લાખો લોકો જેની રાહ જોઇ રહ્યા હતા હવે તે કામ કરી રહી છે Maruti! એકદમ ખાસ છે આ નવી કાર
Maruti eVX: ટાટા અને મહિન્દ્રાએ ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે અને ઇલેક્ટ્રિક કાર વેચી રહી છે. એવામાં લોકો રાહ જોઈ રહ્યા હતા કે મારુતિ સુઝુકી ક્યારે ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે. આગામી વર્ષના અંત સુધીમાં લોકોની રાહનો અંત આવશે.
Trending Photos
Maruti eVX- Electric SUV: ભારતમાં તેમજ સમગ્ર વિશ્વમાં ઈલેક્ટ્રિક કાર પર ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે, પરંતુ મારુતિ સુઝુકીએ હજુ સુધી કોઈ ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી નથી. જો કે, ટાટા અને મહિન્દ્રાએ ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે અને ઇલેક્ટ્રિક કાર વેચી રહી છે. એવામાં લોકો રાહ જોઈ રહ્યા હતા કે મારુતિ સુઝુકી ક્યારે ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે. આગામી વર્ષના અંત સુધીમાં લોકોની રાહનો અંત આવશે.
Instagram Down: 24 કલાકમાં મેટાને બીજો ઝટકો, Whatsapp બાદ Instagram પણ થયું ડાઉન
BAPS: મુસ્લિમ દેશ યૂએઇમાં ખુલશે પ્રથમ હિંદુ મંદિર, સામે આવી તારીખ
Petrol Price: આ પ્રકારે બચાવી શકો છો Petrol ના પૈસા, થોડી સાવધાની સુધારી દેશે બજેટ
જોકે મારુતિ સુઝુકીએ આ વર્ષે જાન્યુઆરીમાં આયોજિત ઓટો એક્સપોમાં તેની ઇલેક્ટ્રિક કાર- eVX નું કોન્સેપ્ટ વર્ઝન શોકેસ કર્યું હતું અને કહ્યું હતું કે તેને 2024માં લોન્ચ કરવામાં આવશે. હવે તે ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. પરંતુ, તેને ભારતમાં નહીં પરંતુ દક્ષિણ યુરોપમાં જોવા મળી છે. પ્રોટોટાઇપનું એકંદર સિલુએટ કન્સેપ્ટ વર્ઝન જેવું જ દેખાય છે. જોકે તેમાં કેટલાક ફેરફારો કરવામાં આવશે.
આ ગોમની વાત ના થાય!!! ઘેર ઘેર આંગણામાં પાર્ક કરેલા છે પ્લેન, તેમાં જાય છે ફરવા
'કુબેરનો ભંડાર' ગણી શકાય ગુજરાતના આ 3 ગામ, મેટ્રો સિટીમાં ન હોય એવી છે સુવિધાઓ
આ કાર ભારતમાં મારુતિ સુઝુકી માટે ખાસ છે કારણ કે તે તેની સાથે ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં પ્રવેશ કરશે. ઇલેક્ટ્રિક એસયુવીમાં ઉચ્ચ ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને ટૂંકા ઓવરહેંગ હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેનું પ્રોડક્શન વર્ઝન લગભગ 4,300 mm લાંબુ, 1,800 mm પહોળું અને 1,600 mm ઊંચું હશે.
Car Tips: કાર માટે બટાકાનો ધાંસૂ જુગાડ, આની સામે મોટી-મોટી ટેક્નોલોજી પણ છે ફેલ!
શું તમને પણ વધુ મચ્છર કરડે છે, જાણો આવું કેમ થાય છે, જાણો શું કહે છે રિસર્ચ
મારુતિ સુઝુકીએ પહેલેથી જ જાહેરાત કરી છે કે eVX SUV (તેના ખ્યાલ સ્વરૂપમાં) 60kWh બેટરી પેકથી સજ્જ હશે, જે લગભગ 550 કિમીની રેન્જ ઓફર કરવામાં સક્ષમ છે. તેના વર્જનમાં પણ સમાન ક્ષમતાની બેટરી મળવાની અપેક્ષા છે, જે લગભગ 500 કિમીની વાસ્તવિક દુનિયાની રેન્જ ઓફર કરી શકે છે.
ગુજરાતના આ ગામમાં અશુભ ગણાય છે રક્ષાબંધન, આજે પણ ઉજવાતી નથી રક્ષાબંધન
55 મિલિયન ઇન્ડીયને આ ગુજ્જુ ડોક્ટરનો વીડિયો જોઈ કહ્યું, ''ડોક્ટર હોય તો આવા''
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે