हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pranpriya
Pranpriya News
Nityanand Ashram dispute
નિત્યાનંદ આશ્રમ વિવાદ: આરોપી પ્રાણપ્રિયા અને પ્રિયાત્તવના જામીન મંજૂર
નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો સાધ્વી આરોપી પ્રાણ પ્રિયા અને પ્રિયા તત્વ જામીન પર મુક્ત કરવામાં આવી હતી. અમદાવાદ સેશન્સ કોર્ટે 25 હજારના બોન્ડ પર જામીન આપ્યા હતા. અમદાવાદ જિલ્લાના હદ નહિ છોડવા અને મહિનામાં બે વખત પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવાની શરતે જામીન આપ્યા હતા.
Feb 7,2020, 21:20 PM IST
સ્વામી નિત્યાંનદ
નિત્યાનંદ અને તેની બે સુંદર સાધિકા સામે ચાર્જશીટ દાખલ, લાલ શાહીથી ઢોંગી બા
સ્વામી નિત્યાનંદ (Nithyananda) વિરુદ્ધ લોપામુદ્રા ઉર્ફે મા નિત્ય તત્વપ્રિયા આનંદા અપહરણના મામલામાં પોલીસે 83 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં 50 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે. આશ્રમ (Nityanand Ashram)માં માતાપિતાની મરજી વિરુદ્ધ બાળકોને ગોંધી રાખવાના કેસમાં પોલીસે નિત્યાનંદ તેમજ તેના આશ્રમની બે સંચાલિકાઓ પ્રાણ પ્રિયા અને પ્રિયતત્વાની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 83 પાનાની આ ચાર્જશીટ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી છે.ચાર્જશીટમાં નિત્યાનંદને લાલ શાહીથી વોન્ટેડ જાહેર કરાયો છે. જ્યારે કે, આશ્રમની બંને સંચાલિકાઓ હાલ પોલીસ દેખરેખમાં છે.
Jan 22,2020, 14:12 PM IST
Pranpriya
નિત્યાનંદ આશ્રમ વિવાદ: પ્રાણપ્રિયા અને તત્વપ્રિયાના જામીન કોર્ટ ફગાવ્યા
નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે આરોપી પ્રાણ પ્રિયા, પ્રિયા તત્વની કાયમી જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે.. અરજી ફગાવતા કોર્ટે પોતાના અવલોકનમાં ટક્યું છે કે આશ્રમ વિરુદ્ધ માઇનોર બાળકો એ પોતાના નિવેદન cwc સમક્ષ આપ્યા તેને નકરી ન શકાય. તેમજ આરોપીઓ પોલીસ તપાસ માં સાથ સહકાર નથી આપતા બને આરોપીઓ પર ગંભીર ગુનો છે.
Dec 13,2019, 20:15 PM IST
નિત્યાનંદ આશ્રમ કેસ
નિત્યાનંદ આશ્રમ કેસ: પ્રાણપ્રિયા-પ્રિયતત્વાની જામીન અરજી પર સુનાવણી પૂર્ણ
નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે આરોપી પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાની રેગ્યુલર જામીન અરજી 29 નવેમ્બર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ બન્નેની વચગાળાની જમીન અરજી પર ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે. આરોપીઓ તરફથી કોર્ટમાં રજુઆત કરવામાં આવી કે આરોપીઓ સામે ખોટો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે બને પક્ષે દલીલો પૂર્ણ થઈ છે. કોર્ટે આ મામલે ચુકાદો 4 વાગ્યા પર અનામત રાખ્યો છે.
Dec 1,2019, 11:07 AM IST
Nityanand Ashram
નિત્યાનંદ આશ્રમ વિવાદઃ પોલીસે ગેસ કટરની મદદથી ડિજિટલ લોકર તોડ્યું
પોલીસે વીડિયોગ્રાફી સાથે આ લોકર ખોલ્યું હતું. લોકરમાંથી પોલીસને એક રાઉટર, રૂ.1196 રોકડા અને 6 મોબાઈલ ફોન મળ્યા છે. લોકરમાંથી મળેલા 6 મોબાઈલ ફોનમાંથી એક ફોન ચાલુ હતો. આ ઉપરાંત કેટલિક ઈમિટેશન જ્વેલરી પણ તેમાંથી નિકળી છે.
Nov 24,2019, 21:15 PM IST
સ્વામી નિત્યાંનદ
અંધજન મંડળના છોકરાઓને ભ્રમિત કરતો નિત્યનંદિતાનો વીડિયો જુઓ
નિત્યાનંદિતા અને આશ્રમના અન્ય લોકો અંધજન મંડળમાં દિવ્યાંગ લોકોને ભ્રમિત કરવાનું કામ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો. આ વીડિયો કયારનો છે તેની પૂષ્ટિ થઈ નથી.
Nov 20,2019, 13:42 PM IST
સ્વામી નિત્યાંનદ
નિત્યાનંદના ઢોંગી સાધુઓની નકલી જટાનો ‘રાઝ’ ખૂલ્યો, રાતોરાત ઉભી થઈ છે જટા
નિત્યાનંદ આશ્રમ (Nityanand Ashram) ના વિવાદ મામલે આશ્રમમાં એક લાંબી જટા ધરાવતો સાધુ સતત કેમેરામાં ક્લિક થયો હતો. ત્યારે નિત્યાનંદ આશ્રમના જટાધારી બાબાઓની સાથે નિત્યાનંદની જટા સાવ નકલી હોવાનો ખુલાસો થયો છે. આશ્રમમાં રહેતા સાધુ ઈશ્વર પિયાનંદાની, જેઓએ મીડિયા સમક્ષ ખૂબ રોષ ઠાલવ્યો હતો અને પોતે આધ્યાત્મિક હોવાનો ઢોંગ કરનાર આ સાધુ લાંબી લાંબી જટા રાખીને તો ફરે છે. પણ આ જટા પરિશ્રમથી અને તપસ્યાથી નહિ, પરંતુ બ્યૂટી ટ્રીટમેન્ટ લઈને બનાવાઈ છે તેવો ખુલાસો થયો છે. આ જટા હેર સલોનમાં ડ્રેડ લોક કરીને બનાવવામાં આવે છે. એટલે કે એમ કહીં શકાય કે આધ્યાત્મના નામે અહીં ઢોંગ અને ખોટો દેખાવ જ થઈ રહ્યો છે.
Nov 20,2019, 11:52 AM IST
Trending news
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ