हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kheda Police
Kheda police News
Kheda News
હત્યારો હત્યા કરીને માથુ સાથે લઈ ગયો, ખેડા પોલીસે 15 કલાકના ઓપરેશનમાં ઉકેલ્યો ભેદ
Crime News : ખેડા પોલીસે ટુંડેલ બ્રિજ નીચેથી મળેલા માથા વગરના મૃતદેહની હત્યાનો ભેદ ઉકેલ્યો...હત્યારાઓ હત્યા કરીને માથુ કાપી લઈ ગયા હતા.....પોલીસે એક આરોપીની કરી ધરપકડ...આરોપીએ માથુ કાપી પેટલાદ ફાટક નજીક દાટ્યું હતું...
Apr 22,2023, 13:09 PM IST
Kheda News
ખેડા પોલીસના હાથે લાગ્યું મોટું કૌભાંડ : રેડમાં નકલી માર્કશીટના આખા થપ્પા મળ્યા
Fake Marksheet : ખેડામાં SSC, HSC, BA, B.comની બનાવટી માર્કશીટનું રેકેટ ઝડપાયું... ઠાસરાના નેસ ગામના વ્યક્તિની કરાઈ ધરપકડ... અલગ અલગ 60થી વધુ માર્કશીટ કરાઈ કબજે...
Apr 21,2023, 18:47 PM IST
Attack on Police
પોલીસને પડકાર ફેંકતા રીઢા ગુનેગારો, મહેમદાવાદમાં પોલીસ ચોકીમાં ઘૂસીને સ્ટાફ પર હુમલો
મહેમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનના કર્મચારી પર હુમલો થયાનો ચકચારી બનાવ બન્યો છે. રેલવે પોલીસ ચોકીની અંદર 2 પોલીસકર્મી કોન્સ્ટેબલ રવિ ચૌહાણ અને હેડ કોન્સ્ટેબલ દિલીપ વસાવા પર જીવલેણ હુમલો કરાતા પોલીસ દોડતી થઈ હતી. મહેમદાવાદના બે રીઢા ગુનેગાર સહિત 7 લોકોએ હુમલો કરીને આણંદ પોલીસને ચેલેન્જ ફેંકી હતી. તોફાનકારોએ પથ્થરમારો કરી રેલવે પોલીસ ચોકીમાં તોડફોડ પણ કરી હતી. ઘટનામાં ઈજાગ્રસ્ત બંને પોલીસકર્મી સારવાર હેઠળ છે.
Aug 3,2022, 14:23 PM IST
bootlegger Vinod Dagri
કુખ્યાત બુટલેગર વિનોદ ડગરીએ પોતાની દીકરી પર કર્યો બળાત્કાર
2009માં અમદાવાદમાં થયેલ લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી વિનોદ ડગરીએ પોતાની દીકરી લગ્ન પ્રસંગે પિયર આવી હતી, ત્યારે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
May 25,2022, 17:20 PM IST
kapadvanj
કપડવંજના આંતરસુંબામાં પોલ્ટ્રી ફાર્મમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ખેડા જિલ્લાની કપડવંજ ટાઉન પોલીસે આંતારસુંબા પાસે આવેલ પોલ્ટ્રી ફાર્મમાં રેડ કરતા વિદેશી દારૂની આશરે 507 પેટી મળી આવી હતી.
Apr 6,2022, 20:30 PM IST
gujarat
ખેડામાં દારૂની મહેફીલ માણતા કોંગ્રેસના પૂર્વ MLA ઝડપાયા, પોલીસે અન્ય 7 ની અટકાયત કરી
મહેમદાવાદના જાણીતા ડોકટર ડૉ. નૈષધ ભાનુપ્રસાદ ભટ્ટ પણ દારૂની મહેફીલમાં હાજર હતા. તમામને ખેડા ટાઉન પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. આ સમગ્ર મહેફિલ મહેમદાવાદ તાલુકાના કતકપુર પાટિયા પાસે ગોડાઉનની બહાર ચાલી રહી હતી.
Jan 28,2022, 7:15 AM IST
kheda
ખેડામાં 21 વર્ષીય પરીણિત યુવતીની તેના પતિએ છરીના ઘા મારી કરી હત્યા
આ ઘટનાની જાણ છતાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
Dec 29,2021, 18:50 PM IST
kheda
ખેડામાં PSI ની તૈયારી કરી રહેલા યુવકે દિલધડક રીતે કેનાલમાં પડેલી યુવતીનો બચાવ્યો જીવ
જિલ્લાના લાડવેલ ગામ પાસેની નર્મદા કેનાલમાં એક યુવતીએ પડતુ મુકીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ પડતું મુકતા PSI ની તૈયારી કરી રહેલા એક કોન્સ્ટેબલની તૈયારી કરી રહેલા સ્થાનિક યુવકે નહેરમાં કુદીને યુવતીને બહાર કાઢી હતી. યુવતીનો જીવ બચાવ્યો હતો. બચાવના આ દિલધડક દ્રશ્યો કેનાલનાં કિનારે લોકોએ કેમેરામાં કેદ કર્યા હતા. યુવતીએ સારવાર માટે 108 મારફતે હોસ્પિટલે ખસેડ્યાં હતા.
Dec 27,2021, 10:18 AM IST
kheda
અમદાવાદ-વડોદરા હાઈવે એસયુવી કાર અને ઇકો કાર વચ્ચે અકસ્માત, પોલીસ ઘટના સ્થળ પર
ખેડા જિલ્લાના (Kheda) અમદાવાદ-વડોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. એસયુવી કારના (SUV Car) ચાલેક ઇકો કારને (Eeco Car) પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતની જાણ થતા પોલીસ (Police) કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો
Jul 10,2021, 13:27 PM IST
Kheda Accident
Kheda Accident: ટ્રક સાથે અથડાતા કારનો કચ્ચરઘાણ, ત્રણ મહિલાના મોત અને 7 ને ઈજા
અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે (Express Highway) પર ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે. કાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોત (Death) થયા છે.
Jun 22,2021, 16:47 PM IST
kheda
KHEDA: જેનું અન્ન ખાધું તેના જ ઘરમાં પાડ્યું ખાતર, માલિકની 15 વર્ષીય દિકરી સાથે શરૂ
ખેતર માલિકની સગીર વયની દીકરીને પ્રેમજાળમાં ફસાવી તેને ભગાડી લઇ જઇ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરવાના ગુનામાં છીપડી ગામના ઇસમને નડિયાદ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. નડિયાદ કોર્ટમાંથી બિલોદરા જેલમાં પોલીસ જાપ્તા હેઠળ જઈ રહેલા આરોપીનું નામ છે બળવંત ઉર્ફે ભલાભાઇ ભીખાભાઈ રાઠોડ. કઠલાલ તાલુકાના છીપડી ગામનો રહેવાસી બળવંત કપડવંજ તાલુકાના સુલતાનપુર વોરા કબ્રસ્તાન સામે આવેલા એક ખેતરમાં મજૂરી કામ કરતો હતો.
Feb 6,2021, 18:21 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય