हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
yoga benefits
Yoga benefits News
health
રોજ સવારે કરો સંધિ મુદ્રા, સાંધાના દુખાવાથી લઈ આર્થરાઇટિસ સુધી રહેશે દૂર
Sandhi Mudra Benefits: જો તમે સાંધાના દુખાવા અને થાઈરોઈડથી પરેશાન છો તો સંધિ મુદ્રા તેના માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ તમારા દર્દને ઘટાડવામાં મદદ કરશે અને થાઈરોઈડથી પણ રાહત આપશે.
Dec 25,2024, 16:05 PM IST
health tips
ચક્કી ચાલનાસન યોગાના છે અદ્ભૂત ફાયદા, મહિલાઓ માટે છે રામબાણ!
Chakki chalanasana benefits: સારા સ્વાસ્થ્ય અને ફિટનેસ માટે યોગ કરવાની સલાહ આપવામાં આવે છે. શરીર, મન અને આત્માને યોગ દ્વારા નિયંત્રિત કરી શકાય છે.
Aug 20,2024, 14:03 PM IST
shavasana benefits
Shavasana Benefits: સૌથી સરળ યોગ છે શવાસન, રોજ સવારે કરવાથી શરીરને થાય છે આ 10 ફાયદા
Shavasana Benefits: રોજ સવારે શવાસન કરવાથી શરીર અને મનને ઘણા બધા ફાયદા થાય છે. શવાસન કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને વ્યક્તિ પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ કરવા લાગે છે. આ સિવાય શવાસન કરવાથી શરીરને 10 અદ્ભુત ફાયદા થાય છે.
Jul 27,2024, 8:22 AM IST
good morning tips
Good Morning Tips: સવારે ઉઠીને સૌથી પહેલાં કેમ જોવી જોઇએ હથેળી, જાણો કારણ અને મહત્વ
Good Morning Tips in Gujarati: સારું અને સ્વસ્થ સ્વાસ્થ્ય જાળવીને માનસિક સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે. એટલા માટે શારીરિક અને માનસિક રીતે ફિટ રહેવાથી વ્યક્તિના જીવનમાં સુખ અને શાંતિ આવે છે. જીવનમાં સુખ અને માનસિક શાંતિ માટે આપણે આપણા રોજિંદા જીવનમાં આવા કેટલાક કાર્યો કરવા જોઈએ. આવો અમે તમને કેટલીક એવી પ્રવૃત્તિઓ વિશે જણાવીએ, જે જીવનમાં સફળતા અને અનુશાસન તરફ દોરી જાય છે.
Nov 6,2023, 7:46 AM IST
yoga in pregnancy
ગર્ભવતી મહિલાઓ કરી શકે છે આ 5 યોગાસન, મગજ રહેશે શાંત અને એંગ્ઝાઇટી થશે ઓછી
Yoga for pregnant women: યોગ એ એક પ્રાચીન પ્રથા છે જે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ગર્ભાવસ્થા દરમિયાન યોગ કરવા સલામત અને ફાયદાકારક હોઈ શકે છે. યોગના આસનો લચીલાપણું, માનસિક સ્પષ્ટતા અને ધ્યાન કેન્દ્રિત શ્વાસને પ્રોત્સાહન આપી શકે છે, જે ગર્ભાવસ્થા દરમિયાન ઉદ્ભવતા શારીરિક અને ભાવનાત્મક પડકારોનો સામનો કરવામાં મદદ કરી શકે છે. જો સગર્ભા સ્ત્રીઓ યોગ કરવાનું વિચારી રહી હોય તો તેઓ નીચે જણાવેલ 5 આસનોથી કરી શકે છે.
Oct 8,2023, 9:32 AM IST
એરિયલ ફિટનેસ
આલિયા ભટ્ટ જેવું ફિગર બનાવવું હોય તો કરો આ યોગા, જાણો શું છે ફાયદા
યોગ સ્વાસ્થ રહેવા માટે સૌથી જૂની અને સસ્તી પદ્ધતિ છે. વર્ષોથી યોગ દ્વારા ઘણી બિમારીઓની સારવાર થાય છે સાથે જ તેમાં ઘણા પ્રકારના યોગનો સમાવેશ થાય. એન્ટીગ્રેવીટી યોગા, યોગનું એક એડવાન્સ રૂપ છે. આ યોગ માટે રેશમી અથવા કોટનના કપડા વડે એક હિંચકો બનાવવામાં આવે છે અને તેના પર ઉંધા લટકીને આસન કરવામાં આવે છે.
Jun 21,2018, 10:19 AM IST
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2018
કેવી રીતે કરશો યોગ? શું છે ફાયદા જાણો તસવીરો દ્વારા
દરરોજ યોગ કરવાના આમ તો ઘણા ફાયદા છે. યોગ ઘણા પ્રકારના છે જે અલગ-અલગ રીતે શરીરને મજબૂતી પુરી પાડે છે અને વ્યક્તિના શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. યોગ ઘણા પ્રકારે શરીર અને મસ્તિષ્કને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. સ્વાસ્થ્ય જાળવી રાખવાની સાથે જ યોગ દ્વારા તમારા સૌદર્ય અને સુંદરતાને લાંબા સમય સુધી ટકાવી રાખે છે.
Jun 21,2018, 9:02 AM IST
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2018
આ યોગ કરશો તો ઘટશે તમારું વજન, જાણો બીજા ઘણા ફાયદા
સૂર્યની આંગળી અનામિકા છે, જેને રીંગ ફિંગર પણ કહેવામાં આવે છે. તેનો સંબંધ સૂર્ય તથા યૂરેનસ ગ્રહ સાથે છે.
Jun 21,2018, 10:36 AM IST
Trending news
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા