हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Third Wave of Corona
Third wave of corona News
Third Wave of Corona
દેશમાં કોરોનાથી સતત બીજા દિવસે સામાન્ય રાહત, નવા 3.33 લાખ કેસ, 525ના મૃત્યુ
Coronavirus Cases Today in India: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3 લાખ 33 હજાર 533 નલા કેસ સામે આવ્યા છે અને 525 લોકોના મૃત્યુ થયા છે. જાણો દેશમાં કોરોનાની સ્થિતિ શું છે.
Jan 23,2022, 9:40 AM IST
Third Wave of Corona
દેશના 4 સૌથી મોટા શહેરોમાં પીક પર પહોંચી ત્રીજી લહેર, હવે ગામડા તરફ ચાલ્યો કોરોના
દેશમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે. અનેક રાજ્યોમાં ઝડપથી કેસ વધી રહ્યાં છે. આ વચ્ચે દેશના કેટલાક મહાનગરોમાં ત્રીજી લહેર પીક પર પહોંચી ગઈ છે.
Jan 23,2022, 8:48 AM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: રાજ્યમાં ફરી એકવાર માથું ઉચકી રહ્યો છે કોરોના? આંકડા જોઇ પરસે
ગુજરાતમાં કોરોનાના કેસ અચાનક માથુ ઉચકી રહ્યા છે. ગુજરાતમાં આજે કોરોનાને 37 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 32 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,608 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. તો બીજી તરફ રાજ્ય સરકાર કોરોના વેક્સિનેશનના મુદ્દે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,26,516 નાગરિકોનું રસીકરણ થયું હતું.
Nov 13,2021, 20:24 PM IST
crowd
અમદાવાદની આ ભીડ આખા ગુજરાતને ભારે ન પડે, દિવાળી પહેલાના રવિવારે હૈયે હૈયુ દળાય તેટલી
દિવાળીના પગલે બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત્ત વર્ષે પણ કોરોનાની ભીડના કારણે જ કોરોના બેકાબુ બન્યો હતો અને કોરોનાની સેકન્ડ વેવ જોવા મળ્યો હતો. તેવી જ ભીડ ફરી એકવાર લાલદરવાજામાં જોવા મળતા કોર્પોરેશન તંત્ર પણ ચિંતિત બન્યું છે. દિવાળીને હવે ચાર જ દિવસ બાકી છે અને છેલ્લો રવિવાર છે ત્યારે ખરીદી કરવા માટે બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અમદાવાદના ભદ્ર પાસેનું પાથરણા બજાર ખરીદી માટે જાણીતું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બજારમાં ભારે ભીડ જોવા મળી રહી છે.
Oct 31,2021, 23:29 PM IST
Third Wave of Corona
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરના ભણકારા? સતત ત્રીજા દિવસે પણ કેસમાં વધારો થયો
ગુજરાતમાં કાબુમાં આવી રહેલા કેસ ફરી એકવાર બેકાબુ થઇ રહ્યા હોય તેવી સ્થિતિ પેદા થઇ છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 39 કેસ નોંધાયા છે. જે કાલે 36 હતા જે 3 વધીને આજે 39 થઇ ગયા છે. છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ આજે 42 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં 8,14,265 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓનો સાજા થવાનો દર પણ 98.74 પર પહોંચ્યો છે.
Jul 24,2021, 20:54 PM IST
super spreader events
IMA એ સરકાર અને લોકોને ચેતવ્યા, કહ્યું- ત્રીજી લહેરનું કારણ બની શકે છે આ ઘટનાઓ
Coronavirus News: ડોક્ટરોની સંસ્થા ઈન્ડિયન મેડિકલ એસોસિએશને કહ્યું કે, પર્યટકોનું આગમન, તીર્થયાત્રાઓ, ધાર્મિક ઉત્સાહ જરૂરી છે પરંતુ વધુ થોડા મહિના રાહ જોઈ શકાય છે.
Jul 12,2021, 19:35 PM IST
gujarat
કોરોના થર્ડ વેવ દરમિયાન ગુજરાતનાં નાગરિકોને નહી પડે જરા પણ હાલાકી, જડબેસલાક આયોજન
કોરોના-કોવિડ-19ની સંભવિત ત્રીજી લહેરના મક્કમતાથી મૂકાબલા દ્વારા ‘હારશે કોરોના –જીતશે ગુજરાત’ ધ્યેય મંત્ર સાથે રાજ્ય સરકારની રણનીતિ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં પ્રચાર માધ્યમો સમક્ષ મુખ્યમંત્રીએ કોરોના સંભવિત થર્ડ વેવ સામેનો રાજ્ય સરકારનો એકશન પ્લાન રજુ કર્યો હતો.
Jun 14,2021, 17:36 PM IST
Wow Gujarat
વાહ ગુજરાત! જો આમ જ ચાલશે તો રાજ્યમાં કોરોનાનો થર્ડ વેવ નહી આવે, ઐતિહાસિક સિદ્ધિ
મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાદર્શનમાં કોરોના રસીકરણ અભિયાનમાં ગુજરાતની અપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ૧૨ જુન શનિવારે સાંજે ૪ વાગ્યા સુધીમાં રાજ્યમાં કોરોના રસીના ૨ કરોડ ડોઝ લોકોને આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્યના નાગરિકોના વિનામુલ્યે રસીકરણ અભિયાનની ફલશ્રુતિ મળી છે. ગુજરાત રસીકરણના દરેક તબક્કે પર મિલિયન રસીકરણમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.
Jun 12,2021, 23:21 PM IST
Coronavirus
કોરોનાની ત્રીજી લહેર આ મહિનામાં આવશે, IIT કાનપુરના વૈજ્ઞાનિકે કર્યો મોટો દાવો
છેલ્લા 7 દિવસમાં દેશના અલગ અલગ ભાગોમાં કોરોના વાયરસને લઈને IIT કાનપુરે એક મેથમેટિકલ સ્ટડી કર્યો છે. જેના આધારે તેમણે તારણ કાઢ્યું છે કે મે મહિનાના પહેલા અઠવાડિયામાં કોરોનાવાયરસ પીક પર હતો અને હવે તેની ગતિ ઘટવા લાગશે.
May 9,2021, 7:07 AM IST
Trending news
india china
મહાકુંભ વચ્ચે ચીનથી આવ્યા સારા સમાચાર, હજારો ભક્તોની મનની ઈચ્છા થશે પૂર્ણ
Anand
યુવકે પ્રેમજાળમાં ફસાવી યુવતી પર આચર્યું દુષ્કર્મ! આ શહેરમાં બની લવ જેહાદની ઘટના
Harsh Sanghvi
ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ખુશખબર, મહાકુંભ માટે હર્ષ સંઘવીની ફરી મોટી જાહેરાત
Champions Trophy
બુમરાહ-શમી નહીં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે આ ખૂંખાર બોલર,પૂર્વ ક્રિકેટરની ભવિષ્યવાણી
health
કિડની ખરાબ થવાની પહેલી નિશાની, બેદરકારી જોખમમાં મૂકી શકે છે જીવ
Surat Fire Incident
સુરતમાં છઠ્ઠા માળે આગ લાગતા યુવતીએ આ રીતે બચાવ્યો જીવ, ફાયર ફાઇટરનું દિલધડક રેસ્ક્યૂ
lifestyle
મજબૂત વાળ પર થઈ શકે છે હેર ફોલનો શિકાર, જો તમે વારંવાર કરી રહ્યા છો આ ભૂલો!
lifestyle
ઉકળતા તેલમાં ભૂલથી પણ ન નાખો પાણી, બુલેટની સ્પીડે ફેલાશે આગ, જુઓ ભયાનક વાયરલ વીડિયો
health
હૃદયમાં પ્રવેશી રહ્યું છે LDLકોલેસ્ટ્રોલ, તો આ 6 લક્ષણોને સમજો સંકેત, જો અવગણશો તો..
Artificial Intelligence
ડિજીટલ યુગમા ગુજરાતની મોટી છલાંગ, ગિફ્ટ સિટીમાં શરૂ થયું AI સેન્ટર ઓફ એક્સલન્સ