हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sarkari yojna
Sarkari yojna News
kanya kelavani yojana
દીકરીઓને ભણાવવાની દાદાની પહેલ રંગ લાવી, ઈ-ઓક્શનમાં 3 મહિનામાં ભેગા થયા 36.97 લાખ
Gujarat Government : મુખ્યમંત્રીને મળતી ભેટ-સોગાદોના ઈ-ઑક્શન માટે ઓનલાઇન પોર્ટલ શરૂ કર્યાના 3 મહિનામાં કન્યા કેળવણી નિધિમાં ₹36.97 લાખથી વધુ રકમ જમા થઈ... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તોશાખાનામાં જમા થતી ભેટસોગાદોના વેચાણ માટે 2 ઑક્ટોબર, 2024ના રોજ ઇ-પોર્ટલ શરૂ કર્યું હતું
Jan 2,2025, 20:52 PM IST
Gujarat farmers
શું તમને મળી? લાખો ખેડૂતોને કરોડોની સહાય ચૂકવાઈ! 'ભૂપેન્દ્ર દાદા'એ આપેલું વચન પાળ્યુ
Agriculture News: કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગત જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં થયેલા ભારે વરસાદમાં અસરગ્રસ્ત ખેડૂતોને માત્ર દોઢ મહિનામાં જ સહાય ચૂકવાઇ. બંને કૃષિ રાહત પેકેજને મળી ગુજરાતના ૭.૧૫ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂ. ૧૩૭૨ કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે.
Dec 19,2024, 13:53 PM IST
PMJAY Scheme
PMJAY યોજના ખાનગી હોસ્પિટલ માટે કમાઉ દીકરો સાબિત થઈ, 3 વર્ષમાં સરકારને આટલી લૂંટી
PMJAY Scam : અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં v યોજના હેઠળ કરવામાં આવેલા ઓપરેશનના કૌભાંડો ખૂલતા હવે ખાનગી હોસ્પિટલોનું વધુ એક ભોપાળું બહાર આવ્યું છે, આ યોજનામાં સરકારને ખાનગી હોસ્પિટલો લૂંટી રહી છે
Dec 7,2024, 13:14 PM IST
gujarat government
ગુજરાત સરકાર ધો.11-12ના વિદ્યાર્થીઓને આપે છે 25 હજાર રૂપિયા! 'દાદા'ની જબરદસ્ત યોજના
Namo Lakshmi Yojana : નમો સરસ્વતી યોજના હેઠળ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધો- 11 અને 12 માટે કુલ ₹25,000ની સહાય આપવામાં આવે છે. યોજનાના સુચારૂ સંચાલન માટે ‘નમો સરસ્વતી પોર્ટલ’ અમલી. વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા 2.5 લાખથી વધુ વિદ્યાર્થીઓને ₹28 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે.
Nov 28,2024, 13:11 PM IST
Agriculture
ગુજરાતમાં આ ખેતી કરનારાઓને થયો મોટો ફાયદો, સાડા ચાર લાખ ખેડૂતો ખાતામાં પડ્યા રૂપિયા
Agriculture News : રાજ્યમાં શેરડીનું વાવેતર કરતા ખેડૂતોને થયો ફાયદો... ખાંડ સહકારી મંડળી થકી ખેડૂતોને ચૂકવાયા કરોડો રૂપિયા... શેરડીનું વાવેતર કરતા ખેડૂતોને ગયા વર્ષે 3 હજાર 391 કરોડથી વધુની રકમ ચૂકવાઈ.. ખેડૂતોને આર્થિક અને સામાજિક રીતે થયો ફાયદો.. ખાંડ સહકારી મંડળીઓમાં અંદાજે સાડા ચાર લાખ જેટલા ખેડૂતો સભાસદ..
Nov 19,2024, 12:08 PM IST
farmers
ગુજરાત સરકારે કરી ખેડૂતોના ફાયદાની જાહેરાત, આ યોજનામાં વધારી સહાયની રકમ
Gujarat Farmers : ખેડૂતોની ખેત પેદાશોને અનેક આફતો સામે રક્ષણ આપતી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાની સહાય રૂ. ૭૫,૦૦૦થી વધારીને રૂ. ૧,૦૦,૦૦૦ કરાઈ... સહાયમાં વધારો કર્યા બાદ ચાલુ વર્ષે ૧૩,૯૮૨ ખેડૂતોને સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે પૂર્વ મંજૂરી અપાઈ... આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨થી વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં ૩૬,૬૦૦થી વધુ ખેડૂતોને રૂ. ૧૮૪.૨૭ કરોડથી વધુની સહાય ચૂકવાઈ
Nov 16,2024, 13:52 PM IST
Kunwarbai Mameru Yojana
ગુજરાત સરકાર આ યોજનામાં દીકરીઓને આપે છે 12 હજાર રૂપિયા, આ રીતે કરો અરજી
Gujarat Govt Kunwarbai Mameru Yojana : ગરીબ પરિવારની દીકરીઓને લગ્નમા આર્થિક રીતે સહાય કરવા માટે ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજના ઉપલબ્ધ છે, જેની સઘળી માહિતી આ રહી
Nov 8,2024, 10:54 AM IST
GOVT SCHEME
ઘરે દીકરી જન્મે તો ગુજરાત સરકાર આપે છે 1.11 લાખ રૂપિયા, જાણો કઈ તમે લઈ શકો છો લાભ
Schemes For Daughter: ગુજરાતમાં દીકરીઓનો જન્મદર વધે અને તે ભણી ગણીને આગળ વધે એ માટે સરકાર આ યોજનાનો લાભ આપે છે એ માટે કેટલાક નિયમો છે જો તમે આ નિયમોને આધિન અરજી કરો છો તો સરકાર તમને 1.11 લાખની ભેટ આપે છે.
Apr 3,2024, 13:53 PM IST
Agriculture
ગુજરાતના ખેડૂતોના અરમાનો પર પાણી ફરી વળ્યું, સરકારે બંધ કરી 26 યોજના
Agriculture News : આ યોજનાઓ માટે દર વર્ષે રૂ.80 કરોડ ઉપરાંતની નાણાંકીય ફાળવણી પણ કરાતી હતી. જે વર્ષના અંતે વપરાયા વગર એમનેમ પડી રહેતી હતી
May 16,2023, 16:50 PM IST
daman
સરકારી યોજનાના નામે ફોન આવે ચેતી જજો, આ પ્રકારના લોકો બની રહ્યા છે સૌથી પહેલો શિકાર
Governmenr Yojna : ‘હું સરકારી હોસ્પિટલમાંથી ફોન કરું છું અને તમારા ખાતામાં ગર્ભવતી મહિલાને મળતા યોજનાના રૂપિયા ખાતામાં નાંખવાના છે...’ આ પ્રકારની મોડ્સ ઓપરેન્ડીથી દમણમાં અનેક મહિલાઓ સાથે છેતરપીંડીની ઘટના પ્રકાશમાં આવી
May 13,2023, 15:39 PM IST
Trending news
shukra gochar 2025
શુક્ર ગ્રહ ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, 5 રાશિવાળા 31 મે સુધી ભોગવશે રાજા જેવો વૈભવ
Coffee
સવારે 1 કપ કોફી પીવાથી દૂર થાય છે હાર્ટની અનેક બીમારીઓ!જાણો રિસર્ચમાં શું થયા ખુલાસો
Bangladeshi national
સુરતમાં ગેરકાયદેસર વસવાટ કરતો બાંગ્લાદેશી ઝડપાયો, ઝુપડપટ્ટીમાં ભાડે રહેતો હતો
Mauni Amavasya
મૌની અમાવસ્યા પર બની રહ્યો છે અદ્ભૂત સંયોગ, 3 રાશિઓને થશે અપાર ધન લાભ
Pan Baba
વિવિધ બાબાઓએ કુંભમાં જગાવ્યું આકર્ષણ, કાંટાવાળા બાબા, કબૂતર બાબા ચર્ચામાં
Government Job
નોકરીની તૈયારી કરતા લોકો માટે મોટા સમાચાર, આ ભરતી માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર
Bhavnagar
બજરંગદાસ બાપાનો ઉજવાયો પુણ્યતિથિ ઉત્સવ, લાખો ભક્તો શોભાયાત્રામાં જોડાયા
Ahmedabad News
પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો, ગુસ્સે થયેલા પુત્રએ કરી દીધી સાવકા પિતાની હત્યા
Gujarat Weather
હવામાન વિભાગે કરી ડરામણી આગાહી, આગામી દિવસોમાં બરફ અને વરસાદ પડશે
Fake liquor
'Made In Kadi'...મહેસાણાના કડીમાં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ