हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
aditya L1 mission
Aditya l1 mission News
ISRO Aditya L1
50 વર્ષનું સૌથી મોટું 'સોલર સ્ટોર્મ' : Aditya-L1એ કેપ્ચર કર્યાં ભયાનક દ્રશ્ય
Aditya L1 Mission: સૂર્યની સપાટી પર ઉભા થયેલા ભયાનક સૌર તોફાન તાજેતરમાં પૃથ્વીથી ટકરાયું હતું. ઈસરોના આદિત્ય-એલ1 પર લાગેલા પેલોડે આ ઈવેન્ટને કેદ કરી છે.
May 15,2024, 18:35 PM IST
ISRO Aditya L1
ISROએ સોલાર મિશનમાં રચ્યો ઈતિહાસ; ઈસરોએ રચેલા ઇતિહાસથી સૂર્યનાં કયાં રહસ્યો ઉકેલાશે?
Isro successfully injects Aditya-L1:
Jan 6,2024, 18:46 PM IST
aditya L1 mission
Aditya-L1 Mission: ઈસરોએ આપી ખુશખબર, ધરતીથી 9.2 લાખ કિમી દૂર પહોંચ્યું આદિત્ય-એલ1
આદિત્ય-એલ1 મિશનને લઈને ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોએ મહત્વના અપડેટ આપ્યા છે. તેણે જણાવ્યું કે સ્પેસક્રાફ્ટ ટ્રેક પર છે. તેણે ધરતીથી 9.2 લાખ કિમીનું અંતર કાપી લીધુ છે.
Sep 30,2023, 21:11 PM IST
aditya L1 mission
એલ 1 પહોચ્યું આગામી ભ્રમણકક્ષામાં, હવે 15 સપ્ટેમ્બરનો દિવસ મહત્વપૂર્ણ
Aditya L 1 Mission: 10 સપ્ટેમ્બરના રોજ, આદિત્ય L1 તેના ત્રીજા જમ્પ દ્વારા પૃથ્વીની આગામી ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું. હવે આગામી છલાંગ 15મી સપ્ટેમ્બરે લેવાના છે. L1 પોઈન્ટ સુધી પહોંચવા માટે, આદિત્ય મિશનને કુલ 15 લાખ કિમીનું અંતર કાપવું પડશે.
Sep 10,2023, 9:55 AM IST
Aditya L1
Aditya L1 એ લીધી જબરદસ્ત સેલ્ફી, પછી પાડ્યો પૃથ્વી અને ચંદ્રમાનો સુંદર Photo
Aditya L 1 Mission Latest Picture: ઈસરોએ આદિત્ય એલ1 મિશનની લેટેસ્ટ તસવીર શેર કરી છે જેમાં ધરતી અને ચંદ્રમા બંને જોવા મળી રહ્યા છે. અત્રે જણાવવાનું કે તેને ધરતીથી 15 લાખ કિમીના અંતરે સ્થાપિત કરવાનો છે.
Sep 7,2023, 14:35 PM IST
aditya L1 mission
Aditya L1: નજીક જવાની જરૂર નથી, આટલી દૂરથી નજર ઉઠાવીને સૂરજને વાંચી લેશે આદિત્ય L1
Aditya L 1 Mission: આદિત્ય એલ1 મિશનને શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોંચ કરવામાં આવ્યું છે. PSLV-XL દ્વારા, તેને L1 પોઈન્ટ પર સ્થાપિત કરવામાં આવશે જ્યાંથી સૂર્યનો ચહેરો વાંચી શકાશે. આદિત્ય મિશનને L1 પોઈન્ટ સુધી પહોંચવામાં લગભગ 120 દિવસ લાગશે.
Sep 2,2023, 13:38 PM IST
Aditya L1
પહેલા ચંદ્ર પર ચમત્કાર, હવે સૂર્યને નમસ્કાર; હેલો ઓર્બિટમાં સ્થાપિત થશે Aditya L1
ISRO Sun Mission: શ્રીહરિકોટાથી ISRO દ્વારા આદિત્ય L1 સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. આદિત્ય L1 લગભગ 120 દિવસમાં 15 લાખ કિલોમીટરની મુસાફરી કરીને L1 પોઈન્ટ પર પહોંચશે.
Sep 2,2023, 12:34 PM IST
aditya L1 mission
Aditya L1 Launch : ભારતના અભિમાન આદિત્ય-L1નું સફળ લોન્ચિંગ , ચંદ્ર પછી ભારતનો સૂર્ય મિશનમાં ડંકો
Aditya L1 Launch Live: ચંદ્રમાની સપાટી પર ચંદ્રયાન 3ના સફળ સોફ્ટ લેન્ડિંગ બાદ હવે દેશની સાથે સાથે સમગ્ર વિશ્વની નજર ઈસરોના સૂર્ય મિશન એટલે કે Aditya-L1 પર ટકેલી છે. શ્રીહરિકોટાના લોન્ચિંગ સેન્ટરથી આદિત્ય-એલ1 મિશનને આજે 11.50 વાગે લોન્ચ કરાયું છે. આદિત્ય એલ-1 અંતરિક્ષ યાનને પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું એક ટકા જેટલું અંતર કાપીને એલ-1 પોઈન્ટ પર પહોંચાડશે.
Sep 2,2023, 12:36 PM IST
gujarat
અંતરિક્ષમાં ગુજરાતનો ડંકો! સૂર્યની સપાટી પર અભ્યાસ કરશે અમદાવાદનું આ ઇન્સ્ટ્રુમેન્ટ
ચંદ્રયાન બાદ આદિત્ય એલ1 મિશનનું લોંચ રિહર્સલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગે આદિત્ય એલ1 ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવશે. આ મિશન આંધ્રપ્રદેશનાં શ્રીહરિકોટા સ્થિત અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી PSLV-C57 રોકેટથી લોન્ચ કરાશે.
Aug 31,2023, 16:03 PM IST
Aditya L1
આદિત્ય L1: ચંદા મામા પછી હવે સૂરજ ચાચાનો વારો, આદિત્ય-L1ની લોન્ચ તારીખ આવી ગઈ
Aditya L1 Launch Time: ચંદ્રયાન-3 મિશનની સફળતા બાદ ISRO હવે સૂર્ય પર મિશનને મોકલવાની તૈયારી કરી રહ્યું છે. 2 સપ્ટેમ્બરે ISRO આદિત્ય-L1 મિશન લોન્ચ કરી શકે છે, જે સૂર્યના ઘણા રહસ્યો જાહેર કરશે.
Aug 26,2023, 19:54 PM IST
Trending news
Kidney Stone
પથરીનો સાવ મફત ઈલાજ, ઓપરેશન વિના તુટીને નીકળી જશે પથરી, ખાલી પેટ ખાવું આ લીલું પાન
donald trump
કોર્ટે ટ્રમ્પને આપ્યો 440 વોટનો જબરદસ્ત 'ઝટકો', નાગરિકતાવાળા આદેશ પર લગાવી રોક
rice flour
ડલ સ્કિન માટે બેસ્ટ છે આ સફેદ પાવડર, ફેશિયલ કરાવ્યું હોય તેવો ગ્લો ચહેરા પર આવશે
Trigrahi Yog 2025
સૂર્ય, બુધ અને શનિનો ત્રિગ્રહી યોગ 3 રાશિઓ માટે કષ્ટકારી, યાત્રા અને રોકાણમાં રાખવું
Government scheme
સરકાર બિઝનેસ માટે આપી રહી છે ફંડ, આ સરકારી યોજનાઓમાં મળી રહ્યાં છે રૂપિયા
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું