हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
wether forcast
Wether forcast News
india
ભારત માટે ન્યુઝીલેન્ડ કેમ છે સૌથી મોટો ખતરો? સેમીફાઈનલમાં આ 5થી રહેવું પડશે સાવધાન
વર્લ્ડ કપમાં ભારત હાલ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. જ્યારે ન્યુઝીલેન્ડ સંભવિત ચોથા ક્રમે નક્કી છે. ત્યારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમિફાઈનલ રમાશે એ વાત પણ નક્કી છે. એવામાં ન્યુઝીલેન્ડના કયા ખેલાડીઓ ભારત માટે છે માથાનો દુઃખાવો એ પણ જાણીએ...
Nov 10,2023, 15:09 PM IST
gujarat news
આગામી દિવસમાં ગુજરાતમાં પડશે ભુક્કા કાઢી નાંખે એવી ઠંડી! જાણો હવામાન વિભાગની આ આગાહી
Wether Report: હવામાન વિભાગ દ્વારા ઉત્તરી પવન ફૂંકાતા ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને તેની અસર આગામી દિવસોના વાતાવરણ પર પણ થશે. જેથી આગામી દિવસોમાં ગુજરાતના વિવિધ રાજ્યોમાં ઠંડીનો પારો ગગડશે અને ઠંડી વધશે તેવી પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
Dec 26,2022, 9:05 AM IST
gujarat news
ગુજરાતમાં વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં, ક્યાં-ક્યાં પડી શકે છે માવઠું?
Gujarat Weather Today: ધુમ્મસના કારણે લોકોને ટ્રાફિકમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ યુપી-બિહાર, ઝારખંડ, દિલ્હી, ઉત્તરાખંડમાં આગામી થોડા દિવસોમાં ઠંડી વધી શકે છે. તે જ સમયે, તમિલનાડુ, દક્ષિણ આંતરિક કર્ણાટક, દક્ષિણ તટીય આંધ્રપ્રદેશ અને કેરળમાં આજે હળવાથી ભારે વરસાદની સંભાવના છે.
Dec 13,2022, 10:18 AM IST
ind vs ban odi
Ind vs BAN First ODI: આજે ભારત-બાંગ્લાદેશ વચ્ચે પહેલી વન-ડે, કેવું રહેશે હવામાન?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે ઢાકામાં પહેલી વન-ડે મેચ રમાશે..ભારતીય ટીમ ધુરંધર ઓપનર રોહિત શર્માની કેપ્ટનશીપમાં રમશે..જ્યારે બાંગ્લાદેશની કમામ લિટન દાસ સભાળશે.
Dec 4,2022, 13:05 PM IST
india
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વન-ડેમાં વિલન બન્યો વરસાદ, રદ્દ કરવી પડી મેચ
Ind vs NZ 2nd ODI: આ મેચની શરૂઆતમાં ફરી એકવાર ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ 4.5 ઓવર પછી વરસાદ શરૂ થયો. લાંબી રાહ જોયા બાદ મેચ શરૂ થઈ ત્યારે 21-21 ઓવરનું નુકસાન થઈ ગયું હતું. મેચ 29-29 ઓવરની કરવામાં આવી હતી, પરંતુ 12.5 ઓવર પછી ફરી એકવાર વરસાદ પડ્યો અને મેચ શરૂ થઈ શકી નહીં.
Nov 27,2022, 16:10 PM IST
gujarat
હવામાન વિભાગની ભરઉનાળે વરસાદની આગાહી, ગુજરાતમાં આગામી 24 કલાકમાં પડી શકે છે વરસાદ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી ઠંડા પવન શરૂ થયા છે, જેને કારણે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીમાં સામાન્ય ઘટાડો થયો છે. આગામી 24 કલાક દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સાથે વરસાદી છાંટીથી લઈ ઝાપટાં પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
Apr 20,2022, 8:59 AM IST
gujarat
ત્રણ દિવસ કોલ્ડવેવની આગાહી, સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ઠંડીનું મોજુ, નલિયા ઠંડુગાર
રાજ્યમાં હાડ થીજાવતી કાતિલ ઠંડી (coldwave) અનુભવાઈ રહી છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં ઠંડીનુ મોજું ફરી વળ્યુ છે. સૌથી વધુ તાપમાન કચ્છ (kutch) ના નલિયામાં નોંધાયુ છે. જોકે, રાજ્યમાં ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત.
Dec 21,2021, 8:57 AM IST
gujarat
રાજકારણથી ગરમ રહેતા પાટનગરને ઠંડી ચઢી! ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું ગાંધીનગર
ઉત્તર ભાગમાં હિમવર્ષાના કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે જેની અસર ગુજરાતમાં થઈ રહી છે. અમદાવાદ શહેરમાં માત્ર પાંચ દિવસમાં જ લઘુત્તમ તાપમાનનો પારો 6.7 ડિગ્રી જેટલો ગગડયો છે. ઉલ્લેખનીય છેકે, ગઈકાલે અમદાવાદમાં છેલ્લાં 9 વર્ષમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક ઠંડી નોંધાઈ હતી.
Nov 2,2021, 10:23 AM IST
Trending news
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી