हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
adani transmission
Adani transmission News
Gautam Adani
ગૌતમભાઇની કંપનીએ ગુજરાત ગોડું કર્યું, રોકાણકારો શેર કરી ખરીદવા કરી રહ્યા છે પડાપડી
Adani Group Shares: મંગળવારે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં જોવા મળેલી તેજી જોયા બાદ દિવસભર કારોબારી સત્ર દરમિયાન ચાલુ રહી હતી. આજના ટ્રેડિંગ સેશન દરમિયાન અદાણી ટોટલ ગેસના શેરમાં લગભગ 20 ટકાનો વધારો થયો હતો. ગ્રૂપની તમામ 10 લિસ્ટેડ કંપનીઓએ શરૂઆતના કારોબારમાં ભારે બઢત સાથે વેપાર કર્યો હતો. BSE પર અદાણી ટોટલ ગેસના શેરમાં 19.99 ટકાનો વધારો થયો છે.
Nov 28,2023, 16:05 PM IST
adani transmission
અદાણી ગ્રુપે પોતાની આ કંપનીનું નામ બદલ્યું, એક વર્ષમાં 74% તૂટી ચુક્યો છે શેર
Adani Group: અદાણી ગ્રુપે પોતાની વીજળી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યૂશન કંપની અદાણી ટ્રાન્સમિશનનું નામ બદલી નાખ્યું છે.
Jul 27,2023, 23:42 PM IST
Gautam Adani
દુનિયાનાના અબજોપતિ પર ભારે ગૌતમ અદાણીની સ્ટ્રેટજી, 24 કલાકમાં કમાયા 24825 કરોડ
Adani Enterprises: અદાણીની નેટવર્થમાં આ વધારો ગ્રૂપની તમામ લિસ્ટેડ કંપનીઓના શેરમાં થયેલા વધારાને કારણે થયો હતો. આ જ કારણ છે કે ગ્રુપના માર્કેટ કેપમાં પણ રૂ. 50,000 કરોડથી વધુનો વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, અદાણી હાલમાં વિશ્વના 19મા સૌથી ધનિક વ્યક્તિ છે.
Jul 26,2023, 13:17 PM IST
અદાણી ગ્રુપ
અદાણી ગ્રુપના રોકાણકારો માટે માઠાં સમાચાર, ગ્રુપના તમામ 10 શેરમાં ઘટાડો
Adani Share Price Today: આ સપ્તાહ દરમિયાન અદાણીના શેરને નુકસાન થયું છે. ગુરુવારે સારી શરૂઆત કર્યા બાદ ગ્રૂપના તમામ 10 શેરો નુકસાન સાથે બંધ થયા હતા.
Jun 23,2023, 11:24 AM IST
Adani Enterprises
Adani Group: 6 શેરમાં અપર સર્કિટ, 9 લાખ કરોડનું થયું અદાણી ગ્રુપનું માર્કેટ કેપ
Adani Share Price Today: અદાણી સમૂહના શેરમાં આજે સતત છઠ્ઠા દિવસે તેજી જોવા મળી છે. આજના કારોબારમાં સમૂહની છ કંપનીોના શેર પર અસર સર્કિટ લાગી હતી.
Mar 8,2023, 17:06 PM IST
Adani-Hindenburg Saga
ઝટકો! Adani Groupના શેરમાં ફરી કડાકો, 52 સપ્તાહના સૌથી નીચા સ્તરે પહોંચ્યા શેર
Adani companies share: શેરબજારમાં અદાણીના શેરમાં થયેલો ઉછાળો લાંબો સમય ટકી શક્યો ન હતો અને શુક્રવારે ફરી એકવાર અદાણીની કંપનીઓના શેર સતત તૂટતા રહ્યા હતા. અદાણી ગ્રુપ ઓફ કંપનીઝના અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસના શેરમાં શુક્રવારે જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો
Feb 10,2023, 17:24 PM IST
Adani power
અદાણી ગ્રુપના 6 શેર બન્યા કુબેરનો ખજાનો, એક વર્ષમાં 1 લાખને બનાવ્યા 66 લાખ
દાણી ગ્રુપના શેરોમાં ગત બે વર્ષમાં 20થી વધુ ગણી તેજી આવી છે, અને જો કોઇએ બે વર્ષ પહેલાં અદાણી ગ્રુપના શેરોમાંથી એક-એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેના રોકાણની કિંમત 66 લાખ રૂપિયા થઇ ગઇ હોત. આવો જાણીએ કેવી રીતે?
Aug 22,2022, 23:26 PM IST
adani transmission
અદાણી ગ્રુપનો આ શેર 27 રૂપિયાથી વધી 2000ને પાર થયો, 1 લાખના બની ગયા 73.55 લાખ રૂપિયા
આજે અમે તમને અદાણી ગ્રુપની એક એવી કંપની વિશે જણાવી રહ્યાં છીએ જે શેર ઝડપથી ભાગી રહ્યો છે અને અત્યાર સુધી 7255 ટકાથી વધુ રિટર્ન આપી ચુક્યો છે.
Feb 25,2022, 19:36 PM IST
Trending news
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
google search
પરણિત મહિલાઓ ગુગલ પર આખો દિવસ શું સર્ચ કરતી હોય છે? ચોંકાવનારો ખુલાસો