हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અસલી ઘી
અસલી ઘી News
Ghee in Nose
નાકમાં દેશી ઘીના 2 ટીપા રોજ નાખો, ફેશિયલ વિના ત્વચા પર દેખાશે ગોલ્ડન ગ્લો
Ghee in Nose:ઘીનું સેવન કરવાથી થતા ફાયદા વિશે તો તમે પણ જાણતા હશો પરંતુ શું તમે જાણો છો કે રોજ દેશી ઘીના બે ટીપા નાખમાં નાખીને સુવાથી 5 સૌથી મોટા ફાયદા થાય છે? આજે તમને જણાવીએ નાકમાં ઘીના ટીપાં નાખીને સુવાથી શરીરમાં કેવા ફાયદા થાય છે.
Sep 21,2024, 8:25 AM IST
Ghee Benefits
ખાલી પેટ ચા કે કોફી નહીં 1 ચમચી ઘી ખાવાનું શરુ કરો, 30 દિવસમાં કાયાપલટ થઈ જશે
Ghee Benefits: જો તમે તમારા સ્વાસ્થ્યને સુધારવા માંગતા હોય તો તેના માટે સવારે સૌથી પહેલા ચા કે કોફી પીવાને બદલે એક ચમચી ઘી ખાવાની ટેવ પાડો. જો તમે તમારી સવારની આદતમાં આ નાનકડો ફેરફાર કરી લેશો તો તેનાથી શરીરને પાંચ ફાયદા થશે.
Jan 31,2024, 8:52 AM IST
ghee khajur
ઘરના ઘી સાથે ખજૂર ખાવાની આવી ગઈ સીઝન, જાણો દિવસમાં ક્યારે અને કેટલી ખજૂર ખાવી
Ghee Khajur: ખજૂર ખાવાથી બ્લડ પ્રેશર પણ સંતુલિત રહે છે અને બેડ કોલેસ્ટ્રોલ પણ ઘટે છે. ઘીમાં પણ હેલ્ધી ફેટ હોય છે જે શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલને જાળવી રાખે છે. આયુર્વેદ અનુસાર ઘી કફ અને વાત દોષને શાંત કરે છે સાથે જ ચિંતા અને સ્ટ્રેસથી પણ રાહત આપે છે.
Nov 30,2023, 8:46 AM IST
ઘી
Ghee purity: તમારો પરિવાર ખાય છે એ ઘી નકલી છે કે અસલી? આ સરળ રીતે ઓળખો
Ghee purity: ઘી એ કોઈ પણ ઘર એવું નહીં હોય જેના ઘરમાં નહીં હોય. હાલમાં ઘીનો ભાવ ઉંચકાયો હોવાથી લોકો ઓછા વત્તા પ્રમાણે ઉપયોગ કરે છે પણ ઘી ના ખાય એવી કોઈ વ્યક્તિ પણ નહીં હોય... ઘી એ સ્વાસ્થ્ય માટે અતિ ગુણકારી છે પણ હવે નકલી ઘીનો પણ બજારમાં રાફડો ફાટી નીકળ્યો છે. ઘી નકલી છે કે અસલી એ શંકા દૂર કરવા માટે તમે કેટલીક પદ્ધતિઓ અજમાવી શકો છો. કારણ કે જો તમે નકલી ઘી ખાઓ છો તો તે તમારા માટે ઘણું નુકસાનકારક સાબિત થઈ શકે છે.
Jun 17,2023, 13:18 PM IST
Trending news
IND vs BAN
ભારતે બાંગ્લાદેશને હરાવી 2-0થી સિરીઝ પર કર્યો કબજો, WTC ફાઈનલનો ખેલ રોમાંચક બન્યો
Navratri 2024
ગુજરાતના પ્રખ્યાત 9 મંદિરોમાં નવરાત્રિનું ભવ્ય આયોજન, ખાસ બનશે માતાની આરાધનાનો પર્વ
Blood Suger
લોટમાં આ 5 વસ્તુ ભેળવીને બનાવો રોટલી, સાંજ સુધીમાં તો નીચે આવી જશે વધેલું બ્લડ શુગર!
breaking news
દાદાની સરકારે સવાર સુધી ગરબા રમવાની છૂટ આપી, હવે કોઈ ગરબા બંધ કરાવવા નહિ આવે
Chanakya Niti
આ 3 ગુણવાળી મહિલા હોય છે ખુબ જ ભાગ્યશાળી, પતિને 'કરોડપતિ' બનાવવાની હોય છે તાકાત!
animal husbandry
ગુજરાતના પશુપાલકો અહીં કરો અરજી, મળશે 37000 રૂપિયાની સબસિડી! જાણો શું છે નિયમ
Ahmedabad
ઓસ્ટ્રેલિયામાં રહેતા પાટીદાર પુત્રના વીડિયો કોલથી ચમક્યા પિતા, મળી જાનથી મારી નાંખવા
Masik Rashifal
અડધો ડઝન ગ્રહોનું થશે ગોચર, જાણો ઓક્ટોબરમાં કોને ફળશે અને કોને નડશે ગ્રહોની ચાલ
rules change
આજે 1 ઓક્ટોબરથી બદલાઈ જશે શેર માર્કેટના 7 નિયમ, રોકાણ કરનારા ખાસ જાણી લે
breaking news
ઓક્ટોબરના પહેલાં જ દિવસે મોટો ધડાકો! સવાર પડતાં જ બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ