हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ruin
Ruin News
amitabh bachchan
અમિતાભના એક નિર્ણયે નોતરી હતી બરબાદી...કંગાળ થઈ ગયા હતા, ઘરની હરાજી થવાની હતી
Amitabh Bachchan Net Worth: હિન્દી સિનેમામાં 55 વર્ષની શાનદાર સફર કરનારા અમિતાભ બચ્ચને પોતાની જિંદગીમાં અનેક ઉતાર ચડાવનો સામનો કર્યો છે. એક સમય એવો પણ હતો જ્યારે તેમની પાસે ચોકીદારને આપવા માટે પગારના પૈસા પણ નહતાં અને તેમના ઘરની બોલી લાગવાની હતી. તે સમયે આખું બોલીવુડ તેમની આ સ્થિતિ પર હસતું હતું. એક ખોટા નિર્ણયે તેમને કંગાળ કરી નાખ્યા હતા. પરંતુ તેમણે હાર ન માની. મુકદ્દર કા સિકંદર બનતા તેમણે કોઈ પણ મદદ વગર ફરીથી પોતાની કરિયરને ઊંચાઈ પર પહોંચાડી. આજે તેઓ ભારતના સૌથી અમીર કલાકારોમાંથી એક છે અને નેટવર્થ અબજોમાં છે.
Sep 25,2024, 11:11 AM IST
gujarat police
ભરૂચમાંથી મળી આવ્યો ગુજરાતને બરબાદ કરવાનો સામાન, પોલીસ પણ આશ્ચર્યચકિત
જિલ્લામાં અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચેથી મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ સાથે 3 નશાના સોદાગરોને SOG એ ઝડપી પાડ્યા છે. મ્યાઉ મ્યાઉ ડ્રગ્સનો 27 ગ્રામ 380 મિલિગ્રામ જથ્થો ઝઘડિયાના દઢેડા ગામનો સાદાબોદીન ઉર્ફે સાદાબ શેખ લેવા આવ્યો હતો. ₹2.73 લાખનું એમ.ડી. ડ્રગ્સ, ઇકો કાર, 4 મોબાઈલ મળી કુલ ₹5 લાખનો જથ્થો પોલીસ દ્વારા કબ્જે કરાયો છે. સમગ્ર મામલે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એસ.ઓ.જી. પી.આઈ. કે.ડી. મંડોરા એ હાથ ધરી છે.
Feb 27,2022, 21:54 PM IST
Every house
દરેક ઘરમાં વિભિષણ અને મંથરાઓ હોય છે, જેના કારણે આખુ ઘર બરબાદ થાય છે: નીતિન પટેલ
ગુજરાતના પૂર્વ નાયબમુખ્યમંત્રી અને મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યા બાદ નીતિન પટેલ હાલ એક પછી એક કાર્યકર્તા સાથે મુલાકાત કરી રહ્યા છે. પોતાના મત વિસ્તારમાં ફરી રહ્યા છે. આજે મહેસાણામાં આયોજીત ભાજપ કાર્યકર્તાઓના એક સંમેલનમાં સંબોધન દરમિયાન નીતિન પટેલ પોતાના વિરોધીઓ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમના અનુસાર રામાયણમાં વિભીષણ પણ હોય છે અને મંથરા પણ હોય છે.
Sep 19,2021, 21:35 PM IST
Trending news
Gujarat IPS
ગુજરાતની IPS લોબીમાં નવી ચર્ચા શરૂ, કયા IPS અધિકારીએ 22 કરોડનો તોડ કર્યો?
Modern Muslim Country
દુનિયાનો સૌથી મોર્ડન મુસ્લિમ દેશ, જ્યાં છોકરી લગ્ન કર્યા વગર બની શકે છે માતા
TVS Jupiter
1 રૂપિયાથી ઓછો હશે 1 km ચલાવવાનો ખર્ચ, જલ્દી લોન્ચ થશે દુનિયાનું પ્રથમ CNG સ્કૂટર
Mahakumbh Monalisa
મહાકુંભ મોનાલિસાએ પહેલીવાર બનાવેલી Reels રાતોરાત વાયરલ થઈ, વીડિયોને લાખો વ્યૂઝ મળ્યા
Champions Trophy 2025
ભારત સામે હારવા છતાં સેમી ફાઈનલમાં પહોંચી શકે છે પાકિસ્તાન, જાણો શું છે સમીકરણ
Lord Shiva
ભગવાન શિવને ખુબ જ પ્રિય હોય છે આ 5 રાશિવાળા, કોઈ કશું બગાડી શકે નહીં, ધન ભરપૂર રહે
ice on skin
Skin Care: ચહેરા પર બરફ લગાડવાથી થાય છે આ 5 ફાયદા, ગરમીમાં સ્કિન કેરની સૌથી સરળ રીત
American Airlines
દિલ્હી આવતા વિમાનને આકાશમાં ઈટાલીના ફાઈટર જેટ ઘેરી લીધુ, જુઓ Video
fenugreek water
Fenugreek: બસ 30 દિવસ પીવો મેથીનું પાણી, શરીરમાંથી આ બીમારીઓ નીકળી ન જાય તો કહજો..
Budh Rahu Yuti 2025
Budh Rahu Yuti 2025: પાપી ગ્રહ રાહુ સાથે બુધની યુતિ આ 5 રાશિઓને કરાવશે અણધાર્યા લાભ