हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગોપાલ ઇટાલિયા
ગોપાલ ઇટાલિયા News
AAP MLA
Chaitar Vasava: 'ચૈતર વસાવાને શક્તિ પ્રદર્શન કરવાની જરૂર નથી, પોતે જ એક શક્તિ છે'
આ મામલે ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે ચૈતર વસાવા પોતે જ એક શક્તિ છે. ચૂંટણીમાં ડેડિયાપાડાની જનતાએ તાકાત બતાવી છે. ભાજપ ખોટા કેસો કરી પોતાની શક્તિ બતાવે છે. ચૈતર વસાવા લોક નેતા છે.
Dec 14,2023, 21:42 PM IST
શક્તિસિંહ ગોહિલ
શું કોંગ્રેસ-AAP એકસાથે આવી BJPની મુશ્કેલી વધારશે? ગોપાલ ઈટાલિયાના ટ્વીટથી ખળભળાટ!
Gujarat Politics: કર્ણાટકમાં વિરોધ પક્ષોની બેઠક વચ્ચે ચર્ચા શરૂ થઈ છે કે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકસાથે આવશે. એક બાજુ જ્યારે કર્ણાટકમાં સભા ચાલી રહી હતી ત્યારે તેના પડઘા ગુજરાતના રાજકારણમાં જોવા મળ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસ સત્તા ભૂખી નથી, તો બીજી બાજુ AAPના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ટ્વિટ કર્યું.
Jul 18,2023, 18:26 PM IST
gujarat
ગુજરાતમાં AAPએ પટારો ખોલ્યો, કહ્યું: 'સત્તામાં આવીશું તો 200 યુનિટ વીજળી ફ્રી'
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આજે જણાવ્યું હતું કે, ગઈકાલે (રવિવાર) અમે નવા સંગઠનની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં સંગઠનમાં સમાવેશ કરાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવું છું. આગામી સમયમાં બીજી યાદી જાહેર કરીને તમામને સમાવવામાં આવશે.
Jun 13,2022, 12:52 PM IST
gujarat
'કોંગ્રેસ ડૂબતું વહાણ છે, આવા જહાજમાં નરેશ પટેલ જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ બેસે એવું...
નરેશ પટેલ મામલે ગોપાલ ઇટાલિયાએ પોતાનું રિએક્શન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ડૂબતું વહાણ છે. દેશમાં જ્યાં પણ ચૂંટણી થઈ ત્યાં કોંગ્રેસ ખતમ થઈ રહી છે. આવા જહાજમાં નરેશ પટેલ જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિ બેસે એવું મને લાગતું નથી. અમે પણ નરેશ પટેલને અમારી સાથે આવવા પ્રપોઝલ આપ્યા છે.
Mar 30,2022, 21:52 PM IST
Gopal Italia
ચૌધરી, કારડિયા રાજપૂત, બારોટ, ઠાકોર, રબારી, આહીર અને ગઢવી સમાજ પોતાને સવર્ણ ગણાવે છે
આપ માટે તેના પ્રદેશ પ્રમુખ હવે માથાનો દુખાવો સાબિત થઇ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. એક મુદ્દાને માંડ શાંત કરે ત્યાં ફરી એક વિવાદનો ફણગો ફુટ્યો હોય છે. પહેલા બ્રહ્મસમાજના કારણે વિવાદમાં આવેલા ગોપાલ ઇટાલિયાએ હવે સમગ્ર OBC સમાજ પર સવાલ ઉઠાવી લીધો હતો. ગોપાલ ઇટાલિયાનો હાલ એક ઓડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં તે પ્રસિદ્ધ લેખક ગુણવંત શાહ સાથે અનામતના મુદ્દે જીભાજોડી કરી રહ્યા છે. જેમાં તે OBC સમાજમાં સમાવિષ્ટ અનેક સમાજો સામે સવાલો ઉઠાવે છે. હાલ આ જુની ઓડિયો ક્લિપ ખુબ જ વાયરલ થઇ રહી છે. જેમાં તેણે OBC સમાજમાં આવતા અનેક સમાજો સામે સવાલો ઉઠાવ્યા છે.
Jul 13,2021, 23:18 PM IST
ગોપાલ ઇટાલિયા
ગોપાલ ઇટાલિયા આપમાં જોડાયા, ગુજરાતમાં યુવાઓના ભરોસે ફરી AAP પાર્ટી થશે સક્રિય
ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ની જવાબદારી સોંપવામાં આવી છે. પણ શું ખરેખર ગોપાલ ઝાડુ થી સાફ સફાઈ કરી શકશે કે ઝાડુ સાથે પોતે સાફ થશે એ સવાલ સૌથી મોટો ઉભો થયો છે કારણકે ગુજરાતમાં કદી ત્રીજી પાર્ટીને મહત્વ મળ્યું નથી અને તે ગુજરાત ની રાજનીતિમાં સફળ પણ નથી થઈ.
Jun 26,2020, 15:32 PM IST
Trending news
NEW BRIDGE
અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર બનશે ફ્લાયઓવર, હાઈકોર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ
zodiac signs
આ તારીખે જન્મેલી યુવતીઓ પલટી નાંખે છે પોતાના પતિનુ નસીબ! સાસરીમાં મળે છે ભરપૂર પ્રેમ
astrology
Astro tips: રવિવારે નખ કાપવા શુભ હોય છે કે અશુભ? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, જાણો
railway
મહારાષ્ટ્રના આ સ્ટેશન પર ગુજરાતીઓ ટ્રેનમાંથી ઉતરતા જ બંધ કરી દેવાય છે એસ્કેલેટર!
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?