PHOTOS: આ તે પ્રેમ કે વાસના? માતા તેની પુત્રીના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ

સંબંધોના લીરેલીરા ઉડાવતો આ કિસ્સો જાણીને તમે પણ સ્તબ્ધ થઈ જશો. એક માતાએ જ પુત્રીના બોયફ્રેન્ડને છીનવી લીધો. પુત્રી અને તેના બોયફ્રેન્ડને બે બાળકો પણ છે. 

PHOTOS: આ તે પ્રેમ કે વાસના? માતા તેની પુત્રીના બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ

પ્રેમમાં જ્યારે દગો થાય ત્યારે ખુબ જ ખરાબ સ્થિતિ સર્જાતી હોય છે. ઈંગ્લેન્ડથી એક એવા ચોંકાવનારા સમાચાર આવ્યા છે કે જાણીને સ્તબ્ધ થઈ જશો. 29 વર્ષના રાયન શેલ્ટોન (Ryan Shelton)  આ બાજુ તેની ગર્લફ્રેન્ડે બીજા બાળકને જન્મ આપ્યો અને બીજી બાજુ તે તેની ગર્લફ્રેન્ડની માતા સાથે ભાગી ગયો. તેની ગર્લફ્રેન્ડ જેસ એલરિઝ (Jess Aldridge) 24 વર્ષની છે જ્યારે માતાની ઉંમર 44 વર્ષની છે. જેસને રાયનથી જ આ બીજુ બાળક છે. 

માતા સાથે રહેવાનું શરૂ કરતા જ આવી ગઈ મુસીબત
રાયન શેલ્ટોન બે બાળકોનો પિતા છે. જો કે તેણે જેસ સાથે લગ્ન કર્યા નહતા. થોડા સમય પહેલા જ કપલે નક્કી કર્યું કે તે જેસની માતા જોર્જિના અને તેના પતિ એરિક સાથે રહેશે. 

Father of two runs off with his girlfriends mother

ગર્લફ્રેન્ડને છોડીને નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા
આ મામલો ઈંગ્લેન્ડનો છે. મેટ્રોના છપાયેલા અહેવાલ મુજબ હોસ્પિટલથી 28 જાન્યુઆરીના રોજ જેસ ઘરે આવી. તેણે રયાનના બાળકને જન્મ આપ્યો હતો. ઘરે આવતા જ તેને ખબર પડી કે તેનો બોયફ્રેન્ડ રાયન શેલ્ટોન તેની માતા સાથે રિલેશનશીપમાં છે. રયાન અને જેસની 44 વર્ષની માતા ત્યાંથી 48 કિમી દૂર એક નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા છે. જેસ કહે છે કે આ દગો છે. એક નાનીએ તેના પૌત્રોને પ્રેમ કરવો જોઈએ, તેના પિતાને નહીં. 

Father of two runs off with his girlfriends mother

રાયને આપ્યો ગર્લફ્રેન્ડને દગો
જેસ અને રાયનને બે બાળકો છે. પરંતુ રાયને તેની ગર્લફ્રેન્ડને દગો કર્યો અને તેની માતા સાથે બીજા ઘરમાં શિફ્ટ થઈ ગયો. જેસની જેસની માતા જોર્જિયાને 6 પૌત્ર-પૌત્રી છે. 

Father of two runs off with his girlfriends mother

નવા ઘરમાં શિફ્ટ થયા બાદ શરૂ થયું અફેર
મેલ ઓનલાઈનના અહેવાલ મુજબ જેસે જણાવ્યું કે તેની માતાએ નવા ઘરમાં શિફ્ટ થયા બાદથી જ તેના બોયફ્રેન્ડ સાથે ફલર્ટ કરવાનું શરૂ કરી દીધુ હતું અને તેની માતા સાથે તેની આ અંગે વાત પણ થઈ હતી. આ સમગ્ર મામલે હવે તેની માતા તો એમ કહે છે કે આપણે એ નક્કી કરી શકીએ નહીં કે આપણે કોને પ્રેમ કરીએ.

Father of two runs off with his girlfriends mother

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news