભારતમાં ગુરૂ નાનક દેવનાં શ્રદ્ધાળુઓની ભાવનાઓનાં પ્રતિકુળ આ પાવન શીખ સ્થળની જમીન પર દબાણ કરવાની વિરુદ્ધ આકરો વિરોધ નોંધાવ્યો
Mar 15,2019, 22:53 PM IST
સુખવિંદર સિંહ રંધાવા
સિદ્ધૂને ‘ગદ્દાર’ કહેનાર હરસિમરત કયા મોઢે જઇ રહી છે પાકિસ્તાન: કોંગ્રેસ
પાતિસ્તાનમાં આયોજીત આ કાર્યક્રમમાં ભારતની તરફથી બે મંત્રી હરસિમરત કૌર બાદલ અને એચએસ પુરી જઇ રહ્યાં છે
Nov 26,2018, 11:16 AM IST
કરતારપુર
કરતારપુર કોરિડોર સીમા સુધી લંબાવાશે, પાકિસ્તાન પણ ખોલશે સરહદ
રેલ્વે મંત્રાલય પણ ગુરૂનાનક દેવ સાથે જોડાયેલા સ્થળો પર સ્પેશ્યલ ટ્રેન ચલાવાશે, ભારત સરકાર દ્વારા યુનેસ્કોને અપીલ કરવામાં આવશે કે ગુરૂ નાનકનાં વિચારોને તમામ ભાષાઓમાં ભાષાંતર કરીને પ્રકાશિત કરે
Nov 22,2018, 17:47 PM IST
Kartarpur Sahib
ભારત-પાકિસ્તાન સીમા પર શીખ શ્રદ્ધાળુઓ દુરબીનથી કરે છે ગુરૂદ્વારાના દર્શન
અહીંથી શીખ શ્રદ્ધાળુઓ પાકિસ્તાનમાં રહેલા કરતારપુર સાહેબ ગુરૂદ્વારાનાં દર્શન કરી રહ્યા છે, આ ગુરૂદ્વારા પાકિસ્તાનના નારોવલ જિલ્લામાં રાવી નદીના કિનારે આવેલ છે
Sep 17,2018, 17:16 PM IST
Trending news
dwarka
દ્વારકાના દરિયામાં ઉતરી ગોતાખોરોની ટીમ, હાથ લાગ્યા ડુબેલી નગરીના મોટા પુરાવા
Champions Trophy 2025
આ ગોરી મેમને ડેટ કરી રહ્યો છે શિખર ધવન ? ગબ્બર સાથે જોવા મળેલી આ મિસ્ટ્રી ગર્લ કોણ ?
gujarat
ગુજરાતમાં આ રોગ વિશે જાગૃતિ ફેલાવવા આ મુદ્દાઓ પર થઈ ચર્ચા! દેશની 100 સંસ્થાઓએ ભાગ..
Raksha Sutra
Kalawa Tips:ઘરમાં વધશે ધનની આવક, ઘરની આ 3 જગ્યાએ રક્ષા સૂત્ર બાંધવાથી દેખાશે સમૃદ્ધિ
donald trump
અમેરિકાના સપોર્ટથી બાંગ્લાદેશમાં સત્તા પલટો થયો? USAIDના 182 કરોડ પર થયો મોટો ખુલાસો
EV
સરકાર લઈ શકે છે મોટો નિર્ણય, ઈન્વેસ્ટરોમાં હડકંપ, આ સેક્ટરના શેરમાં થયો મોટો ઘટાડો
OTT
Mysterious Film: OTT ની સૌથી રહસ્યમયી ફિલ્મ, પહેલા સીનથી જ શરૂ થઈ જશે સસ્પેન્સ
Smart meter
હવે જલ્દી જ બદલાઈ જશે તમારા ઘરનું વીજમીટર, જાણો નવું કેવું હશે? ગૃહમાં સરકારનો જવાબ
Gujarat farmers
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સુખનો સૂરજ ઉગશે, બહુ મોટી યોજનાનું જલ્દી થશે લોકાર્પણ
Gold rate
એક ઝટકે સોનાના ભાવમાં મોટો ઘટાડો, અમદાવાદ-રાજકોટમાં શું છે તોલાનો ભાવ? જાણો રેટ