LRD વિરોધ પ્રદર્શનમાં સામેલ બિનઅનામત વર્ગની એક મહિલાની તબિયત લથડી
વિરોધ પ્રદર્શન કરી રહેલ બિન અનામત વર્ગની એક મહિલાની તબિયત લથડી છે. વોમીંટિંગ અને ચક્કર આવતા મહિલા માટે 108 બોલાવવી પડી હતી. વિજાપુરના હેમાની કાંતિભાઇ પટેલની તબિયત લથડતા ખાનગી કારમાં હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા.