જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણદર્શન માટે ભક્તોની ભીડ
આજે દેશભરમાં ‘નંદ ઘર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ’ સાથે દેશભરના કૃષ્ણ મંદિરો ગૂંજી ઉઠશે. ભાવિક ભક્તો કૃષ્ણ જન્મમાં કાનુડાને ઝૂલો ઝૂલાવીને તેમજ માખણ મીસરી ખવડાવીની ઉજવતા હોય છે. જેને લઈને ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના કૃષ્ણ મંદિરોમાં મોટી સંખ્યામાં ઉમટી પડશે.