हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એલચીના ફાયદા
એલચીના ફાયદા News
health tips
Health Tips: સાકર અને એલચી એકસાથે ખાવાથી દવા વિના દૂર થાય છે આ 5 સમસ્યા
Health Tips: સાકર અને એલચી ઘણા લોકો એક સાથે ખાતા હોય છે. સાકર અને એલચી એક સાથે ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. મોટાભાગે લોકો મુખવાસ તરીકે તેનો ઉપયોગ કરે છે. પરંતુ આ કોમ્બિનેશન ઔષધીય ગુણો ધરાવે છે. આ બંને વસ્તુ એક સાથે ખાવાથી શરીરની પાંચ સમસ્યા દૂર થઈ શકે છે. સાકર અને દવા એક સાથે ખાવામાં આવે તો આ પાંચ સમસ્યાની દવા કરવી પડતી નથી.
Oct 20,2024, 13:32 PM IST
Cardamom Water
રોજ સવારે ચા પહેલા પીવું એક કપ એલચીનું પાણી, પાચનથી લઈ વજનની સમસ્યાથી મળશે મુક્તિ
Cardamom Water Benefits: ઘણા લોકો એવા હોય છે જેનું પેટ સવારે બરાબર સાફ નથી આવતું. જ્યારે આવું થાય છે તો આખો દિવસ બેચેની રહે છે. જો પેટ ખરાબ હોય તો સ્વાસ્થ્ય પણ ખરાબ રહે છે. જે લોકોને રોજ સવારે પેટ બરાબર સાફ ન આવતું હોય તેમણે એલચીનું પાણી પીવું જોઈએ. ખાલી પેટ એલચીનું પાણી પીવાથી પેટ સાફ આવવાની સાથે ઘણા બધા ફાયદા થાય છે.
Mar 8,2024, 13:02 PM IST
elaichi tea
સ્ટ્રેસ દુર કરી ઈમ્યુનિટી કરશે બુસ્ટ, આ રીતે બનાવેલી એલચીવાળી ચા પીવાથી થશે 6 ફાયદા
Elaichi Tea Benefits: સવારે ચા પીવાનું ચલણ દરેક ઘરમાં હોય છે. તેમાં પણ જો ચામાં એલચી ઉમેરવામાં આવે તો તેનાથી ચાના સ્વાદમાં વધારો થાય છે. જો કે રોજ પીવાતી ચાને બદલે અલગ રીતે બનાવેલી એલચીવાળી ચા પીવાથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે. એલચીમાં અનેક ઔષધીય ગુણો હોય છે.
Sep 13,2023, 11:43 AM IST
elaichi benefits
Elaichi Benefits: જમ્યા પછી એક એલચી ખાવાની પાડો ટેવ, આ 5 સમસ્યાઓ થશે દુર
Elaichi Benefits: વાનગીઓનો સ્વાદ અને સુગંધ વધારતી એલચી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જે રીતે એલચી ઉમેરવાથી વાનગીનો સ્વાદ અને સુગંધ વધી જાય છે તેવી જ રીતે એલચીનું યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય પણ સુધરી જાય છે. એલચીનો ઉપયોગ મોટાભાગે માઉથ ફ્રેશનર તરીકે કરવામાં આવે છે પરંતુ આ નાનકડી એલચી સ્વાસ્થ્યને 5 મોટા ફાયદા કરી શકે છે.
Jul 22,2023, 9:01 AM IST
Trending news
PM Mudra Yojana
નોકરી છોડીને શરૂ કરવો છે પોતાનો બિઝનેસ? હવે સરકાર આપશે 20 લાખ સુધીની લોન
gujarat
ધરમ કરતા ધાડ! રસ્તા પર નિર્જન પડેલાની મદદ કરવા જતાં દંપતી પર જીવલેણ હુમલો, પતિનુ મોત
Sport
આણંદમા અમેરિકાની ક્રિકેટ ટીમે પરસેવો પાડ્યો! મૂળ ગુજરાતી છે USA ક્રિકેટ ટીમનો કેપ્ટન
Vadodara
ગુજરાતની આ કોર્પોરેશનનું માત્ર 10 મહિનાનું 100 કરોડનું વીજ બિલ, મચ્યો ખળભળાટ
teeth sensitivity
ઠંડુ-ગરમ ખાવા પછી દાંતોમાં થાય છે સેન્સિટિવિટી, આ મસાલાનું તેલ છે રામબાણ!
Priyanka Chopra
'પેન્ટી દેખાડીશ તો જ....' 19 વર્ષની પ્રિયંકા ચોપડાને ડાયરેક્ટરે કરાવ્યો ખરાબ અનુભવ
humanity
ગુજરાતની દ્રૌપદીનું ચીરહરણ : સભ્ય સમાજના દુશાસનોએ એક મહિલાને જાહેરમાં નિર્વસ્ત્ર કરી
Renewable Energy Company
80 રૂપિયા સુધી જઈ શકે છે આ એનર્જી શેર, 3 દિવસથી ખરીદવા માટે થઈ રહી છે પડાપડી
Who Never Hit a Six In ODI cricket
શરમજનક રેકોર્ડ; વનડે અને ટી20માં ક્યારેય સિક્સર ફટકારી શક્યા નથી ભારતના આ 3 ક્રિકેટર
Agriculture
અગમચેતી એ જ સલામતી! ફેબ્રુઆરીમાં આટલું કરજો ગુજરાતના ખેડૂતો, નહિ તો રડવાનો વારો આવશે