हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સમીક્ષા બેઠક
સમીક્ષા બેઠક News
gujarat
સુરતમાં ભારે વરસાદના લીધે 4ના મોત, 3200થી વધુનું સ્થળાંતર, હજુ બગડી શકે છે સ્થિતિ!
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા વરસાદને લઈને લોકોને ભારે હાલાકી પડી છે. ખાસ કરીને સુરત જિલ્લામાં વરસી રહેલા વરસાદે 4 લોકોનાં જીવ લીધા છે.સુરતમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ની અધ્યક્ષતામાં સર્ગેટ સર્કિટ હાઉસ જિલ્લા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
Jul 26,2024, 20:22 PM IST
Bhupendra Patel
અમદાવાદમાં વર્લ્ડકપ ફાઇનલ: CM ભુપેન્દ્ર પટેલે યોજી ઉચ્ચસ્તરિય બેઠક, ટ્રાફિક- સુરક્ષા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી રવિવાર 19 નવેમ્બરે યોજાનાર વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલ મેચ દરમિયાન સુરક્ષા-સ્વચ્છતા-ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને હાથ ધરી હતી.
Nov 17,2023, 20:13 PM IST
breaking news
અમદાવાદને મળશે નવું નજરાણું! આ જગ્યાએ બનશે એવિએશન એન્ડ ડિફેન્સ સ્પેસ ગેલેરી
સાયન્સ સિટીમાં આગામી સમયમાં નવા આકર્ષણો ઉમેરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટીની મુલાકાત લઈ સમીક્ષા બેઠક યોજી. સાયન્સ સિટીની મુલાકાત અનેરો અવસર અને કાયમી યાદગીરી બને તેવી આનુષાંગિક વ્યવસ્થાઓ વિકસાવવા માર્ગદર્શન આપ્યું.
Nov 1,2023, 16:22 PM IST
breaking news
ગુજરાતમાં ઓમિક્રોનના કેસ વધતા ફાળ પડી! CM ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક સમીક્ષા બેઠક કરી
રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધતા ગુજરાત સરકાર ચિંતિત બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે તાબડતોડ સમીક્ષા બેઠક કરી છે. જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી, આરોગ્ય અધિક મુખ્ય સચિવ અને ગૃહ અધિક મુખ્ય સચિવ હાજર રહ્યા હતા. આજે ગાંધીનગરમાં રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનની પ્રવર્તમાન સ્થિતિની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સર્વગ્રાહી સમીક્ષા છે.
Dec 23,2021, 12:34 PM IST
pm modi
ભારતને ટૂંક સમયમાં મળવાની છે કોરોના વેક્સિન? PM મોદીએ કરી સમીક્ષા બેઠક
કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ ફરી એકવાર ઝડપથી ફેલાઇ રહ્યું છે. સાવચેતી તરીકે ઘણા શહેરોમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે. જોકે, આ દરમિયાન રાહતના સમાચાર એ છે કે ભારતમાં કોરોના વક્સિન ઉપર ઝડપથી કામ ચાલી રહ્યું છે
Nov 20,2020, 22:49 PM IST
pm modi
PM Modi Held Review Meeting On Coronavirus
PM Modi Held Review Meeting On Coronavirus
May 5,2020, 23:15 PM IST
Vayu Cyclone
CM રૂપાણીની અધ્યક્ષતામાં વાવાઝોડા બાદની પરિસ્થિતિની સમીક્ષા બેઠક યોજાઈ
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનો પ્રારંભ થયો છે, બેઠકમાં રાજ્યમાં વાયુ વાવાઝોડા બાદ થયેલા વરસાદની સ્થિતીની સમીક્ષા કરવામાં આવશે. ઉપરાંત બેઠકમાં અછતના પરિપેક્ષમાં અછતની કામગીરી, પશુપાલકોના માટેનો ધાસચારાની પણ સમીક્ષા કરવામાં આવશે.
Jun 19,2019, 11:49 AM IST
લોકસભા ચૂંટણી 2019
VIDEO: કોંગ્રેસની સમીક્ષા બેઠકમાં નેતાઓ લડી પડ્યા, જાણો શું છે મામલો
લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસનું ધાર્યું પ્રદર્શન ન થતા મંગળવારે તેના માટે એક સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. કોંગ્રેસના ટોચના નેતૃત્વ દ્વારા યોજાયેલી આ બેઠકમાં ઉત્તર પ્રદેશમાં પાર્ટીને મળેલી સજ્જડ હારની સમીક્ષા થવાની હતી. આ દરમિયાન પશ્ચિમી ઉત્તર પ્રદેશના કેટલાક કોંગ્રેસી નેતાઓ વચ્ચે હૂંસાતૂંસી થઈ ગઈ. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા જારી કરાયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે નેતાઓ વચ્ચેની ઉગ્ર દલીલે ખુબ મોટું સ્વરૂપ લીધુ અને ત્યારબાદ ધક્કામુક્કી પણ થઈ. કહેવાય છેકે કોંગ્રેસના નેતાઓ સમીક્ષા બેઠક માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં હતાં પરંતુ બેઠક શરૂ થવામાં ખુબ વાર લાગી.
Jun 11,2019, 18:36 PM IST
અમદાવાદ
અમદાવાદ જિલ્લાન ખેડૂતોને ચોમાસા પહેલા સિંચાઇનું પાણી નહિ મળે: કલેક્ટર
ચોમાસા પહેલા ખેડૂતોને સિંચાઈનું પાણી નહિ મળે. પાકની પિયત અને સિંચાઈ માટે ખેડૂતોએ વરસાદના પાણીની રાહ જોવી પડશે. અમદાવાદ જિલ્લામાં પીવાના પાણી અંતર્ગત કલેક્ટરે ઉનાળા સદભે બોલાવેલી સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય સામે આવ્યો છે.
May 2,2019, 21:15 PM IST
ગુજરાત
ગુજરાતની 6 લોકસભા માટે ભાજપની સમીક્ષા બેઠક યોજાઇ
Review meeting met for Gujarat 6 Loksabha Seats
Dec 21,2018, 0:05 AM IST
Trending news
Miniratna Company
Q3 Results: સરકારી પાવર કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે લાભ
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ