મહિલાને લાત મારનાર BJP MLA મામલે શું કહે છે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી? જાણવા કરો ક્લિક
નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થવાણીએ કરેલી મહિલા સાથેની મારપીટના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે. એક મહિલા સાથે ધારાસભ્યનું અશોભનીય વર્તનથી ગુજરાતની મહિલાઓમાં રોષ વ્યાપી ગયો છે. ત્યારે વિપક્ષે પણ આ મામલે ભાજપને ઘેર્યો છે.