हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાજધાની એક્સપ્રેસ
રાજધાની એક્સપ્રેસ News
Indian railways
તમને ખબર છે ટ્રેનનું નામ કેવી રીતે રાખવામાં આવે છે? છુપાયેલું છે રોચક કારણ...
રેલવેમાં દરરોજ લાખોની સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. ઇન્ડિયન રેલવે મોટી સંખ્યામાં ટ્રેન દોડાવી રહી છે પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે, ટ્રેનનું નામ કેવી રીતે રાખવામાં આવે છે. જેમ કે, રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ અને દુરંતો જેવા નામ રાખવા પાછળનું કારણ શું હશે... તેના વિશે અહીં અમે તમને જણાવીશું..
Feb 23,2023, 15:10 PM IST
ટ્રેનોના ટાઈમ બદલાયા
Rajdhani, Shatabdi Express સહિત અનેક ટ્રેનોના ટાઈમ આજથી બદલાયા
1 ડિસેમ્બર એટલે કે આજથી અનેક ટ્રેનો જેમ કે રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ વગેરેના ટાઈમિંગમાં ફેરફાર થયો છે. વેસ્ટર્ન રેલવેએ મુંબઈથી દોડતી કેટલીક સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનોના ટાઈમિંગમાં ફેરફાર કર્યો છે.
Dec 1,2020, 12:49 PM IST
ભારતીય રેલવેઝ
Indian Railwaysની મુંબઈને મોટી ગિફ્ટ
કેન્દ્રિય રેલવે મંત્રી પીયુષ ગોયલે આ વિશે મોટી જાહેરાત કરી છે
Sep 13,2019, 14:11 PM IST
દાહોદ
દાહોદમાં તસ્કરોએ હજારો યાત્રીઓનો જીવ મુક્યો જોખમમાં
દાહોદમાં મોડી રાત્રે તસ્કરોએ રાજધાની એક્સપ્રેસ સામે ટ્રેક ઉપર લોખંડનો દરવાજો ફેંક્યો હતો. જો કે, સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. ટ્રેન અથડાતા લોખંડના દરવાજો અડધો કિ.મી સુધી ઘસડાયો હતો. જેના કારણએ 15 મિનિટ ટ્રેન રોકી એન્જીનની ચકાસણી કર્યા બાદ ટ્રેન રવાના કરાઈ હતી
Sep 5,2019, 8:59 AM IST
indian railway
હવે રેલવેમાં મુસાફરી દરમિયાન મળશે તમને એરલાઇનનો અનુભવ, IRCTCની ખાસ તૈયારી
IRCTC પોતાનાં સ્ટાફને ટ્રેનિંગ આફી રહ્યું છે કે કઇ રીતે મુસાફરો સાથે વર્તન કરવું અને તંગ સ્થિતીમાં કઇ રીતે વિવાદનો ઉકેલ લાવવો
Jul 22,2019, 16:36 PM IST
ઈટાવા
ઈટાવામાં રાજધાની એક્સપ્રેસની અડફેટમાં 4 લોકોના મોત, અન્ય યાત્રી ઘાયલ
અવધ અક્સપ્રેસ ટ્રેન મુઝફ્ફરપુરથી બાંદ્રા ટર્મિનલ જઇ રહી હતી. બલરઈ સ્ટેશનના પ્લેટફોર્મ પર અવધને લૂપ લાઇન પર ઉભી કરી કાનપુરથી દિલ્હી તરફ જઇ રહેલી રાજધાની એક્સપ્રેસ ટ્રેનને પસાર કરવામાં આવી રહી હતી.
Jun 10,2019, 11:26 AM IST
રાજધાની એક્સપ્રેસ
દિલ્હીથી મુંબઇ વચ્ચે ચોથી રાજધાની શરૂ, જાણો કયો હશે રૂટ
દેશની રાજધાની દિલ્હીથી માયાનગરી મુંબઇ જતા લોકો માટે એક સારા સમાચાર છે. રેલ મંત્રી પીષૂષ ગોયલે છત્રપતિ શિવાજી મહારજા ટર્મિનસથી હજરત નિઝામુદ્દીનની વચ્ચે ચાલતી રાજધાની એક્સપ્રેસને લીલી ઝંડી દેખાડી છે.
Jan 19,2019, 17:58 PM IST
મુંબઇ
વરસાદમાં ફસાઇ વડોદરા એક્સપ્રેસ, મુસાફરોને બચાવવા માટે બોલાવી NDRF
મુંબઇમાં સતત થઇ રહેલા વરસાદ બાદ ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. મુસાફરોથી ભરેલી ટ્રેન ફસાઇ ગઇ છે. રેલવેના અનુસાર 12928 વડોદરા એક્સપ્રેસ ટ્રેન પાણીમાં ડૂબવાના લીધે નાલાસોપારા અને વિરાર વચ્ચે ફસાઇ છે.
Jul 10,2018, 16:29 PM IST
Trending news
ipo
3 ફેબ્રુઆરીથી ખુલ્લી રહ્યો છે વધુ એક મોટો IPO, ગ્રે માર્કેટમાં અત્યારે જ 101 રૂપિયા
Gujarat Budget 2025
20 ફેબ્રુઆરીએ રજૂ થશે ગુજરાતનું બજેટ, 19 તારીખથી શરૂ થશે વિધાનસભાનું બજેટ સત્ર
Mahakumbh 2025
દુબઈ કરતા પ્રયાગરાજની ટિકિટ મોંઘી, મહાકુંભને કારણે વિમાન ભાડામાં મોટો વધારો
Saif Ali Khan
પરોઠું-પાણીની બોટલ, CCTV...સૈફ પર જીવલેણ હુમલો કરનારો કેવી રીતે પકડાયો તે ખાસ જાણો
47th President
અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં કર્યું છે 7500 કરોડનું રોકાણ
surat news
સુરતમાં નરાધમ 3 વર્ષની માસૂમને ઉઠાવી ગયો અને દુષ્કર્મ આચર્યું, CCTVમાં થયો કેદ
Gold rate
સોનાએ આપ્યો મોટો ઝટકો, ચાંદી થઈ સસ્તી, જાણો 22 કેરેટ 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
health tips
Health Tips: પિત્તાશયમાં પથરીની શરુઆત હોય તો દિવસમાં 2 વાર પીવો આ રસ, થઈ શકે છે લાભ
rice flour
Rice Flour: ઈંસ્ટેંટ ગ્લો માટે ચોખાના લોટમાં આ વસ્તુ મિક્સ કરી લગાડો ચહેરા પર
local body election
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે આવ્યા મોટા અપડેટ, જાણો ક્યારે થઈ શકે છે મતદાન