हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Biden
Biden News
black cars
દુનિયાભરના ટોપના નેતાઓની ગાડીઓ કેમ હોય છે કાળી? તેની પાછળનું કારણ છે એકદમ ખાસ
Black Cars: G20 સમિટ માટે વિશ્વના નેતાઓનો મેળાવડો જોવા મળી રહ્યો છે. તેમના વાહનો પણ આ ક્રમમાં આવી રહ્યા છે. તેમની ગાડીઓનો રંગ કાળો છે.
Sep 9,2023, 9:16 AM IST
Obama
Obama, Trump, Biden બધા જ કેમ છે Modi ના Fan? અમેરિકાના સાથે મોદીની દોસ્તીની કહાની
વિશ્વની મહાસત્તા કહેવાતા અમેરિકાના પ્રમુખો પણ મોદીને રાજનીતીના ગુરુ માની ચૂક્યા છે. અમેરિકા સાથે નરેન્દ્ર મોદીના સંબંધો અને ત્યાંના રાષ્ટ્ર પ્રમુખો સાથેની દોસ્તીની વાત જાણવા માટે તમારે અતિતમાં ડોકિયું કરવું પડશે.
Aug 1,2021, 10:37 AM IST
White House
કેવી રીત પડ્યું અમેરિકી રાષ્ટ્રપતિના નિવાસસ્થાન વ્હાઈટ હાઉસનું નામ?
1814માં બ્રિટિશ આર્મીએ વોશિંગટન ડીસીમાં કેટલીક જગ્યા પર આગ લગાવી દિધી હતી. જેમાં વ્હાઈટ હાઉસમાં પણ આગ લગાવી દિધી હતી. આગના કારણે વ્હાઈટ હાઉસની દિવાલોની ચમક જતી રહી હતી. જે પછી વ્હાઈટ હાઉસને વધુ આકર્ષિત બનાવવા માટે ઈમારતને સફેદ રંગથી રંગવામાં આવ્યું. અને ત્યાર પછી તેને વ્હાઈટ હાઉસ નામ આપવામાં આવ્યું. વર્ષ 1901માં અમેરિકાના 26મા રાષ્ટ્રપતિ થિયોડોર રૂઝવેલ્ટે અધિકારિક રૂપથી અમેરિકી રાષ્ટ્રપતિ નિવાસસ્થાનને વ્હાઈટ હાઉસ નામ આપ્યું.
Mar 4,2021, 14:07 PM IST
Indian American
Biden સરકારમાં ભારતીયોનો ડંકો, વધુ ચાર ભારતીય-અમેરિકી મહત્વપૂર્ણ પદો પર પહોંચ્યા
અમેરિકાની નવી સરકારમાં ભારતીય-અમેરિકી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં છે. હાલમાં બાઇડેન પ્રશાસન (Biden Government) એ વધુ ચાર ભારતીય-અમેરિકીઓની સરકારમાં મહત્વના પદો પર નિમણૂક કરી છે.
Jan 25,2021, 16:44 PM IST
USA
અમેરિકાની Biden સરકારમાં ચાલશે આ 20 ભારતીયોનું રાજ, જુઓ PHOTOS
20 તારીખે જ્યારે બાઈડેન શપથ લેશે ત્યારે એક ઈતિહાસ સર્જાઈ જશે. જ્યારે સેનેટ આ તમામ નિયુક્તિઓ પર મહોર મારશે ત્યારે અમેરિકાના ઈતિહાસમાં એક અનોખો રેકોર્ડ નોંધાઈ જશે. એટલે એક વાત તો નક્કી છે કે બાઈડેન સરકારમાં 20 ભારતીયોનો દબદબો ચોક્કસ જોવા મળશે. જો બાઈડેને મહિલા શક્તિ પર સૌથી વધારે વિશ્વાસ મૂક્યો. વ્હાઈટ હાઉસમાં 13 ભારતીય-અમેરિકન મહિલાઓ રાજ કરશે.
Jan 19,2021, 16:42 PM IST
Biden Government
Joe Biden Defeats President Donald Trump In America
Joe Biden Defeats President Donald Trump In America
Nov 7,2020, 23:25 PM IST
Editor's Point
EDITOR'S POINT: India Ready For Eradication Of Coronavirus
EDITOR'S POINT: India Ready For Eradication Of Coronavirus
Nov 7,2020, 21:45 PM IST
Editor's Point
EDITOR'S POINT: Trump Wins Or Biden, Government Cannot Be Formed Without NRI
EDITOR'S POINT: Trump Wins Or Biden, Government Cannot Be Formed Without NRI
Nov 7,2020, 21:45 PM IST
Editor's Point
EDITOR'S POINT: Army Is Ready To Give Answer China On The Border
EDITOR'S POINT: Army Is Ready To Give Answer China On The Border
Nov 7,2020, 21:45 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પ
US Election:બાઇડેનનું તે સપનું જે 50 વર્ષ પછી થવા જઇ રહ્યું છે પુરૂ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડેન (Joe Biden)ને 'સ્લીપી જો (Sleepy Joe) કહીને બોલાવે છે અને તેમણે એમ પણ કહ્યું હતું કે 77 વર્ષના વડીલના હાથમાં સત્તા સોંપવી અમેરિકા માટે ખતરનાક રહેશે.
Nov 7,2020, 16:06 PM IST
અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી
ચૂંટણી પૂર્વે સર્વેમાં ટ્રમ્પ પર ભારે પડી રહ્યા છે બાઇડેન, જાણો કેટલા ટકા લોકોની છે
સર્વેમાં તે વાતની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે મતદાનના દિવસ સુધી જો બાઇડેન પાછલી ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર રહેલા હિલેરી ક્લિન્ટનથી વધુ સમર્થન મેળવી લેશે.
Oct 29,2020, 19:01 PM IST
Trending news
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો