हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
erupted
Erupted News
Vadodara
વડોદરા કાશ્મીર બની રહ્યું છે? હિંદુ તો ઠીક હિંદુઓના દેવ પણ નથી સલામત, મેયરે બે હાથ જ
ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં થોડા દિવસો અગાઉ એક વિદ્યાર્થી દ્વારા હિન્દુ દેવી દેવતાઓના અશોભનીય કલાકૃતિ બનાવવાના મામલે ભારે હોબાળો થયો હતો. હજી તો પોસ્ટર વિવાદ સમ્યો નથી તે પેહલા શહેરમાં ફરી એક વખત દેવી દેવતાઓના અપમાનની એક ઘટના પ્રકાશમાં આવી છે. વડોદરાના નવલખી મેદાનમાં આવેલા કૃત્રિમ તળાવ નજીકથી દેવી દેવતાઓની ખંડિત મૂર્તિઓ મળી આવી હતી. નવલખી મેદાનમાં કચરામાંથી મૂર્તિઓ મળી આવતા હિન્દુ ધર્મની લાગણી દુભાઈ છે. જેના કારણે હિન્દુ સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
May 22,2022, 22:11 PM IST
gujarat
મહાકૌભાંડ: મન પડે તે યુનિવર્સિટીમાંથી મન પડે તે ડિગ્રી, ભાવ માત્ર 20 હજાર
જિલ્લા પોલીસે બોગસ ડિગ્રી માર્કશીટનું દેશવ્યાપી કૌભાંડ ઝડપી લીધું હતું. જેમાં ગુગલમાં કથિત રીતે નોકરી કરી ચુકેલી મુળ છત્તીસગઢની અને દિલ્હીમાં રહેતી કોમ્યુટર એન્જિનિયર મહિલા બીએથી લઇને પીએચડી સુધીની ડિગ્રીનં 20 થી માંડીને 4 લાખ રૂપિયામાં સોદો કરતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કૌભાંડમાં અનેક મોટા માથાની સંડોવણી હોવાની શક્યતા છે.
Jan 26,2022, 16:03 PM IST
Sand powder scandal
લો બોલો! રેતીનો પાઉડર બનાવી તેના નિકાસ કરવાનું પણ કૌભાંડ, ઝડપાયું
જીલ્લાના કાલોલ તાલુકાના ભૂખી ગામેથી રેતીનું ગેરકાયદેસર વર્ગીકરણ તેમજ રેતીનો પાવડર બનાવી તેની નિકાસ કરતા પ્લાન્ટ પંચમહાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. પંચમહાલ જીલ્લામાં ખનીજ પેદાશોનું ગેરકાયદેસર ખનન કરી તેની હેરાફેરી કરવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે પંચમહાલ જીલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા આ અંગે સમયાંતરે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે.
Nov 25,2019, 19:53 PM IST
Trending news
Jammu Kashmir Exit Poll 2024
જમ્મુ-કાશ્મીરમાં INDIA ગઠબંધનની બની શકે છે સરકાર!, ભાજપને ઝટકોઃ EXIT POLL
Statement of Swami Anupam Swarup
નવરાત્રિ પર એવું તો શું બોલ્યા આ સ્વામિનારાયણ સ્વામી? કોણ છે સાધુ ? કેમ ભભૂક્યો રોષ
gujarat
રાજ્ય સરકારના કર્મીઓને મળી શકે છે ખુશખબર! જાણો કાલે કેબિનેટ બેઠકમાં કયા મુદ્દા ચર્ચા
stock market news
પેની સ્ટોકનો કમાલ, 1 લાખ રૂપિયાનું રોકાણ કરી ઈન્વેસ્ટરો બની ગયા કરોડપતિ
gujarat
શું રવિવારે ગુજરાતમાં કેબિનેટનું વિસ્તરણ થશે? અનેક તર્ક વિતર્ક બાદ ખૂલી ગયું રહસ્ય
navratri 2024 events
ડાંડિયા અને ગરબામાં શું અંતર છે? 90% લોકોને નથી ખબર આ સવાલનો જવાબ
breaking news
નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે ગુજરાત પોલીસ સજ્જ, રાજ્યભરમાં કેવી કરાઈ છે સુરક્ષા
High Cholesterol
હાઈ કોલેસ્ટ્રોલના કારણે 3 સૌથી મોટા જોખમો, એક જીવલેણ સાબિત થઈ રહ્યો છે, ધ્યાન રાખજો
Vande Bharat train
વંદે ભારત ટ્રેન પર કેમ ફેંક્યા હતા પથ્થર? આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
New Nissan Magnite
6 લાખથી ઓછી કિંમતમાં લોન્ચ થઈ આ દમદાર SUV,મળશે શાનદાર ફીચર અને પાવરટ્રેન