हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ahmedabad Court
Ahmedabad court News
gujarat
હવે,આજ બાકી હતું! અ'વાદમાં નકલી કોર્ટ પકડાઈ, વાંધા વાળી જમીનોના અનેક ઓર્ડર થતા હડકંપ
નકલી પોલીસ અને અધિકારીઓ બાદ નકલી કોર્ટ પકડાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદમાં હવે નકલી કોર્ટ પકડાઈ છે. જેમાં આર્બિટ્રેટર બની અનેક નકલી ઓર્ડર અપાયા હોવાનો ખુલાસો થયો છે.
Oct 21,2024, 20:02 PM IST
Ahmedabad
કિંજલ દવેના મુખે ફરી સાંભળવા મળશે ‘ચાર ચાર બંગડી’ વાળું ગીત, કોર્ટે શું આપ્યો ચુકાદો
ગુજરાતી ગીત "ચાર ચાર બંગડીવાળી ગાડી" કેસમાં સિંગર કિંજલ દવેને અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંથી મોટી રાહત મળી છે, ટૂંકમાં કહીએ તો સિવિલ કોર્ટમાં કિંજલ દવે આ કેસ જીતી ગઈ છે.
Jan 30,2024, 20:05 PM IST
Tejashwi Yadav
ગુજરાતીઓને ઠગ કહેવાના કેસમાં તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધી, હાજર થવા કોર્ટનો આદેશ
Defamation Case: ગુજરાતીઓને ઠગ કહેવાના મામલામાં માનહાનિ કેસનો સામનો કરી રહેલા બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલી વધી ગઈ છે. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે તેજસ્વી યાદવને આગામી મહિનાની 22 તારીખે કોર્ટમાં હાજર થવાનું સમન્સ પાઠવ્યું છે.
Aug 28,2023, 17:15 PM IST
gujarat
ઇસ્કોન બ્રિજ: નબીરાના પિતા પ્રજ્ઞેશ પટેલને જેલમાં ધકેલ્યો, તથ્યના 3 દિવસના રિમાન્ડ
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરી 9 લોકોની જિંદગી છીનવી લેનાર નબીરો અને પિતાને જ્યારે કોર્ટ રૂમમાં લાવવામાં આવ્યા ત્યારે કોર્ટરૂમ ખીચોખીચ ભરેલો હતો.
Jul 21,2023, 20:47 PM IST
gujarat
Gujarat News: કેજરીવાલ અને સંજય સિંહને ઝટકો, કોર્ટ નારાજ, 13મીએ થવું પડશે હાજર
Gujarat Universtiy defamation Case: ગુજરાત યુનિવર્સિટીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. યુનિવર્સિટીનું કહેવું છે કે જ્યારે પીએમ મોદીની ડિગ્રી વિવાદ પર ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય આવ્યો હતો.
Jun 7,2023, 15:36 PM IST
judgement
દીકરી સાથે અનૈતિક સંબંધ તો નથી ને? પત્નીએ પૂછતાં સનકી પતિએ કરી હત્યા, આવ્યો ચુકાદો
Judgement Day : અમદાવાના બાવળામાં છ વર્ષ પહેલા પત્ની અને પુત્રીની હત્યાના ગુનામાં સ્થાનિક કોર્ટે પતિને આજીવન કેદની સજા ફટકારી છે. પુત્રી સાથેના સંબંધો બાબતે ઝઘડો થતાં પતિએ બંનેની હત્યા કરી
May 15,2023, 12:05 PM IST
gujarat
મેધા પાટકર અને વીકે સક્સેના 23 વર્ષથી લડી રહ્યા છે કાયદાકીય લડાઈ,ગુજરાત સાથે છે નાતો
medha patkar vs vk saxena: સામાજિક કાર્યકર મેધા પાટકર અને વી.કે. કે સક્સેના વચ્ચેનો આ એકમાત્ર કેસ નથી, તેમ છતાં દિલ્હીની એલજી વીકે સક્સેના સામે અમદાવાદની અદાલતે ચુકાદો આપ્યા બાદ 21 વર્ષ જૂનો આ વિવાદ ચર્ચામાં આવ્યો છે.
May 12,2023, 18:04 PM IST
Ahmedabad Court
તેજસ્વી યાદવને ગુજરાતીઓને ઠગ કહેવા ભારે પડ્યા! અમદાવાદ મેટ્રો કોર્ટમાં નોંધાઈ ફરિયાદ
બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ દ્વારા સભાન અવસ્થામાં ગુજરાતીઓને બદનામ કરવાનો પ્રયાસ થયો હોવાનું અરજીમાં જણાવાયું છે. તેજસ્વી યાદવે આ નિવેદન 22 માર્ચ 2023નાં રોજ આપ્યું હતું.
Apr 26,2023, 17:30 PM IST
gujarat news
મુસ્લિમ માતાની સંપત્તિ પર હિંદુ દીકરીઓનો અધિકાર નથી, ગુજરાત કોર્ટનો મોટો ચુકાદો
જોકે, 1979માં એક ગર્ભવતી મહિલા રંજન ત્રિપાઠીએ તેના પતિને ગુમાવી દીધા હતા. રંજનને પહેલેથી જ બે દીકરીઓ હતી. રંજનનો પતિ ભારત સંચાર નિગમ લિમિટેડનો કર્મચારી હતો. BSNLએ તેને રહેમિયતના આધારે ક્લાર્ક તરીકે રાખ્યો હતો.
Feb 5,2023, 20:12 PM IST
gujarat
પૂર્વ IPS સંજીવ ભટ્ટના 20 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર, કોર્ટ ગાદલું આપવા સહમત
સરકારી વકીલે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ત્યારે બચાવ પક્ષના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, સંજીવ ભટ્ટને કમરમાં તકલીફ હોવાના કારણે પોલીસ કસ્ટડીમાં ગાદલું આપવામાં આવે. નામદાર કોર્ટે બચાવ પક્ષની દલીલને ગ્રાહ્ય રાખી હતી.
Jul 14,2022, 14:37 PM IST
Trending news
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા
RBI proposal floating rate loans
લોન લેનારાઓ માટે સૌથી મોટા ખુશખબર; આ ચાર્જમાંથી મળી શકે છે છૂટકારો! કોને મળશે ફાયદો
Rishabh Pant
મહામુકાબલાના થોડા કલાકો પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર, આ સ્ટાર પ્લેયર બીમાર
Gujarati Video
ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારને કેટલો ટેક્સ ચૂકવ્યો? અને હવે કેટલો ચૂકવવો પડશે?
bollywood
આ ફિલ્મ જોઈ ભુલી જશો સનમ તેરી કસમ અને રાંઝણા ફિલ્મ, ફિલ્મની 2 રીમેક બની એ પણ છે હીટ
corona virus
કોરોનાના વધુ એક વેરિએન્ટથી વિશ્વમાં ફરી ફફડાટ; ચીનમા મળી આવ્યો કોરોનાનો નવો વેરિએન્ટ
Airtel Recharge
ભારત-પાકિસ્તાન મેચ જુઓ બિલકુલ ફ્રી ફ્રી ફ્રી; આ છે Jio, Airtel અને Viની 'ડબલમઝા' ઓફર