हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Narol Police
Narol police News
gujarat
'યુવકને ધક્કો મારી બળજબરી સંબંધ બાંધવા દબાણ...', ગે એપ્લિકેશનનો વધુ એક ભયાનક કિસ્સો!
અમદાવાદમાં ગે એપ્લિકેશનના મધ્યમથી ગુનાનો ભોગ બન્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નારોલ પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી નામ છે કરણ શર્મા અને વિશાલ તિવારીએ નારોલના એક યુવકને ગે એપ્લિકેશન દ્વારા મિત્રતા કરીને લૂંટી લીધો હતો.
Dec 13,2024, 17:58 PM IST
Frst time
સાઇબર ક્રાઈમના ગુનામાં પ્રથમ વખત નારોલ પોલીસે પાસાની કાર્યવાહી કરી
ગુનાખોરી અને ગુનેગારો પર અંકુશ લાવવા સરકાર દ્વારા પાસાના કાયદામાં સુધારો લાવવમાં આવ્યો છે. અમદાવાદ પોલીસે પાસાના કાયદામાં સુધારો આવતા જ ગુનેગારો પર હવે પાસાનું શસ્ત્ર અજમાવી સૌ પ્રથમ વખત સાઇબર ક્રાઈમના ગુના હેઠળ આરોપી વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે કાયદામાં સુધારા બાદ પાસા હેઠળ હવેથી સાયબર ક્રાઈમ, મની લોન્ડરિંગ, જુગારધારા સહિતના ગુનામાં પણ હવે પાસાની જોગવાઈ કરવામાં આવી છે.
Sep 21,2020, 22:13 PM IST
લૂંટ
અમદાવાદ: લૂંટના ગુનામાં ફરાર આરોપીની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ
શહેરના નારોલ પોલીસે લૂંટના ગુનામાં એક આરોપીની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. થોડા મહિના અગાઉ નારોલ વિસ્તારના અર્બુદા જ્વેલર્સના માલિકને આંખમાં મરચાની ભૂકી નાખી 22 કિલો ચાંદીની લૂંટ ચલાવાઇ હતી. જેને પગલે પોલીસે આરોપી ઈશ્વર સરગરાની ધરપકડ કરી છે.
Jun 28,2019, 20:41 PM IST
અમદાવાદ
અમદાવાદ: મંડપનાં ગોડાઉનમાં લાગી આગ
અમદાવાદ જીલ્લાનાં જેતલપુર પાસે આવેલા લાલુજી એન્ડ સન્સનાં ગોડાઉનમાં શોટ સર્કિટનાં કારણે ભીષણ આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. ૬ કલાક ની જહેમત બાદ ફાયર બ્રિગેડ દ્વારા આખરે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. ૮૦થી વધુ ફાયરનાં કર્મચારીઓ અને 18થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ અને એક સ્નોરકેલની મદદથી આગ પર ભારે જહેમત બાદ નિયંત્રણ મેળવ્યો હતો. લાલુજી એન્ડ સન્સનાં મંડપનાં ગોડાઉનમાં આગ લાગ્યા બાદ અનેક સવાલો ઉભા થયા છે. સમગ્ર મામલે નારોલ પોલીસ દ્વારા ગુન્હો નોધીને ગોડાઉનનાં માલિકની પૂછપરછ પણ કરવામાં આવી હતી. જોકે, ગોડાઉનને કઈ રીતે મંજુરી આપવામાં આવી છે, તે પોલીસ તપાસનો વિષય પણ બન્યો છે.
Mar 15,2019, 14:18 PM IST
Trending news
Coffee
સવારે 1 કપ કોફી પીવાથી દૂર થાય છે હાર્ટની અનેક બીમારીઓ!જાણો રિસર્ચમાં શું થયા ખુલાસો
Bangladeshi national
સુરતમાં ગેરકાયદેસર વસવાટ કરતો બાંગ્લાદેશી ઝડપાયો, ઝુપડપટ્ટીમાં ભાડે રહેતો હતો
Mauni Amavasya
મૌની અમાવસ્યા પર બની રહ્યો છે અદ્ભૂત સંયોગ, 3 રાશિઓને થશે અપાર ધન લાભ
Pan Baba
વિવિધ બાબાઓએ કુંભમાં જગાવ્યું આકર્ષણ, કાંટાવાળા બાબા, કબૂતર બાબા ચર્ચામાં
Government Job
નોકરીની તૈયારી કરતા લોકો માટે મોટા સમાચાર, આ ભરતી માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર
Bhavnagar
બજરંગદાસ બાપાનો ઉજવાયો પુણ્યતિથિ ઉત્સવ, લાખો ભક્તો શોભાયાત્રામાં જોડાયા
Ahmedabad News
પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો, ગુસ્સે થયેલા પુત્રએ કરી દીધી સાવકા પિતાની હત્યા
Gujarat Weather
હવામાન વિભાગે કરી ડરામણી આગાહી, આગામી દિવસોમાં બરફ અને વરસાદ પડશે
Fake liquor
'Made In Kadi'...મહેસાણાના કડીમાં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ
rinku singh
ક્રિકેટર રિંકુ સિંહે સાંસદ પ્રિયા સરોજ સાથે કરી સગાઈ? જાણો કોણ છે તેની ભાવિ દુલ્હન