માત્ર KL Rahul જ નહીં આ ક્રિકેટરો પણ કરી ચૂક્યા છે બોલીવુડ હસીનાઓ સાથે લગ્ન

ભારતીય ક્રિકેટર કે.એલ.રાહલનું. આ ક્રિકેટરે 23 જાન્યુઆરીએ પોતાની ગર્લફ્રેન્ડ અને બોલીવુડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે. પરંતુ રાહુલ અને કોહલી સિવાય પણ ઘણા ક્રિકેટર્સ છે જેમણે બોલીવુડ એક્ટ્રેસ સાથે પ્રભુતામાં પગલા પાડ્યા છે. ચાલો જાણીએ વધુ વિગત સાથે....

માત્ર  KL Rahul જ નહીં આ ક્રિકેટરો પણ કરી ચૂક્યા છે બોલીવુડ હસીનાઓ સાથે લગ્ન

Cricketers Married Bollywood Actress: બોલીવુડ અને ક્રિકેટનો નાતો વર્ષો જૂનો છે. ઘણાં ક્રિકેટરો અને બોલીવુડ હસીનાઓની જોડી બની છે જેમાં સૌથી ફેમસ અને આજ દિન સુધી ચર્ચામાં રહેનાર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા છે. આ લિસ્ટમાં એક વધુ નામ જોડાયુ છે. ભારતીય ક્રિકેટર કે.એલ.રાહલનું. આ ક્રિકેટરે 23 જાન્યુઆરીએ પોતાની ગર્લફ્રેન્ડ અને બોલીવુડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે. પરંતુ રાહુલ અને કોહલી સિવાય પણ ઘણા ક્રિકેટર્સ છે જેમણે બોલીવુડ એક્ટ્રેસ સાથે પ્રભુતામાં પગલા પાડ્યા છે. ચાલો જાણીએ વધુ વિગત સાથે....

ઝાહીર ખાન અને સાગરિકા ઘાટગે
લગ્ન વર્ષ - 2017

મંસૂર અલી ખાન અને શર્મિલા ટૈગોર
લગ્ન વર્ષ - 1969

હરભજન સિંહ અને ગીતા બસરા
લગ્ન વર્ષ - 2015

મોહમ્મદ અઝરુદ્દીન અને સંગીતા બિજલાની
લગ્ન વર્ષ - 1996

યુવરાજ સિંહ અને હેઝલ કીચ
લગ્ન વર્ષ - 2016

હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનોવિક
લગ્ન વર્ષ - 2020

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા
લગ્ન વર્ષ - 2017

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news