हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
urea fertilizer
Urea fertilizer News
gujarat
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર! એક બોરી યુરિયા એક બોટલમાં, આ વર્ષે ખરીદશો તો મળશે સહાય
રાજ્યના ખેડૂતોને દાણાદાર યુરિયાના બદલે નેનો યુરિયાનો ઉપયોગ કરવાની ભલામણ કરતા કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, નેનો યુરિયાની ૫૦૦ મિ.લી.ની એક બોટલ, ૪૫ કિ.ગ્રા. દાણાદાર યુરિયાની એક થેલીની ગરજ સારે છે.
Aug 8,2024, 16:40 PM IST
urea fertilizer
સુરેન્દ્રનગરમાં યુરીયા ખાતરની અછત; અપૂરતો જથ્થો ખેડૂતોને ફાળવવામાં આવતાં રોષ ફેલાયો
Shortage of Urea Fertilizer in Surendranagar
Dec 15,2022, 15:55 PM IST
gujarat
સરકારે કરી લાલ આંખ, ગેરકાયદેસર યુરિયા ખાતર વેચનારની હવે ખેર નહીં
મંત્રીએ ઉમેર્યુ કે, તાજેતરમાં હારીજ ખાતે પકડાયેલ યુરિયા ખાતરમાં ડીસાના વિક્રેતા સંકળાયેલા હોવાનું જણાતા તેનું ખાતર વિતરણનું લાયસન્સ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યું છે અને પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે.
Jun 9,2022, 19:02 PM IST
Rajkot
ખેડૂતોને ભાગ્યમાં પણ પથરા અને ખાતરમાં પણ! યુરિયા ખાતરની થેલીમાં પણ મસમોટુ કૌભાંડ
મેવાસા ગામે યુરિયા ખાતરની થેલીમાંથી ધૂળ અને પથ્થર નીકળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, શિયાળુ રવી પાક સમયે યુરિયા ખાતર મોટા પ્રમાણમાં ખેડૂતો દ્વારા સહકારી મંડળીમાંથી ખરીદી થતી હોય છે. ત્યારે કૃભકો કંપનીના યુરિયા ખાતરમાં કૌભાંડની ગંધ આવી રહી છે. મેવાસા સહકારી મંડળીમાંથી ખેડૂતો દ્વારા કૃભકો કંપનીનું 16 નંબરની થેલીનું ખાતર ખરીદ્યું હતું. ખરીદી કરવામાં આવી ત્યારબાદ રવી પાકમાં આ ખાતર નાખવામાં આવ્યું તે સમયે આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
Jan 1,2021, 17:17 PM IST
Becharaji
બેચરાજીમાં યુરીયા ખાતરની તંગીથી ખેડૂતો પરેશાન
મહેસાણાના બહુચરાજીમાં છેલ્લા એક મહિનાથી યુરિયા ખાતર ન મળતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વાવેતર સાથે ખાતરની માગ વધી હોવાને કારણે યુરિયાની તંગી સર્જાઈ છે...ત્યારે પાક પર માઠી અસરની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે. યુરિયા ખાતર માટે એગ્રો સેન્ટર તેમજ સહકારી મંડળીઓના ચક્કર કાપી ખેડૂતોની હાલત દયનીય બની છે.
Jan 2,2020, 16:40 PM IST
અમદાવાદ
નારોલમાંથી ઝડપાયેલા ખાતરનો મામલો, પોલીસે ગુનો નોંધી શરૂ કરી તપાસ
અમદાવાદના નારોલમાંથી ઝડપાયેલા ખાતરનો મામલો.ચાર શખ્સ સામે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.ફેક્ટરી માલિક સહિત ચાર લોકોની અટકાયત.ખાતરના સેમ્પલની તપાસ બાદ નોંધાયો ગુનો. 15 દિવસ પહેલા ઝડપાયું હતું યુરિયા ખાતર.
May 27,2019, 16:00 PM IST
Trending news
gujarat
ડીસામાં લવ જેહાદ! વિધર્મી શખ્સ પરણિતાને ભગાડી ગયો, હદ તો ત્યારે થઈ જ્યારે પતિ પોલીસ.
sarkari naukri
પરીક્ષા વગર રેલવેમાં સીધી મળશે સરકારી નોકરી, લાખોમાં હશે પગાર, જાણો વિગત
gujarat
'ડિજિટલ અરેસ્ટ' કૌભાંડનો પર્દાફાશ; 17ની ધરપકડ, એક હજારથી વધુ લોકો ભોગ બન્યા!
entertainmnet
મર્ડર મિસ્ટ્રી ઉકેલતી દેખાઈ કાજોલ, તો કૃતિનો સાઈકો અવતાર; ખુબ જ દમદાર ફિલ્મ ટ્રેલર
gujarat
માનવતા લજવતો કિસ્સો! પાડોશી નરાધમે 4 બાળકીઓ પર દુષ્કર્મ આચર્યું, મોબાઇલથી વીડિયો...
breaking news
ગુજરાતમાં સરકારી નોકરી શોધતા ઉમેદવારોની દિવાળી સુધરી, GPSCએ જાહેર કરી ભરતી
gujarat
અચાનક આવી ચઢેલા વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી; 75 હજાર હેકટરમાં આ પાક પલળી ગયા!
health
આપણા શરીરમાં વિટામિન B12ની આટલી જરૂર કેમ પડે છે? જાણો તેના વગર શું થશે
Tata Group
₹190 પર જઈ શકે છે ટાટાનો આ સસ્તો શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદો, કરાવશે કમાણી
health
આયુર્વેદના ડોક્ટરે જણાવી બીપી-કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે ખજૂર+લસણ ખાવાની રીત