हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
spa center
Spa center News
spa center
સુરતમાં સ્પાની આડમાં ચાલતો હતો દેહ વ્યાપાર, પોલીસે 7 થાઈ યુવતીઓને છોડાવી, 8ની ધરપકડ
સુરતમાં પોલીસે બાતમીના આધારે એક હાઈફાઈ સ્પામાં દરોડા પાડ્યા હતા. આ સ્પામાં મસાજની આડમાં ગોરખધંધા ચાલી રહ્યાં હતા. પોલીસના દરોડો દરમિયાન સાત થાઈ યુવતીઓ મળી આવી હતી, જ્યારે આઠ ગ્રાહકો પણ ઝડપાયા છે.
Feb 19,2024, 20:12 PM IST
Morbi police
મોરબી પોલીસની કાર્યવાહી, ત્રણ સ્પાની આડમાં ચાલતું હતું કુટણખાનું, સંચાલકોની ધરપકડ
મોરબી પોલીસે શહેરમાં આવેલા જુદા-જુદા સ્પા સેન્ટરોમાં દરોડા પાડી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન ત્રણ સ્પા સેન્ટરમાં દેવવ્યાપાર ચાલી રહ્યો હતો. પોલીસે સ્પા સંચાલકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
Oct 19,2023, 19:59 PM IST
massage parlour
ગ્રાહકો કહે છે એકસ્ટ્રા સર્વિસનો કેટલો ચાર્જ લેશો મેડમ : મસાજ કરતાં ડર રહે છે કે...
Massage Therapist: 21 વર્ષની મહિમા કહે છે કે, 'મને ભણવાનું મન થતું ન હતું. પપ્પાએ જલ્દી લગ્ન કરી લીધા. મારા સાસરિયાંઓ ગાઝિયાબાદમાં છે, પરંતુ હું મારા પતિ સાથે નોઈડામાં ભાડાના મકાનમાં રહું છું. પતિ દાગીનાની દુકાનમાં કામ કરે છે.
Feb 23,2023, 17:29 PM IST
Minor Girl
દરરોજ જાનવરો જેવો વ્યવહાર કરતા લોકો, કોઈને પીડાથી નહીં પરંતુ શરીરથી હતો મતલબ
છોકરીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, કેવી રીતે યુવતી તે સ્પા સેન્ટરમાં રિસેપ્શનિસ્ટની નોકરી અપાવવાની લાલચ આપી ત્યાં લાવવામાં આવી અને પછી યોજનાબદ્ધ રીતે દરરોજ તેનો ગેંગરેપ કરવામાં આવી રહ્યો હતો
Sep 17,2022, 22:24 PM IST
Just dial
જસ્ટ ડાયલમાં સ્પા માટે કર્યો મેસેજ અને મળ્યા 150 કોલગર્લ્સના 'રેટ લિસ્ટ', કિસ્સો જાણ
સોશિયલ મીડિયા પણ કમાલની જગ્યા છે. જ્યાં એકબાજુ તે લોકોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે ત્યાં બીજી બાજુ તે ગેરકાયદેસર ધંધાને સરળતાથી કરવા માટેની જગ્યા પણ બનતી જાય છે. જેનો પુરાવો દિલ્હી રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલિવાલ સાથે થયેલી ઘટનામાં જોવા મળ્યો.
Nov 9,2021, 9:41 AM IST
Delhi
New Rules: મસાજ કરાવવા જઇ રહ્યા છો તો જરા થોભો! હવે સ્પા સેન્ટરમાં નહી હોય સાંકળ
નવી દિલ્હી: પૂર્વી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને બુધવારે ખાસ દિશા નિર્દેશો સાથે ક્ષેત્રમાં સ્પા સેન્ટરોને ખોલવાની પરવાનગી આપી દીધી છે. પરંતુ એ પણ કહેવામાં આવ્યું છે કે ફિજિયોથેરેપી, એક્યૂપ્રેશર અથવા ઓક્યૂપેશનલ થેરેપી ડિગ્રી, ડિપ્લોમા વગરના સ્પા સેન્ટરોમાં કોઇપણ માલિશ કરાવી શકશે નહી.
Sep 24,2021, 16:40 PM IST
spa center
Surat: વેસુ VIP રોડ પર આવેલા સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા, 18 યુવતીઓ મળી આવી
મારવિલા શોપિંગ સેન્ટરના ચોથા માળે આ સ્પા ચાલી રહ્યું હતું. પોલીસની રેડ દરમિયાન અંબે સ્પામાંથી 18 યુવતીઓ મળી આવી છે.
Aug 1,2021, 12:26 PM IST
Ahmedabad
હોટલની આડમાં આ રીતે ચાલતો હતો દેહવ્યાપાર ધંધો, મળતું હતું 300 થી 500 રૂપિયા કમિશન
એક હોટેલમાં ગેરકાયદેસર દેહવ્યાપાર ચાલતો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે હોટેલ રોયલ એપલમાં રેડ કરી હતી. અને હોટેલ સંચાલક સહીત ચાર લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Apr 11,2021, 20:12 PM IST
Sex racket
શહેરના આ પ્રખ્યાત મોલમાં સેક્સ રેકેટનો ખુલાસો, 28 યુવક યુવતી ઝડપાયા
નોઈડા (Noida) પોલીસે સેક્ટર-18માં આવેલા વેવ મોલના સ્પા સેન્ટરમાંથી સેક્સ રેકેટ ( Sex Racket ) નો ખુલાસો કર્યો છે.
Feb 4,2021, 10:57 AM IST
વલસાડ
વલસાડમાં હાઇ પ્રોફાઇલ સ્પા સેન્ટરની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું
વલસાડ: પોલીસે સ્પામાં દરોડા પાડી 6 લલનાઓ અને 4 આરોપીઓને ઝડપી લીધા છે. પકડાયેલી લલનાઓમાં મોટા ભાગની લલનાઓ આસામ અને થાઇલેન્ડની છે.
Jun 2,2019, 18:15 PM IST
પોલીસ દરોડા
રાજકોટમાં સ્પા સેન્ટર પર પોલીસના દરોડા, થાયલેન્ડની 7 યુવતીઓ ઝડપાઇ
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ઈલિગલ ઈમિગ્રેશનનો વ્યાપ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એક વાર રાજકોટ પોલીસે ઈલિગલ ઈમિગ્રેશનના રેકેટનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ પોલીસે સ્પામાં દરોડો પાડી સ્પા સંચાલક સહિત થાયલેન્ડની 7 યુવતીઓને ઝડપી પાડી છે.
Jan 5,2019, 0:32 AM IST
rajkot police
રાજકોટમાં 200 પોલીસના કાફલા સાથે સ્પા પર મેગા સર્ચ: 35 સ્પા પર દરોડા
કોઇ ગેરરીતિ ઝડપાશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, રાજકોટ પોલીસનું કડક હાથે ચેકિંગ
Aug 5,2018, 23:23 PM IST
સેક્સ રેકેટ
વલસાડમાં મસાજ પાર્લરની આડમાં ચાલતું હતું કૂટણખાણું, 3 વિદેશી મહિલા ઝડપાઇ
વલસાડના તિથલ વિસ્તારમાં એક મસાજ પાર્લરની આડમાં ચાલતું એક કૂટણખાણું સીટી પોલીસે ઝડપી પાડ્યું છે. અતિશય પોશ વિસ્તારમાં ચાલતા એક મસાજ સેન્ટરમાં સિટી પોલીસે છાપો મારી ત્રણ લલનાઓ, એક ગ્રાહક અને મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. મસાજ પાર્લર ચલાવતો ફૈજલ નામનો શખ્સને કોઈપણ જાતની મહેનત વગર માલદાર થવાનો અરમાન જાગ્યા હતા.
Jul 6,2018, 16:15 PM IST
Trending news
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા
RBI proposal floating rate loans
લોન લેનારાઓ માટે સૌથી મોટા ખુશખબર; આ ચાર્જમાંથી મળી શકે છે છૂટકારો! કોને મળશે ફાયદો
Rishabh Pant
મહામુકાબલાના થોડા કલાકો પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર, આ સ્ટાર પ્લેયર બીમાર
Gujarati Video
ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારને કેટલો ટેક્સ ચૂકવ્યો? અને હવે કેટલો ચૂકવવો પડશે?
bollywood
આ ફિલ્મ જોઈ ભુલી જશો સનમ તેરી કસમ અને રાંઝણા ફિલ્મ, ફિલ્મની 2 રીમેક બની એ પણ છે હીટ