हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
budh shukra yuti
Budh shukra yuti News
laxmi narayan yog
બુધ-શુક્રની યુતિથી બન્યો લક્ષ્મી નારાયણ યોગ, 3 જાતકોનો ગોલ્ડન ટાઈમ શરૂ, થશે લાભ
Laxmi Narayan Yog in Mithun Rashi: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહની બદલતી ચાલનો પ્રભાવ દરેક જાતકો પર પડે છે. કોઈ માટે શુભ હોય છે તો કોઈ માટે અશુભ. જૂનનો મહિનો ખુબ મહત્વપૂર્ણ છે કારણ કે કેટલાક ગ્રહોએ પોતાની ચાલમાં પરિવર્તન કર્યું છે અને ઘણા રાશિ પરિવર્તન કરવાના છે.
Jun 15,2024, 17:57 PM IST
laxmi narayan yog
મિથુન રાશિમાં શરુ થયો લક્ષ્મી નારાયણ યોગ, ચમકી જશે 3 રાશિની કિસ્મત, રોકાણથી થશે લાભ
Laxmi Narayan Yog: પંચાંગ અનુસાર 12 જૂને સાંજે શુક્ર ગ્રહએ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર પછી 14 જુને રાત્રે ગ્રહોના રાજકુમાર બુધએ પણ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. મિથુન રાશિમાં શુક્ર અને બુધની યુતિથી લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થયું છે. આ યોગથી ત્રણ રાશિના લોકોને અત્યંત લાભ થવાના છે. આ ત્રણ રાશિ માટે ગોલ્ડન પિરિયડ શરૂ થઈ ગયો છે.
Jun 15,2024, 13:55 PM IST
lakshmi narayan rajyoga
લક્ષ્મી નારાયણ રાજયોગથી 5 રાશિના જાતકો થશે માલામાલ, બેન્ક બેલેન્સ વધશે
બુધ અને શુક્રની યુતિ મિથુન રાશિમાં થવાથી લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે. 14 જૂનથી લક્ષ્મી નારાયણ રાજયોગ પ્રભાવી થશે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધ અને શુક્રના મિત્રતા પૂર્ણ સંબંધ જણાવવામાં આવ્યાં છે. તેવામાં શુક્રનું બુધની સ્વરાશિમાં જવું શુભ પરિણામ આપશે. તેવામાં 14 જૂન બાદ મિથુન, કન્યા, તુલા સહિત 5 રાશિના જાતકોનું ભાગ્ય ચમકવાનું છે. આ રાશિના જાતકોને રોકાણથી લાભ, સરકારી ક્ષેત્રમાં સફળતા અને ધન સંપત્તિનો યોગ બની રહ્યો છે. આવો જાણીએ લક્ષ્મી નારાયણ રાજયોગથી કયાં જાતકોને લાભ મળવાનો છે.
Jun 11,2024, 15:34 PM IST
Laxmi Narayan Yog 2024
આ રાશિઓના સપના પુરા કરશે ફેબ્રુઆરી, 'શુભ યોગ' કિસ્મતની બાજી પલટી નાખશે, મની જ મની
Lakshmi Narayan Yog: શુક્ર 12 ફેબ્રુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે. એવામાં, બુધ અહીં પહેલેથી જ હાજર છે અને તેઓ શુક્ર સાથે મળીને લક્ષ્મી નારાયણ યોગ બનાવશે. ધન પ્રાપ્તિ માટે તે ખૂબ જ શુભ અને અસરકારક માનવામાં આવે છે. જાણો કઈ રાશિના જાતકોને આ સમયગાળામાં વિશેષ લાભ થશે.
Jan 27,2024, 11:49 AM IST
Lakshmi Narayan Yoga
ફેબ્રુઆરીમાં બુધ અને શુક્રની આ જાતકો પર રહેશે કૃપા, લક્ષ્મી નારાયણ યોગથી થશે ધનલાભ
ફેબ્રુઆરી મહિનામાં મકર રાશિમાં બુધ અને શુક્રની યુતિ થઈ રહી છે, જેનાથી લક્ષ્મી નારાયણ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. તેવામાં મેષ સહિત કેટલાક જાતકોના જીવનમાં સકારાત્મક પ્રભાવ પડી શકે છે.
Jan 21,2024, 16:38 PM IST
budh shukra yuti
બુધ અને શુક્રની યુતિથી સર્જાશે લક્ષ્મીનારાયણ યોગ, 3 રાશિ માટે ખુલી જશે કુબેરનો ખજાનો
Budh Shukra Yuti: 25 ડિસેમ્બર 2023 ના રોજ સવારે શુક્ર રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે 28 ડિસેમ્બરે વક્રી બુધ પણ વૃશ્ચિક રાશિમાં ગોચર કરશે. વૃશ્ચિક રાશિમાં બુધ અને શુક્રની યુતિ બનવાથી લક્ષ્મીનારાયણ યોગ પણ સર્જાશે. આ યોગ કેટલીક રાશિના લોકો માટે કુબેરના ખજાનાના દરવાજા ખોલી દેશે.
Dec 19,2023, 16:10 PM IST
venus and mercury conjunction
લક્ષ્મી નારાયણ યોગથી રાતોરાત ચમકી જશે આ 3 રાશિઓની કિસ્મત
Venus and Mercury Conjunction: જ્યારે કોઈ પણ 2 કે 3 ગ્રહો એક રાશિમાં હોય છે, ત્યારે તેમના મિલનથી શુભ કે અશુભ યોગ બને છે. 25મી જુલાઈના રોજ બુધ અને શુક્ર વચ્ચે પણ આવી જ મુલાકાત થવા જઈ રહી છે.
Jul 18,2023, 16:20 PM IST
laxmi narayan yog
એક મહિના સુધી બે હાથે રુપિયા ભેગા કરશે આ રાશિના લોકો, રોકાણથી થશે જબરદસ્ત ફાયદો
Laxmi Narayan Yog: જુલાઈ મહિનામાં બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મીનારાયણ યોગનું નિર્માણ થશે. આ યોગ કેટલીક રાશિના જાતકો માટે લાભદાયક સાબિત થશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ અને શુક્ર એક રાશિમાં હોવાના કારણે લક્ષ્મી નારાયણ યોગ બનશે. આ યોગ અતિ શુભ માનવામાં આવે છે. સિંહ રાશિમાં આ યુતિ સર્જાશે જેના કારણે કેટલીક રાશિના લોકોને ખૂબ જ ફાયદો થશે. આ યોગ 7 ઓગસ્ટ સુધી રહેશે.
Jul 7,2023, 7:33 AM IST
Trending news
mahabharat
શકુનીના પાસા તેમની વાત માનતા હતા, સમજી જતા હતા ઈશારા, મોત બાદ ક્યાં ગાયબ થઈ ગયા?
bollywood
પાતળી સાડી, ભીંજાયેલું શરીર...એક સીનમાં હીરોઈનની દિવાની બની ગઈ દુનિયા! આજે પણ યાદગાર
Shanidev
આ 5 રાશિ છે શનિદેવને અત્યંત પ્રિય, સાડા સાતી-ઢૈય્યાથી રાખે દૂર, ધનની ક્યારેય કમી નહી
Women
કયા સમયે મહિલાઓએ સૌથી વધુ રાખવું જોઈએ પોતાની હેલ્થનું ધ્યાન? ભારે પડી શકે છે ભૂલ
bank holiday
31નો મહિનો અને 15મા દિવસ બેંક બંધ...જાણો ઓક્ટોબરમાં ક્યારે ક્યારે બંધ રહેશે બેંકો?
gujarat rains
આ જિલ્લાઓમાં ભારે વરસાદનું યેલો એલર્ટ! જાણો ગરબા રસિયાઓને શું મળ્યા રાહતના સમાચાર?
Health Care Tips
શું અમુક ફળ કે શાકભાજી ખાવાથી વધી શકે છે બાળકોની હાઈટ? શું કહે છે નિષ્ણાતો
Mayank Yadav
ટીમ ઈન્ડિયામાં શોએબ અખ્તર જેવા ખૂંખાર બોલરની એન્ટ્રી, આગના ગોળાની જેમ ફેંકે છે બોલ
Business
આવો મોકો ફરી ક્યારેય નહીં મળે! શેર બજારમાં આ બે કંપનીઓ કરી રહી છે IPO લાવવાની તૈયારી
Reliance Industries
એક દિવસમાં કેટલું કમાય છે ગુજરાતના બિઝનેસમેન મુકેશ અંબાણી, જાણીને આંખો ફાટી જશે!